મોહર્રમ
91 વસ્તુઓ
1 વ્યૂ
દિવસ 1
-
હીજરી કમરી સાલની શરૂઆતહીજરી કમરી સાલની શરૂઆત
-
અબરહાના લશ્કરે મક્કા પર કાબાને ખત્મ કરવા માટે હમલો કરવો.અબરહાના લશ્કરે મક્કા પર કાબાને ખત્મ કરવા માટે હમલો કરવો.
-
રસુલ સ.અ.વ. અને બનિ હાશિમ “શેઅબે અબૂતાલિબ” માં કેદ રહ્યાં હતાં. (૭ બેઅસત)રસુલ સ.અ.વ. અને બનિ હાશિમ “શેઅબે અબૂતાલિબ” માં કેદ રહ્યાં હતાં. (૭ બેઅસત)
-
હઝરત અલી અ.સ. ના પુત્ર મોહમ્મદ ઇબ્ને હનફીયહ ની વફાત (૮૧ હીજરી)હઝરત અલી અ.સ. ના પુત્ર મોહમ્મદ ઇબ્ને હનફીયહ ની વફાત (૮૧ હીજરી)
-
ઈમામ હુસૈન અ.સ. ના શોકના દિવસો શરૂ થઈ ગયાઈમામ હુસૈન અ.સ. ના શોકના દિવસો શરૂ થઈ ગયા
-
જન્ગે “ઝાતુલ-રેક઼ાઅ”, સાલ ૪ હીજરી (એક રિવાયતના આઘાર પર)જન્ગે “ઝાતુલ-રેક઼ાઅ”, સાલ ૪ હીજરી (એક રિવાયતના આઘાર પર)
-
રસુલે ખુદા સ.અ.વ. ના આદેશ થી જકાત જમા કરવાનો પહેલો દિવસ, સાલ ૯ હીજરીરસુલે ખુદા સ.અ.વ. ના આદેશ થી જકાત જમા કરવાનો પહેલો દિવસ, સાલ ૯ હીજરી
-
આજના દિવસે ઈમામ હુસૈન અ.સ. કરબલાના માર્ગે કસ્ર બનિ મકાતિલની જગ્યાએ ઉબૈદુલ્લાહ ઇબ્ને હુર્ર જોઅફીના તંબુની નજીક ઠહેરવું, ૬૧ હીજરીઆજના દિવસે ઈમામ હુસૈન અ.સ. કરબલાના માર્ગે કસ્ર બનિ મકાતિલની જગ્યાએ ઉબૈદુલ્લાહ ઇબ્ને હુર્ર જોઅફીના તંબુની નજીક ઠહેરવું, ૬૧ હીજરી
-
ઈમામ હુસૈન અ.સ. ની શહાદત પછી મદીનાના લોકો યઝીદના વિરૂઘ્દ્ર ઊભા થયા. ૬૩ હીજરીઈમામ હુસૈન અ.સ. ની શહાદત પછી મદીનાના લોકો યઝીદના વિરૂઘ્દ્ર ઊભા થયા. ૬૩ હીજરી
-
ઇબ્ને શબિબ માટે ઈમામ રેઝા અ.સ. ની હદીસ જેમાં મોહર્રમ માસનો સંમાન અને આ માસમાં અહલેબૈતના ઉપર જુલ્મ કવવા વિશે આવ્યું છે.ઇબ્ને શબિબ માટે ઈમામ રેઝા અ.સ. ની હદીસ જેમાં મોહર્રમ માસનો સંમાન અને આ માસમાં અહલેબૈતના ઉપર જુલ્મ કવવા વિશે આવ્યું છે.
-
હઝરત ઝકરિયા અ.સ. ની હઝરત યહયા અ.સ. ના જન્મ વિશે દુઆ કબુલ થવી.હઝરત ઝકરિયા અ.સ. ની હઝરત યહયા અ.સ. ના જન્મ વિશે દુઆ કબુલ થવી.
-
હઝરત ઈદરિસ અ.સ. આકાશમાં ચાલ્યા ગયા.હઝરત ઈદરિસ અ.સ. આકાશમાં ચાલ્યા ગયા.
-
ઈમામ હુસૈન અ.સ. ના ખુનનો બદલો લેવા માટે સુલૈમાન ઇબ્ને સોરદના નેતૃત્વમાં તવ્વાબિનએ નીકળવું, ૬૫ હીજરી.ઈમામ હુસૈન અ.સ. ના ખુનનો બદલો લેવા માટે સુલૈમાન ઇબ્ને સોરદના નેતૃત્વમાં તવ્વાબિનએ નીકળવું, ૬૫ હીજરી.
