“સહીફએ મહેદીય્યહ” પુસ્તકની પંદરમી આવૃત્તિ
“સહીફએ મહેદીય્યહ” પુસ્તકની પંદરમી આવૃત્તિ
“સહીફએ મહેદીય્યહ” પુસ્તક અનુવાદ થઈને એની પંદરમી આવૃત્તિ ૧૫મી શાબાન ૧૪૩૩ હીજરીમાં પ્રકાશિત થઈ છે. આ પુસ્તક અલમાસ પ્રિન્ટર્સના માધ્યમથી પ્રકાશિત થઈ છે, આ પુસ્તકનો સાઈઝ વઝીરી છે અને કિંમત ૧૦૦૦૦ તૂમાન છે. ઈમામે ઝમાના અ.જ. ના મુહિબ્બો અને આજ્ઞાકારીઓ આ વેબ સાઈટમાં “પુસ્તકો માટે ઓર્ડર” ના ભાગમાં જઈને આ પુસ્તક મેળવી શકે છે અથવા અલમાસ પ્રિન્ટર્સથા આ નંબર ઉપર સંપર્ક કરી શકે છેઃ
૦૯૧૨૨૫૧૦૩૫૮ અથવા ૦૯૧૨૧૫૩૯૯૭૯
અને પુસ્તકના અર્જન્ટ વિનંતી માટે આ નંબર ઉપર સંપર્ક કરોઃ ૦૯૧૯૯૮૫૦૦૮૫
અમે આશા રાખીએ છીએ કે ઈમામે ઝમાના અ.જ. ના મુન્તઝિર અને ચાહનાર આ પુસ્તકના પ્રચારથી મહેદવી કલ્ચરને પ્રચલિત કરવામાં મદદ કરશે.
بازدید : 2646
بازديد امروز : 1035
بازديد ديروز : 4125
بازديد کل : 76795047
|