ઝિલહજ
67 વસ્તુઓ
1 વ્યૂ
દિવસ 1
-
હઝરત ઈબ્રાહિમ અ.સ. નો જન્મહઝરત ઈબ્રાહિમ અ.સ. નો જન્મ
-
આજના દિવસે હઝરત અલી અ.સ. ની હઝરત ફાતેમા સ.અ. ના સાથે લગ્ન થયાં હતાં (સને ૨ હીજરી)આજના દિવસે હઝરત અલી અ.સ. ની હઝરત ફાતેમા સ.અ. ના સાથે લગ્ન થયાં હતાં (સને ૨ હીજરી)
-
યઝીદ બિન વલિદ મલઉનની મોત, એક રિવાયતના પ્રમાણેયઝીદ બિન વલિદ મલઉનની મોત, એક રિવાયતના પ્રમાણે
દિવસ 3
-
આજના દિવસે રસુલે ખુદા સ.અ.વ. એમના આખરી હજ્જ કરવા માટે મક્કામાં પ્રવેશ કર્યાં હતાં (સને ૧૦ હીજરી)આજના દિવસે રસુલે ખુદા સ.અ.વ. એમના આખરી હજ્જ કરવા માટે મક્કામાં પ્રવેશ કર્યાં હતાં (સને ૧૦ હીજરી)
-
આજના દિવસે સને ૯ હીજરીમાં રસુલે ખુદા સ.અ.વ. એ ખુદાના આદેશથી અબુ બક્રને હટાવીને મૌલા અલી અ.સ. ને કાફિરો સામે હજ્જના મરાસિમમાં સુરએ તૌબા પઢીને સંભળાવવા માટે મોકલ્યાં હતાં.આજના દિવસે સને ૯ હીજરીમાં રસુલે ખુદા સ.અ.વ. એ ખુદાના આદેશથી અબુ બક્રને હટાવીને મૌલા અલી અ.સ. ને કાફિરો સામે હજ્જના મરાસિમમાં સુરએ તૌબા પઢીને સંભળાવવા માટે મોકલ્યાં હતાં.
-
હઝરત ઈબ્રાહિમ ખલીલ અ.સ. નો જન્મ (એક રિવાયતના પ્રમાણે)હઝરત ઈબ્રાહિમ ખલીલ અ.સ. નો જન્મ (એક રિવાયતના પ્રમાણે)
દિવસ 4
-
આજના દિવસે રસુલે ખુદા સ.અ.વ. અને એમના અસહાબ મક્કામાં આખરી હજ્જ કરવા માટે દાખલ થયાં હતાં. સને ૧૦ હીજરીઆજના દિવસે રસુલે ખુદા સ.અ.વ. અને એમના અસહાબ મક્કામાં આખરી હજ્જ કરવા માટે દાખલ થયાં હતાં. સને ૧૦ હીજરી
-
આજના દિવસે હઝરત મૂસા અ.સ. જાદુગરો ઉપર વિજયપ્રાપ્ત કર્યાં હતાં (શેખ બહાઈના કૌલના પ્રમાણે “ઝિનતનો દિવસ”)આજના દિવસે હઝરત મૂસા અ.સ. જાદુગરો ઉપર વિજયપ્રાપ્ત કર્યાં હતાં (શેખ બહાઈના કૌલના પ્રમાણે “ઝિનતનો દિવસ”)
દિવસ 5
-
ઈમામ મોહમ્મદ તક઼ી અ.સ. ની શહાદત, એક રિવાયતના પ્રમાણે (સને ૨૨૦ હીજરી)ઈમામ મોહમ્મદ તક઼ી અ.સ. ની શહાદત, એક રિવાયતના પ્રમાણે (સને ૨૨૦ હીજરી)
-
હીજરતના ૨૨ માસ પછી “ઝાતુસ-સુવીક” નામની લડાઈહીજરતના ૨૨ માસ પછી “ઝાતુસ-સુવીક” નામની લડાઈ
દિવસ 6
-