દિવસ 2
-
આજના દિવસે હઝરત ઈમામ હુસૈન અ.સ. કરબલા આવી પહોંચ્યાં હતાં, (૬૧ હીજરી)આજના દિવસે હઝરત ઈમામ હુસૈન અ.સ. કરબલા આવી પહોંચ્યાં હતાં, (૬૧ હીજરી)
-
ઈમામ મોહમ્મદ તક઼ી અ.સ. મોઅતસીમ ના હુક્મથી મદીનાથી બગ઼દાદ પહોંચ્યાં, સાલ ૨૨૯ હીજરી (એક રિવાયતના આઘાર પર)ઈમામ મોહમ્મદ તક઼ી અ.સ. મોઅતસીમ ના હુક્મથી મદીનાથી બગ઼દાદ પહોંચ્યાં, સાલ ૨૨૯ હીજરી (એક રિવાયતના આઘાર પર)
દિવસ 3
-
ઉમર ઇબ્ને સઅદના લશ્કરએ કરબલાની જમીન ઉપર પહોચ્વું, (૬૧ હીજરી)ઉમર ઇબ્ને સઅદના લશ્કરએ કરબલાની જમીન ઉપર પહોચ્વું, (૬૧ હીજરી)
-
હઝરત યુસુફ અ.સ. કુંવાથી મુક્તિ પામ્યા.હઝરત યુસુફ અ.સ. કુંવાથી મુક્તિ પામ્યા.
-
હઝરત યુનુસ અ.સ. માછલીના પેટથી મુક્તિ પામ્યા.હઝરત યુનુસ અ.સ. માછલીના પેટથી મુક્તિ પામ્યા.
દિવસ 4
-
લોકોને ઈમામ હુસૈન અ.સ. ના વિરૂઘ્દ્ર ઉશ્કેરવા માટે મસ્જિદે કુફામાં ઉબેદુલ્લાહ ઇબ્ને ઝિયાદનો ભાષણ આપવો, સાલ ૬૧ હીજરીલોકોને ઈમામ હુસૈન અ.સ. ના વિરૂઘ્દ્ર ઉશ્કેરવા માટે મસ્જિદે કુફામાં ઉબેદુલ્લાહ ઇબ્ને ઝિયાદનો ભાષણ આપવો, સાલ ૬૧ હીજરી
દિવસ 5
-
ઈમામ હુસૈન અ.સ. ની સાથે જંગ કરવા માટે શબ્સ ઇબ્ને રુબઈ માટે ઇબ્ને ઝિયાદનો નિમંત્રણ, સાલ ૬૧ હીજરીઈમામ હુસૈન અ.સ. ની સાથે જંગ કરવા માટે શબ્સ ઇબ્ને રુબઈ માટે ઇબ્ને ઝિયાદનો નિમંત્રણ, સાલ ૬૧ હીજરી
-
હઝરત મૂસા અ.સ. અને બનિ ઈસરાઈલની કૌમ માટે દરિયામાં ચીરો થવો અને ફિરઓન અને એના લશ્કરને ડુબવું.હઝરત મૂસા અ.સ. અને બનિ ઈસરાઈલની કૌમ માટે દરિયામાં ચીરો થવો અને ફિરઓન અને એના લશ્કરને ડુબવું.
-
હઝરત આદમ અ.સ. ના પુત્ર હાબિલનો જન્મ.હઝરત આદમ અ.સ. ના પુત્ર હાબિલનો જન્મ.
