“દૌલતે કરીમએ ઈમામ ઝમાન” પુસ્તકના અમુક અધ્યાયોની હિન્દી ભાષામાં અનુવાદ.
“દૌલતે કરીમએ ઈમામ ઝમાન” પુસ્તકના અમુક અધ્યાયોની હિન્દી ભાષામાં અનુવાદ.
“દૌલતે કરીમએ ઈમામ ઝમાન” પુસ્તક અત્યાર સુધી દુનિયાની ધણી ભાષાઓમાં અનુવાદ થઈ ગઈ છે અને એમનામાંથી કેટલીક પ્રકાશિત પણ થઈ ચુકી છે.
આ પુસ્તકના અમુક અધ્યાયો હિન્દી ભાષામાં અનુવાદ થઈ ગયાં છે જે વેબ સાઈટમાં મોજુદ છે અને જેનાથી હિન્દી વાચકો લાભ લઈ શકે છે. અમારા વાચકો એનાથી લાભ લેવા માટે વેબ સાઈટને જુઓ.
આ પણ નોંધપાત્ર છે કે ઈન્શા અલ્લાહ ટુંક સમયમાં હિન્દી ભાષામાં વેબ સાઈટ પ્રારંભ થઈ જશે જેમાં હિન્દી ભાષામાં અનુવાદ થયેલી પુસ્તકો અને નિબંધો મોજુદ હશે.
بازدید : 2616
بازديد امروز : 938
بازديد ديروز : 4125
بازديد کل : 76794951
|