અલ-મુન્જી વેબ સાઈટમાં ધણી ભાષાઓ સામેલ
અલ-મુન્જી વેબ સાઈટમાં ધણી ભાષાઓ સામેલ
ઈમામે ઝમાના અ.જ. ની કૃપાથા અલ-મુન્જી વેબ સાઈટમાં ધણી ભાષાઓનું સમાવેશ થયું છે.
અલ-મુન્જી વેબ સાઈટના મોહતરમ વાચકો ધ્યાન રાખે કે હવે આ સાઈટમાં અરબી ખુણો શરૂ થઈ ગયો છે અને આવી જ રીતે બીજી ભાષાઓ જેમકે ઇંગલિશ, ઉર્દૂ, ઈન્ડોનેશિયાઈ ભાષા પણ આખરી મંઝિલમાં છે અને ઈન્શા અલ્લાહ ટુંક સમયમાં જ શરૂ થઈ જશે.
અમે આશા રાખીએ છીએ કે અલગ અલગ દેશોમાં ઈમામે ઝમાના અ.જ. ના ચાહનાર આ સાઈટથી લાભ લેશે.
بازدید : 2500
بازديد امروز : 829
بازديد ديروز : 4125
بازديد کل : 76794841
|