દિવસ 6
-
કરબલામાં ઈમામ હુસૈન અ.સ. થી જંગ કરવા માટે લશ્કરોનું જમા થવું (૩૦ હજાર યા ૨૨ હજાર લોકો, રિવાયતોમાં ઇખ્તેલાફના આઘાર પર), સાલ ૬૧ હીજરીકરબલામાં ઈમામ હુસૈન અ.સ. થી જંગ કરવા માટે લશ્કરોનું જમા થવું (૩૦ હજાર યા ૨૨ હજાર લોકો, રિવાયતોમાં ઇખ્તેલાફના આઘાર પર), સાલ ૬૧ હીજરી
-
ઈમામ હુસૈન અ.સ. ની મદદ કરવા માટે બનિ અસદ કબીલામાંથી જનાબે હબિબ ઇબ્ને મઝાહિરને નિમંત્રણ, સાલ ૬૧ હીજરીઈમામ હુસૈન અ.સ. ની મદદ કરવા માટે બનિ અસદ કબીલામાંથી જનાબે હબિબ ઇબ્ને મઝાહિરને નિમંત્રણ, સાલ ૬૧ હીજરી
દિવસ 7
-
ઈમામ હુસૈન અ.સ. માટે પાણી ની મનાઈ અને ઈમામ અને એમના અહલેબૈય ઉપર પ્યાસ તેજ થઈ ગઈ, સાલ ૬૧ હીજરીઈમામ હુસૈન અ.સ. માટે પાણી ની મનાઈ અને ઈમામ અને એમના અહલેબૈય ઉપર પ્યાસ તેજ થઈ ગઈ, સાલ ૬૧ હીજરી
-
ઈમામ હુસૈન અ.સ. ઉપર સખ્તી કરવા માટે ઉબૈદુલ્લાહ ઇબ્ને ઝિયાદનો ઉમર ઇબ્ને સઅદ માટે પત્ર લખવો. (૬૧ હીજરી)ઈમામ હુસૈન અ.સ. ઉપર સખ્તી કરવા માટે ઉબૈદુલ્લાહ ઇબ્ને ઝિયાદનો ઉમર ઇબ્ને સઅદ માટે પત્ર લખવો. (૬૧ હીજરી)
-
તૂરના પહાડ ઉપર હઝરત મૂસા અ.સ. એ ખુદાની સાથે વાત કરવી.તૂરના પહાડ ઉપર હઝરત મૂસા અ.સ. એ ખુદાની સાથે વાત કરવી.
દિવસ 8
-
ઈમામ હુસૈન અ.સ. એ ઉમર ઇબ્ને સઅદ સાથે મુલાકાત કરવી (૬૧ હીજરી)ઈમામ હુસૈન અ.સ. એ ઉમર ઇબ્ને સઅદ સાથે મુલાકાત કરવી (૬૧ હીજરી)
-
મોઅતસિમ અબ્બાસીની વિનંતીના આઘાર પર ઈમામ મોહમ્મદ તક઼ી અ.સ. બગ઼દાદમાં આવ્યાં (૨૨૦ હીજરી)મોઅતસિમ અબ્બાસીની વિનંતીના આઘાર પર ઈમામ મોહમ્મદ તક઼ી અ.સ. બગ઼દાદમાં આવ્યાં (૨૨૦ હીજરી)
દિવસ 9
-
દુશ્મનના સુરક્ષાપત્ર કબુલ કરવાથી હઝરત અબ્બાસ અ.સ. અને એમના ભાઈઓને નકારવું (૬૧ હીજરી)દુશ્મનના સુરક્ષાપત્ર કબુલ કરવાથી હઝરત અબ્બાસ અ.સ. અને એમના ભાઈઓને નકારવું (૬૧ હીજરી)
-
ઈમામ હુસૈન અ.સ. ના તંબુઓ પર ઉમર ઇબ્ને સઅદના માઘ્યમથી સાર્વજનિક હમલા માટે આદેશ આપવો. (૬૧ હીજરી)ઈમામ હુસૈન અ.સ. ના તંબુઓ પર ઉમર ઇબ્ને સઅદના માઘ્યમથી સાર્વજનિક હમલા માટે આદેશ આપવો. (૬૧ હીજરી)
-
તાસુઆ (૯ મોહર્રમ) ૬૧ હીજરીતાસુઆ (૯ મોહર્રમ) ૬૧ હીજરી
-
ઈમામ હુસૈન અ.સ. ના તંબુઓને યઝીદી સૈન્યએ ઘેરી લીઘાં હતાં. સાલ ૬૧ હીજરીઈમામ હુસૈન અ.સ. ના તંબુઓને યઝીદી સૈન્યએ ઘેરી લીઘાં હતાં. સાલ ૬૧ હીજરી
-
શિમર મલઉનના માઘ્યમથી ઉમર ઇબ્ને સઅદને ઇબ્ને ઝિયાદએ પત્ર લખ્યો હતો. ૬૧ હીજરીશિમર મલઉનના માઘ્યમથી ઉમર ઇબ્ને સઅદને ઇબ્ને ઝિયાદએ પત્ર લખ્યો હતો. ૬૧ હીજરી
-
ઈમામ હુસૈન અ.સ. નો ખુત્બો (ભાષણ) એમના સાથીઓ માટે સુર્યાસ્તના સમયે, ૬૧ હીજરીઈમામ હુસૈન અ.સ. નો ખુત્બો (ભાષણ) એમના સાથીઓ માટે સુર્યાસ્તના સમયે, ૬૧ હીજરી
