“દૌલતે કરીમએ ઈમામ ઝમાન” પુસ્તક (ઈમામે મહેદી અ.જ. ની આફાક઼ી હુકૂમત) અત્યાર સુધી પાંચ વાર પ્રકાશિત થઈ છે અને હવે અરબી ભાષામાં અનુવાદ થઈને પણ પ્રકાશિત થઈ ગઈ છે.
આ પુસ્તક (દૌલતુલ ઈમામીલ-મહેદી) ના અનુવાદક શ્રી ઝિયા અલ-ઝહાવીના માધ્યમથી અરબી ભાષામાં અનુવાદ થઈ છે અને અલમાસ પ્રિન્ટર્સના માધ્યમથી ૧૫મી શાબાન ૧૪૩૨ હીજરીમાં પ્રકાશિત થઈ છે જેનાં કુલ પાનાં ૨૮૮ અને સાઈઝ વઝીરી (B5) છે.
આ પણ નોંધપાત્ર છે કે આ પુસ્તકના લખાણ અને PDF ફાઈલ અલ-મુન્જી વેબ સાઈટમાં મોજુદ છે. આ પુસ્તકને વાંચવા અને ડઉનલોડ કરવા માટે વેબ સાઈટના અરબી ભાગને જુઓ.
મોહતરમ વાચકો આ પુસ્તકને મેળવવા માટે નીચે આપેલા કેંદ્રોની તરફ જુઓઃ
૧. અલમાસ પ્રિન્ટર્સ) ૦૦૯૮૯૧૨૧૫૩૯૯૭૯ અને ૦૦૯૮૯૧૨૨૫૧૦૩૫૮
૨. કર્બલાએ મોઅલ્લાઃ મન્શુરાતે મકતબએ દારૂલ હોદાઃ ૦૦૯૬૪૭૮૧૧૪૪૬૯૯૪ અને ૦૦૯૬૪૭૮૦૧૦૨૦૭૬૮
૩. આવી જ રીતે વેબ સાઈટમાં પુસ્તકો મેળવવા માટે ઓર્ડર બુક કરવાના ભાગમાં ટુંક સમયમાં પુસ્તકો મેળવી શકીએ છીએ.
بازديد امروز : 803
بازديد ديروز : 4125
بازديد کل : 76794816
|