ઈમામ મૂસા કાઝિમ અ.સ. ને બસરહની જેલમાં લાવી ગયાં હતાં (સને ૧૭૯ હીજરી)ઈમામ મૂસા કાઝિમ અ.સ. ને બસરહની જેલમાં લાવી ગયાં હતાં (સને ૧૭૯ હીજરી)
-
આજના દિવસે જનાબે મુસ્લિમ બિન અક઼ીલ કૂફામાં નીકળીને ઈમામ હુસૈન અ.સ. માટે લોકોને નિમંત્રણ આપ્યો હતો, સને ૬૦ હીજરીઆજના દિવસે જનાબે મુસ્લિમ બિન અક઼ીલ કૂફામાં નીકળીને ઈમામ હુસૈન અ.સ. માટે લોકોને નિમંત્રણ આપ્યો હતો, સને ૬૦ હીજરી
-
મનસૂર દવાનેકીની મોત, સને ૧૫૮ હીજરીમનસૂર દવાનેકીની મોત, સને ૧૫૮ હીજરી
-
આજના દિવસે હઝરત અલી અ.સ. અને શાહઝાદી જનાબ ઝહેરા સ.અ. ના લગ્ન થયા હતા (એક રિવાયતના પ્રમાણે) સને ૨ હીજરીઆજના દિવસે હઝરત અલી અ.સ. અને શાહઝાદી જનાબ ઝહેરા સ.અ. ના લગ્ન થયા હતા (એક રિવાયતના પ્રમાણે) સને ૨ હીજરી
-
અબૂ નઈમ અન્સારીએ ત્રીસ લોકોની સાથે મુસ્તજાનની પાસે મક્કામાં ઈમામ મહેદી અ.જ. નાં દર્શન કર્યાં અને ઈમામ એ “દુઆએ ઈલ્હાહ” એ લોકોને શિખાવી, સને ૨૯૩ હીજરીઅબૂ નઈમ અન્સારીએ ત્રીસ લોકોની સાથે મુસ્તજાનની પાસે મક્કામાં ઈમામ મહેદી અ.જ. નાં દર્શન કર્યાં અને ઈમામ એ “દુઆએ ઈલ્હાહ” એ લોકોને શિખાવી, સને ૨૯૩ હીજરી
દિવસ 7
-
ઈમામ મોહમ્મદ બાકિર અ.સ. ની શહાદત (સને ૧૧૪ હીજરી)ઈમામ મોહમ્મદ બાકિર અ.સ. ની શહાદત (સને ૧૧૪ હીજરી)
-
આજના દિવસે હઝરત મૂસા અ.સ. જાદુગરો ઉપર વિજયપ્રાપ્ત કર્યાં હતાં (એક બીજી રિવાયતના પ્રમાણે)આજના દિવસે હઝરત મૂસા અ.સ. જાદુગરો ઉપર વિજયપ્રાપ્ત કર્યાં હતાં (એક બીજી રિવાયતના પ્રમાણે)
-
આજના દિવસે જનાબ જાબિર અન્સારી ઈમામ મોહમ્મદ બાકિર અ.સ. ના મોતનાં આખરી સમયે એમની પાસે આવ્યાં હતાં અને ઈમામથી એક હદીસ “સહીફએ ફાતેમીય્યહ” નક્લ કરી હતી જેમાં બઘા ઈમામોના નામ અને એમની માતાઓના નામ લખ્યાં છે જેમકે હઝરત નરજીસ ખાતૂન, સને ૧૧૪ હીજરીઆજના દિવસે જનાબ જાબિર અન્સારી ઈમામ મોહમ્મદ બાકિર અ.સ. ના મોતનાં આખરી સમયે એમની પાસે આવ્યાં હતાં અને ઈમામથી એક હદીસ “સહીફએ ફાતેમીય્યહ” નક્લ કરી હતી જેમાં બઘા ઈમામોના નામ અને એમની માતાઓના નામ લખ્યાં છે જેમકે હઝરત નરજીસ ખાતૂન, સને ૧૧૪ હીજરી
દિવસ 8
-