દિવસ 10
-
“ઝાતુલ-રેક઼ાઅ” જંગની શરૂઆત (૫ હીજરી)“ઝાતુલ-રેક઼ાઅ” જંગની શરૂઆત (૫ હીજરી)
-
આશુરા, આજનો દિવસ ઈમામ હુસૈન અને તેમના બોંતેર સાથીઓની શહાદતના શોકનો દિવસ છે. (૬૧ હીજરી)આશુરા, આજનો દિવસ ઈમામ હુસૈન અને તેમના બોંતેર સાથીઓની શહાદતના શોકનો દિવસ છે. (૬૧ હીજરી)
-
આશુરના સુર્યાસ્તના સમયે ઉમર ઇબ્ને સઅદ મલઉનના સિપાહીઓએ અત્યાચારો કર્યા. (૧૦ મોહર્રમ) ૬૧ હીજરીઆશુરના સુર્યાસ્તના સમયે ઉમર ઇબ્ને સઅદ મલઉનના સિપાહીઓએ અત્યાચારો કર્યા. (૧૦ મોહર્રમ) ૬૧ હીજરી
-
મુખ્તારે સકફીના સિપાહીયોએ ઉબૈદુલ્લાહ ઇબ્ને ઝિયાદનો વઘ કર્યો હતો. (૬૭ હીજરી)મુખ્તારે સકફીના સિપાહીયોએ ઉબૈદુલ્લાહ ઇબ્ને ઝિયાદનો વઘ કર્યો હતો. (૬૭ હીજરી)
-
બનિ ઉમૈયહ મલઉનએ સને ૧૩૫ હીજરીમાં સાર્વજનિક કત્લ કર્યો હતો.બનિ ઉમૈયહ મલઉનએ સને ૧૩૫ હીજરીમાં સાર્વજનિક કત્લ કર્યો હતો.
-
ઈમામ હુસૈન અ.સ. એ એમની શહાદતના રાત્રે એમના સાથીઓને રજઅતની બશારત આપી કે એ લોકો ઈમામ મહેદી અ.જ. ના ઝહુર પછી જાલીમોથી બદલો લેશે. ૬૧ હીજરીઈમામ હુસૈન અ.સ. એ એમની શહાદતના રાત્રે એમના સાથીઓને રજઅતની બશારત આપી કે એ લોકો ઈમામ મહેદી અ.જ. ના ઝહુર પછી જાલીમોથી બદલો લેશે. ૬૧ હીજરી
-
૧૦ મોહર્રમના દિવસે ઈમામ સાદિક અ.સ. એ ઈમામ મહેદી અ.જ માટે દુઆ કરી હતી.૧૦ મોહર્રમના દિવસે ઈમામ સાદિક અ.સ. એ ઈમામ મહેદી અ.જ માટે દુઆ કરી હતી.
-
ખુદા ઈમામ મહેદી અ.જ. ને ફરિશ્તાઓ માટે આકાશની (અર્શની) જમણી બાજુથી જાહેર કરશે એ સમયે ૧૦ મોહર્રમ ઈમામ હુસૈનની શહાદત પછી ઈમામ ઉભા થઈને નમાજમાં પઢી રહ્યાં હતાં. ૬૧ હીજરીખુદા ઈમામ મહેદી અ.જ. ને ફરિશ્તાઓ માટે આકાશની (અર્શની) જમણી બાજુથી જાહેર કરશે એ સમયે ૧૦ મોહર્રમ ઈમામ હુસૈનની શહાદત પછી ઈમામ ઉભા થઈને નમાજમાં પઢી રહ્યાં હતાં. ૬૧ હીજરી
-
ઈમામ હુસૈન અ.સ. ના ઝાએરો માટે ફરિશ્તાઓ ૧૦ મોહર્રમથા ઈમામ મહેદી અ.જ. ના ઝહુર સુઘી દુઆ કરવી. સાલ ૬૧ હીજરીઈમામ હુસૈન અ.સ. ના ઝાએરો માટે ફરિશ્તાઓ ૧૦ મોહર્રમથા ઈમામ મહેદી અ.જ. ના ઝહુર સુઘી દુઆ કરવી. સાલ ૬૧ હીજરી
-
ઈમામ હુસૈન અ.સ. ની શહાદત પછી ઈદે કુર્બાન અને ઈદે ફિત્રના દિવસે મુસલમાનો અસફળ રહ્યાં. ૬૧ હીજરીઈમામ હુસૈન અ.સ. ની શહાદત પછી ઈદે કુર્બાન અને ઈદે ફિત્રના દિવસે મુસલમાનો અસફળ રહ્યાં. ૬૧ હીજરી
-
આજના દિવસે ઈમામ મહેદી અ.જ. શનિવાર ના દિવસે રુક્ન વ મક઼ામના દરમિયાન ઝહુરના સાલેમાં જેહેર થશે.આજના દિવસે ઈમામ મહેદી અ.જ. શનિવાર ના દિવસે રુક્ન વ મક઼ામના દરમિયાન ઝહુરના સાલેમાં જેહેર થશે.
