અલ-મુન્જી સાઈટમાં “પુસ્તકો માટે ઓર્ડર” નો ભાગ સક્રિય
અલ-મુન્જી સાઈટમાં “પુસ્તકો માટે ઓર્ડર” નો ભાગ સક્રિય
અલ-મુન્જી વેબ સાઈટમાં “પુસ્તકો માટે ઓર્ડર” નો ભાગ સક્રિય થઈ ગયો છે.
હવે અમારા મોહતરમ વાચકો વેબ સાઈટમાં પુસ્તકો માટે ઓર્ડરના ભાગમાં જઈને એમની મનગમતી પુસ્તકને પસંદ કરીને એમના પોસ્ટલ (ટપાલનું) સરનામું વેબ સાઈટના ઈમેલ એડરેસ ઉપર મોકલી શકે છે.
પછી અમે ટુંક સમયમાં પુસ્તકો મોકલી શકીએ છીએ.
મોહતરમ વાચકો પુસ્તકોની અર્જન્ટ વિનંતી માટે આ નંબર ઉપર સંપર્ક કરોઃ ૦૯૧૯૯૮૫૦૦૮૫
بازدید : 2533
بازديد امروز : 1331
بازديد ديروز : 3752
بازديد کل : 68303388
|