“તરવીહનો દિવસ” અને હજ્જના એહકામની શરૂઆત“તરવીહનો દિવસ” અને હજ્જના એહકામની શરૂઆત
-
આજના દિવસે ઈમામ હુસૈન અ.સ. નાં કાફલાને મક્કાથી કૂફાની તરફ જવું પડયું હતું (સને ૬૦ હીજરી)આજના દિવસે ઈમામ હુસૈન અ.સ. નાં કાફલાને મક્કાથી કૂફાની તરફ જવું પડયું હતું (સને ૬૦ હીજરી)
-
હઝરત ઈબ્રાહિમ અને ઈસ્માઈલ (અ.સ.) નો પ્રથમ હજ્જહઝરત ઈબ્રાહિમ અને ઈસ્માઈલ (અ.સ.) નો પ્રથમ હજ્જ
-
આજના દિવસે ઝિલ્હજ માસમાં હજ્જના એહકામ સ્થિર થઈ ગયાં (સને ૧૦ હીજરી)આજના દિવસે ઝિલ્હજ માસમાં હજ્જના એહકામ સ્થિર થઈ ગયાં (સને ૧૦ હીજરી)
-
આજના દિવસે ઈમામ મૂસા કાઝિમ અ.સ. ને બસરહના કૈદખાનામાં બંદી બનાવીને નાખી દેવામાં આવ્યાં હતાં (સને ૧૭૯ હીજરી)આજના દિવસે ઈમામ મૂસા કાઝિમ અ.સ. ને બસરહના કૈદખાનામાં બંદી બનાવીને નાખી દેવામાં આવ્યાં હતાં (સને ૧૭૯ હીજરી)
-
“ફખ્ખ” ની ઘટના અને હુસૈન ઈબ્ને અલી ઈબ્ને હસન (અ.સ.) ની શહાદત (સને ૧૬૯) એક રિવાયતના પ્રમાણે“ફખ્ખ” ની ઘટના અને હુસૈન ઈબ્ને અલી ઈબ્ને હસન (અ.સ.) ની શહાદત (સને ૧૬૯) એક રિવાયતના પ્રમાણે
દિવસ 9
-
કૂફામાં હઝરત મુસ્લિમ બિન અક઼ીલની શહાદત (સને ૬૦ હીજરી)કૂફામાં હઝરત મુસ્લિમ બિન અક઼ીલની શહાદત (સને ૬૦ હીજરી)
-
“અરફા” નો દિવસ“અરફા” નો દિવસ
-
હઝરત અલી અ.સ. ના દરવાજા સિવાય બીજા બધા લોકોનાં દરવાજા બંદ કરવાની ઘટના (સને ૨ હીજરી)હઝરત અલી અ.સ. ના દરવાજા સિવાય બીજા બધા લોકોનાં દરવાજા બંદ કરવાની ઘટના (સને ૨ હીજરી)
-
હઝરત હાની બિન ઉરવહની કૂફામાં શહાદત, સને ૬૦ હીજરીહઝરત હાની બિન ઉરવહની કૂફામાં શહાદત, સને ૬૦ હીજરી
-
રસુલે ખુદા સ.અ.વ. નો આખરી હજ્જમાં પ્રવચન જેમાં હદીસે “બાર ખલીફા જે બધાં કુરૈશથી હશે” આવી છે, સને ૧૦ હીજરીરસુલે ખુદા સ.અ.વ. નો આખરી હજ્જમાં પ્રવચન જેમાં હદીસે “બાર ખલીફા જે બધાં કુરૈશથી હશે” આવી છે, સને ૧૦ હીજરી
-
અરફાના દિવસે અબૂ સુરએ ઝૈદી ઈમામ હુસૈનના હરમમાં ઈમામ મહેદી અ.જ. ની ખીદમતમાં આવે છે અને શિઆ થઈ જાય છે.અરફાના દિવસે અબૂ સુરએ ઝૈદી ઈમામ હુસૈનના હરમમાં ઈમામ મહેદી અ.જ. ની ખીદમતમાં આવે છે અને શિઆ થઈ જાય છે.
