“સહીફએ રીઝવીયહ” પુસ્તકનો સિંધી ભાષામાં અનુવાદ.
“સહીફએ રીઝવીયહ” પુસ્તકનો સિંધી ભાષામાં અનુવાદ.
“સહીફએ રીઝવીયહ” પુસ્તક હઝરત ઈમામ અલી રેઝા અ.સ. થી નોંધાયેલ નમાજો, દાઆઓ અને ઝિયારતો યા એમના વિશે બીજા અઈમ્મએ અતહાર અ.સ. થી નોંધાયેલ રિવાયતમાં નાયાબ સંગ્રહ છે.
અત્યારે આ પુસ્તક મજમએ મોહક઼્કેકિન એ મઆરિફે નુરે ઓલમાએ સિંધ પાકિસ્તાનના માધ્યમથી સિંધી ભાષામાં અનુવાદ થઈ છે અને ઈન્શા અલ્લાહ ટુંક સમયમાં જ પાકિસ્તાનમાં પ્રકાશિત થશે.
بازدید : 2497
بازديد امروز : 1141
بازديد ديروز : 3752
بازديد کل : 68303199
|