-
ઝહુરના સાલમાં ઈમામ મહેદી અ.જ. ના સાથીઓ એમની બૈઅત કરવા માટે આવશે, ઝહુરના સાલના ૧૦ મોહર્રમમાંઝહુરના સાલમાં ઈમામ મહેદી અ.જ. ના સાથીઓ એમની બૈઅત કરવા માટે આવશે, ઝહુરના સાલના ૧૦ મોહર્રમમાં
-
હઝરત જીબરઈલ અ.સ. ઝહુરના સાલના ૧૦ મોહર્રમમાં કાબાના હતિમમાં સોથી પહેલા ઈમામની બૈઅત કરવા માટે આવશે.હઝરત જીબરઈલ અ.સ. ઝહુરના સાલના ૧૦ મોહર્રમમાં કાબાના હતિમમાં સોથી પહેલા ઈમામની બૈઅત કરવા માટે આવશે.
-
૧૦ મોહર્રમ ના દિવસે ઝહુરના પછી ઈમામ મહેદી અ.જ. એમની પીઠ કાબાના ઉપર ટેકવીને સોથી પહેલો ખુત્બો (ભાષણ) આપશે.૧૦ મોહર્રમ ના દિવસે ઝહુરના પછી ઈમામ મહેદી અ.જ. એમની પીઠ કાબાના ઉપર ટેકવીને સોથી પહેલો ખુત્બો (ભાષણ) આપશે.
-
આજના દિવસે ઈમામ મહેદી અ.જ. “બનિ શૈબહના” હાથોને કાબાના ચોર હોવા લીઘે કાપશે.આજના દિવસે ઈમામ મહેદી અ.જ. “બનિ શૈબહના” હાથોને કાબાના ચોર હોવા લીઘે કાપશે.
-
આજે રાત્રે ઈમામ હુસૈન અ.સ. એમના સાથીઓ સાથે ઈબાદતમાં પસાર કરી હતી. ૬૧ હીજરીઆજે રાત્રે ઈમામ હુસૈન અ.સ. એમના સાથીઓ સાથે ઈબાદતમાં પસાર કરી હતી. ૬૧ હીજરી
-
આજની રાત્રે જનાબે ઝૈનબ સ.અ. એ ઈમામ હુસૈન અ.સ. ની સાતે વાત કરી.આજની રાત્રે જનાબે ઝૈનબ સ.અ. એ ઈમામ હુસૈન અ.સ. ની સાતે વાત કરી.