-
ઈમામ મહેદી અ.જ. ની તરફથી હઝરત આયતુલ્લાહીલ ઉઝમા જનાબ સૈયદ અબૂલ હસન ઈસ્ફેહાની માતે તૌકીઅ, સને ૧૩૬૫ હીજરીઈમામ મહેદી અ.જ. ની તરફથી હઝરત આયતુલ્લાહીલ ઉઝમા જનાબ સૈયદ અબૂલ હસન ઈસ્ફેહાની માતે તૌકીઅ, સને ૧૩૬૫ હીજરી
-
અરફાના દિવસે ઈમામ મહેદી અ.જ. ની સલામતી અને મદદ માટે ઈમામ સજ્જાદ અ.સ. ની દુઆઅરફાના દિવસે ઈમામ મહેદી અ.જ. ની સલામતી અને મદદ માટે ઈમામ સજ્જાદ અ.સ. ની દુઆ
દિવસ 10
-
ઈદુ-લ-અઝહા (બકરઈદ)ઈદુ-લ-અઝહા (બકરઈદ)
-
આજના દિવસે મનસુર દવાનેકીના કૈદખાનામાં ઈમામ હસન અ.સ. ના પુત્ર જનાબ અબદુલ્લાહ મહેઝ અને એમના બીજા સંતાનોની શહાદત થઈ હતી, સને ૧૪૫ હીજરીઆજના દિવસે મનસુર દવાનેકીના કૈદખાનામાં ઈમામ હસન અ.સ. ના પુત્ર જનાબ અબદુલ્લાહ મહેઝ અને એમના બીજા સંતાનોની શહાદત થઈ હતી, સને ૧૪૫ હીજરી
દિવસ 11
-
આજના દિવસેથી હઝરત ઈસ્માઈલ અ.સ. નયોછાવર થયાં અને “ઝિબ્હે અઝિમ” ના દરજ્જા ઉપર ફાએઝ થયાં.આજના દિવસેથી હઝરત ઈસ્માઈલ અ.સ. નયોછાવર થયાં અને “ઝિબ્હે અઝિમ” ના દરજ્જા ઉપર ફાએઝ થયાં.
-
હઝરત અલી અ.સ. ના મુબારક હાથોથી દુઆએ સબાહ લખવી જે રસુલે ખુદા સ.અ.વ. એ તાલીમ આપી હતી, સને ૨૫ હીજરીહઝરત અલી અ.સ. ના મુબારક હાથોથી દુઆએ સબાહ લખવી જે રસુલે ખુદા સ.અ.વ. એ તાલીમ આપી હતી, સને ૨૫ હીજરી
-
આજના દિવસે હજ્જાજ મલઉને કાબા ઉપર પથ્થરોની વરસાદ કરી હતી, સને ૭૩ હીજરીઆજના દિવસે હજ્જાજ મલઉને કાબા ઉપર પથ્થરોની વરસાદ કરી હતી, સને ૭૩ હીજરી
દિવસ 12
-
બનિ અબ્બાસનો પ્રથમ ખલીફા અબૂલ અબ્બાસ સફ્ફાહ મલઉનની મૃત્યુ, સને ૧૩૬ હીજરીબનિ અબ્બાસનો પ્રથમ ખલીફા અબૂલ અબ્બાસ સફ્ફાહ મલઉનની મૃત્યુ, સને ૧૩૬ હીજરી
-
આજના દિવસે રસુલે ખુદા સ.અ.વ. એ કાબાએ શરિફમાં પ્રવચન આપ્યો અને આખરી જમાનાની ઘટનાઓ વિશે જાનકારી આપી, સને ૧૦ હીજરીઆજના દિવસે રસુલે ખુદા સ.અ.વ. એ કાબાએ શરિફમાં પ્રવચન આપ્યો અને આખરી જમાનાની ઘટનાઓ વિશે જાનકારી આપી, સને ૧૦ હીજરી
દિવસ 14
-
