“દૌલતે કરીમએ ઈમામે ઝમાન” પુસ્તકનો ઇંગલિશ ભાષામાં અનુવાદ.
“દૌલતે કરીમએ ઈમામે ઝમાન” પુસ્તકનો ઇંગલિશ ભાષામાં અનુવાદ.
“દૌલતે કરીમએ ઈમામે ઝમાન” પુસ્તક જે અરબી ભાષામાં “દૌલતુલ-ઈમામીલ-મહેદી” ના નામથી ભાષાંતર થઈ છે અને હવે આ ઇંગલિશ ભાષામાં પણ અનુવાદ થઈ ગઈ છે.
આ પુસ્તકનો મત્ન (લખાણ) અને PDF ફાઈલ અલ-મુન્જી વેબ સાઈટ પર મોજુદ છે.
આ પુસ્તક શ્રી ઈસ્માઈલ અબદુલ્લાહના માધ્યમથી ઇંગલિશ ભાષામાં અનુવાદ થઈ છે અને ઈન્શા અલ્લાહ ટુંક સમયમાં પ્રકાશિત થઈને લોકોની પાસે આવી જશે.
મોહતરમ વાચકો આ પુસ્તકથી લાભ લેવા અને એવી જ રીતે બીજી ઇંગલિશ પુસ્તકો, લેખો અને નિબંધો માટે વેબ સાઈટના ઇંગલિશ ભાગની તરફ જુઓ.
بازدید : 2657
بازديد امروز : 1089
بازديد ديروز : 4125
بازديد کل : 76795102
|