-
ઈમામ હુસૈન અ.સ. ની શહાદત પછી ચમત્કારો જાહેર થયા જેમકે આશુરના દિવસે આકાશ કાળો થઈ ગયો અને ઈમામની શહાદત પછી તારાઓ જાહેર થઈ ગયા. ૬૧ હીજરીઈમામ હુસૈન અ.સ. ની શહાદત પછી ચમત્કારો જાહેર થયા જેમકે આશુરના દિવસે આકાશ કાળો થઈ ગયો અને ઈમામની શહાદત પછી તારાઓ જાહેર થઈ ગયા. ૬૧ હીજરી
-
આજના દિવસે ઉમર ઇબ્ને સઅદ મલઉને ઈમામ હુસૈન અ.સ. ના સરને કુફા મોકલ્યો હતો. ૬૧ હીજરીઆજના દિવસે ઉમર ઇબ્ને સઅદ મલઉને ઈમામ હુસૈન અ.સ. ના સરને કુફા મોકલ્યો હતો. ૬૧ હીજરી
-
મુઈઝ્ઝુદ્દોલહ દૈલમીના હુક્મથી બગ઼દાદમાં ઈમામ હુસૈન અ.સ. નો શોક મનાવ્વું. સાલ ૩૫૨ હીજરીમુઈઝ્ઝુદ્દોલહ દૈલમીના હુક્મથી બગ઼દાદમાં ઈમામ હુસૈન અ.સ. નો શોક મનાવ્વું. સાલ ૩૫૨ હીજરી
-
ઈમામ હુસૈન અ.સ. ની નાની “ઉમ્મે સલમા” ની સન ૬૨ અથવા ૬૩ હીજરીમાં વફાત થઈ હતી.ઈમામ હુસૈન અ.સ. ની નાની “ઉમ્મે સલમા” ની સન ૬૨ અથવા ૬૩ હીજરીમાં વફાત થઈ હતી.
દિવસ 11
-
આજના દિવસે “કરબલાના બંદીઓ” ના કાફલાને કૂફા મોકલવામાં આવ્યા હતાં. ૬૧ હીજરીઆજના દિવસે “કરબલાના બંદીઓ” ના કાફલાને કૂફા મોકલવામાં આવ્યા હતાં. ૬૧ હીજરી
-
દારૂલ એમારહમાં ઇબ્ને ઝિયાદ મલઉનએ દરબારમાં ઈમામ હુસૈન અ.સ. નો સરે મુબારક હાજર કરવામાં આવ્યો હતો. ૬૧ હીજરીદારૂલ એમારહમાં ઇબ્ને ઝિયાદ મલઉનએ દરબારમાં ઈમામ હુસૈન અ.સ. નો સરે મુબારક હાજર કરવામાં આવ્યો હતો. ૬૧ હીજરી
દિવસ 12
-
ઈમામ સજ્જાદ અ.સ. ની શહાદત ૯૪ હીજરી (અથવા ૯૫ હીજરી)ઈમામ સજ્જાદ અ.સ. ની શહાદત ૯૪ હીજરી (અથવા ૯૫ હીજરી)
-
આજના દિવસે કરબલાના બંદીઓ કૂફા પહોંચ્યાં. ૬૧ હીજરીઆજના દિવસે કરબલાના બંદીઓ કૂફા પહોંચ્યાં. ૬૧ હીજરી
દિવસ 13
-
આજના દિવસે ઈમામ હુસૈન અ.સ. અને બાકી શહીદોને દફન થયા હતા. ૬૧ હીજરીઆજના દિવસે ઈમામ હુસૈન અ.સ. અને બાકી શહીદોને દફન થયા હતા. ૬૧ હીજરી
-
હિર્રહ ની ઘટના સને ૬૩ હીજરીહિર્રહ ની ઘટના સને ૬૩ હીજરી
-
ઈમામ હુસૈન અ.સ. ની શહાદત પછી ઇબ્ને ઝિયાદ મલઉને ખુત્બો આપ્યો અને એના આદેશથી અબદુલ્લાહ ઇબ્ને અફિફ અઝદીની શહાદત થઈ. સને ૬૧ હીજરીઈમામ હુસૈન અ.સ. ની શહાદત પછી ઇબ્ને ઝિયાદ મલઉને ખુત્બો આપ્યો અને એના આદેશથી અબદુલ્લાહ ઇબ્ને અફિફ અઝદીની શહાદત થઈ. સને ૬૧ હીજરી
-
આજના દિવસે કરબલાનાં શહીદો દફન થયા હતા. સને ૬૧ હીજરીઆજના દિવસે કરબલાનાં શહીદો દફન થયા હતા. સને ૬૧ હીજરી
-
“કરબલાના બંદીઓ” ના કાફેલાને કૂફામાં ઇબ્ને ઝિયાદ મલઉનના દરબારમાં હાજર થવું, સને ૬૧ હીજરી“કરબલાના બંદીઓ” ના કાફેલાને કૂફામાં ઇબ્ને ઝિયાદ મલઉનના દરબારમાં હાજર થવું, સને ૬૧ હીજરી
-
ઇબ્ને ઝિયાદે મદીનાના વાલીને પત્ર ભજયો જેમાં ઈમામ હુસૈન અ.સ. ના કત્લની ખબર હતી. સને ૬૧ હીજરીઇબ્ને ઝિયાદે મદીનાના વાલીને પત્ર ભજયો જેમાં ઈમામ હુસૈન અ.સ. ના કત્લની ખબર હતી. સને ૬૧ હીજરી
દિવસ 15
-
આજના દિવસે જંગે ખૈબર શરૂ થઈ. સને ૭ હીજરીઆજના દિવસે જંગે ખૈબર શરૂ થઈ. સને ૭ હીજરી
-
હઝરત આદમ અ.સ. ની વફાતહઝરત આદમ અ.સ. ની વફાત
-
હઝરત અલી અ.સ. ના લશ્કર સાથે જંગ કરવા માટે મઆવીયહ ૮૩ હજાર સિપાહી સાટે સિફ્ફીનમાં આવ્યો.હઝરત અલી અ.સ. ના લશ્કર સાથે જંગ કરવા માટે મઆવીયહ ૮૩ હજાર સિપાહી સાટે સિફ્ફીનમાં આવ્યો.
દિવસ 16
-
બેઅસતના પહેલા સાલમાં મુસલમાનો માટે “બેય્તુલ મુકદ્દસ” પહેલો કિબ્લો નક્કી થયો.બેઅસતના પહેલા સાલમાં મુસલમાનો માટે “બેય્તુલ મુકદ્દસ” પહેલો કિબ્લો નક્કી થયો.
દિવસ 17
-
“અસહાફે ફિલ” ઉપર અઝાબ આવ્યો“અસહાફે ફિલ” ઉપર અઝાબ આવ્યો
દિવસ 18
-
હઝરત સુલૈમાન નબી અ.સ. હુદહુદને મુલ્કે સબા મોકલવું.હઝરત સુલૈમાન નબી અ.સ. હુદહુદને મુલ્કે સબા મોકલવું.
દિવસ 19
-
કરબલાના બંદીઓ સિરિયા તરફ નીકળ્યા. સને ૬૧ હીજરીકરબલાના બંદીઓ સિરિયા તરફ નીકળ્યા. સને ૬૧ હીજરી
-
ઈમામ હસન અ.સ. ને જોઅદહ મલઉનહના હાથે જહેર ખવરાવ્વું, સને ૫૦ હીજરીઈમામ હસન અ.સ. ને જોઅદહ મલઉનહના હાથે જહેર ખવરાવ્વું, સને ૫૦ હીજરી
દિવસ 20
-
ઈમામ હુસૈન અ.સ. ના સાથીઓમાંથી જૌનના બદન એમની શહાદતના ૧૦ દિવસો પછી દફન કરવું (ઈમામ બાકિર ની રિવાયતના પ્રમાણે) એમના બદનથી ખુશબુ અવી રહ્યી હતી. સને ૬૧ હીજરીઈમામ હુસૈન અ.સ. ના સાથીઓમાંથી જૌનના બદન એમની શહાદતના ૧૦ દિવસો પછી દફન કરવું (ઈમામ બાકિર ની રિવાયતના પ્રમાણે) એમના બદનથી ખુશબુ અવી રહ્યી હતી. સને ૬૧ હીજરી
દિવસ 22
-
હઝરત અમીરૂલ મોઅમેનીન અલી અ.સ. સિફ્ફીનમાં પહોંચ્યાં હતાં. એક રિવાયતના પ્રમાણે. (સને ૩૭ હીજરી)હઝરત અમીરૂલ મોઅમેનીન અલી અ.સ. સિફ્ફીનમાં પહોંચ્યાં હતાં. એક રિવાયતના પ્રમાણે. (સને ૩૭ હીજરી)
દિવસ 23
-
આજના દિવસે વહાબીઓના માઘ્યમથી ઈમામ હસન અસકરી અ.સ. ના હરમમાં બમ રાખવામાં આવ્યું જેનાથી એમનો હરમ વેરાન થયું. (સને ૧૪૨૭ હીજરી)આજના દિવસે વહાબીઓના માઘ્યમથી ઈમામ હસન અસકરી અ.સ. ના હરમમાં બમ રાખવામાં આવ્યું જેનાથી એમનો હરમ વેરાન થયું. (સને ૧૪૨૭ હીજરી)
-
જંગે ખૈબરમાં અબુ બકર અને ઉમર મેદાનથી નાસી ગયા. સને ૭ હીજરીજંગે ખૈબરમાં અબુ બકર અને ઉમર મેદાનથી નાસી ગયા. સને ૭ હીજરી
-
અસહાબે કહેફ ૩૦૯ સાલ પછી નિંદથી જાગ્યા.અસહાબે કહેફ ૩૦૯ સાલ પછી નિંદથી જાગ્યા.
-
મહેદી અબ્બાસીની મોત, સને ૧૬૯ હીજરીમહેદી અબ્બાસીની મોત, સને ૧૬૯ હીજરી
દિવસ 25
-
ઈમામ સજ્જાદ અ.સ. ની શહાદત (સને ૯૫ હીજરી)ઈમામ સજ્જાદ અ.સ. ની શહાદત (સને ૯૫ હીજરી)
-
મોહમ્મદ અમીન અબ્બાસીની એમના ભાઈ સાથે જંગમાં મોત થવી, સને ૧૯૮ હીજરીમોહમ્મદ અમીન અબ્બાસીની એમના ભાઈ સાથે જંગમાં મોત થવી, સને ૧૯૮ હીજરી
દિવસ 26
-
ઈમામ હસન અ.સ. ના સંતાનમાંથી સૈયદ અલી ઇબ્ને હસન મુસલ્લસની મનસૂર દવાનીક઼ીની જેલમાં શહાદત (સને ૧૪૯ હીજરી)ઈમામ હસન અ.સ. ના સંતાનમાંથી સૈયદ અલી ઇબ્ને હસન મુસલ્લસની મનસૂર દવાનીક઼ીની જેલમાં શહાદત (સને ૧૪૯ હીજરી)
-
યઝીદ મલઉનના સિપાહીઓએ કાબાને ઘેરીને પથ્થરોની વરસાદ કરી, સને ૬૪ હીજરીયઝીદ મલઉનના સિપાહીઓએ કાબાને ઘેરીને પથ્થરોની વરસાદ કરી, સને ૬૪ હીજરી
દિવસ 27
-
હઝરત હવ્વા સ.અ. ની વફાતહઝરત હવ્વા સ.અ. ની વફાત
દિવસ 28
-
મોઅતસીમ અબ્બાસીની વિનંતી પ્રમાણે ઈમામ મોહમ્મદ તકી અ.સ. બગ઼દાદમાં આવ્યાં, સને ૨૨૦ હીજરી, એક રિવાયતના પ્રમાણેમોઅતસીમ અબ્બાસીની વિનંતી પ્રમાણે ઈમામ મોહમ્મદ તકી અ.સ. બગ઼દાદમાં આવ્યાં, સને ૨૨૦ હીજરી, એક રિવાયતના પ્રમાણે
-
ઈમામ અમીરૂલ મોઅમેનીન અલી અ.સ. ના સાથીઓમાંથી જનાબે હુઝૈફહ ઇબ્ને યમાનની વફાત, સને ૩૪ હીજરીઈમામ અમીરૂલ મોઅમેનીન અલી અ.સ. ના સાથીઓમાંથી જનાબે હુઝૈફહ ઇબ્ને યમાનની વફાત, સને ૩૪ હીજરી
-
હલાકૂના માધ્યમથી મોઅતસીમ અબ્બાસીની મોત અને બનિ અબ્બાસની હુકુમતનો ખાત્મો, સને ૬૫૬ હીજરીહલાકૂના માધ્યમથી મોઅતસીમ અબ્બાસીની મોત અને બનિ અબ્બાસની હુકુમતનો ખાત્મો, સને ૬૫૬ હીજરી
દિવસ 29
-
ઈમામ સજ્જાદ અ.સ. નો સિરિયામાં ખુત્બો અને ઈમામ મહેદી અ.જ. ની ઝુહુરની બશારત આપવી, સને ૬૧ હીજરીઈમામ સજ્જાદ અ.સ. નો સિરિયામાં ખુત્બો અને ઈમામ મહેદી અ.જ. ની ઝુહુરની બશારત આપવી, સને ૬૧ હીજરી
-
કરબલાના બંદીઓ સિરિયાના કિનારે પહોંચ્યા, સને ૬૧ હીજરીકરબલાના બંદીઓ સિરિયાના કિનારે પહોંચ્યા, સને ૬૧ હીજરી
દિવસ 30
-
હારૂન રશિદના આદેશથી જાફર ઇબ્ને યહયા બરમકીની હત્યા, સને ૧૮૯ હીજરીહારૂન રશિદના આદેશથી જાફર ઇબ્ને યહયા બરમકીની હત્યા, સને ૧૮૯ હીજરી