આજના દિવસે નબી એ અકરમ સ.અ.વ. એ ચંદ્રના બે ટુકડા કર્યા હતા, (બેઅસતના પાંચ વર્ષ પહેલાં)આજના દિવસે નબી એ અકરમ સ.અ.વ. એ ચંદ્રના બે ટુકડા કર્યા હતા, (બેઅસતના પાંચ વર્ષ પહેલાં)
-
આજના દિવસે રસુલે ખુદા સ.અ.વ. એ પોતાની દીકરી હઝરત ફાતેમા ઝહેરા સ.અ. ને ખુદાના આદેશથી “ફિદક” નામનો એક મોટો બગીચો આપ્યો હતો, સને ૭ હીજરીઆજના દિવસે રસુલે ખુદા સ.અ.વ. એ પોતાની દીકરી હઝરત ફાતેમા ઝહેરા સ.અ. ને ખુદાના આદેશથી “ફિદક” નામનો એક મોટો બગીચો આપ્યો હતો, સને ૭ હીજરી
-
આજના દિવસે ઈસ્માઈલી ફીર્કામાંથી એક “કરામેતા” મક્કામાં દાખલ થઈને ઘણા મુસલમાનોની હત્યા કરી હતી, સને ૩૧૭ હીજરીઆજના દિવસે ઈસ્માઈલી ફીર્કામાંથી એક “કરામેતા” મક્કામાં દાખલ થઈને ઘણા મુસલમાનોની હત્યા કરી હતી, સને ૩૧૭ હીજરી
દિવસ 15
-
હઝરત ઈમામ અલી નક઼ી અ.સ. નો જન્મ (સને ૨૧૨ હીજરી)હઝરત ઈમામ અલી નક઼ી અ.સ. નો જન્મ (સને ૨૧૨ હીજરી)
-
આજના દિવસે લોકોએ ઉસ્માનના ઘરને ઘેરી લીધું હતું. સને ૩૪ હીજરીઆજના દિવસે લોકોએ ઉસ્માનના ઘરને ઘેરી લીધું હતું. સને ૩૪ હીજરી
દિવસ 18
-
બસરહના કાઝી અને મામૂન રશિદ મલઉનનો નદીમ યહયા બિન અકસમ મલઉનની મોત, સને ૨૪૨ હીજરીબસરહના કાઝી અને મામૂન રશિદ મલઉનનો નદીમ યહયા બિન અકસમ મલઉનની મોત, સને ૨૪૨ હીજરી
-
ઈદે ગદીર (સને ૧૦ હીજરી)ઈદે ગદીર (સને ૧૦ હીજરી)
-
આજના દિવસે ઉસ્માન બિને અફ્ફાનની હત્યા થઈ હતી (સને ૩૪ હીજરી)આજના દિવસે ઉસ્માન બિને અફ્ફાનની હત્યા થઈ હતી (સને ૩૪ હીજરી)
-
આજના દિવસે લોકો હઝરત અલી અ.સ. ના હાથ ઉપર બૈયત લીધી હતી (સને ૩૫ હીજરી)આજના દિવસે લોકો હઝરત અલી અ.સ. ના હાથ ઉપર બૈયત લીધી હતી (સને ૩૫ હીજરી)
-
ઈદે ગદીરના દિવસે મઆવીયહ મલઉને ખુદા અને એના રસુલનો વિરોધ કર્યો હતોઈદે ગદીરના દિવસે મઆવીયહ મલઉને ખુદા અને એના રસુલનો વિરોધ કર્યો હતો
-
ઈદે ગદીરના દિવસમાં આખરી હજ્જમાં રસુલે ખુદા સ.અ.વ. એ પ્રવચન આપ્યો અને ઈમામ ઝમાના અ.જ. વિશે બશારત આપી, સને ૧૦ હીજરીઈદે ગદીરના દિવસમાં આખરી હજ્જમાં રસુલે ખુદા સ.અ.વ. એ પ્રવચન આપ્યો અને ઈમામ ઝમાના અ.જ. વિશે બશારત આપી, સને ૧૦ હીજરી
દિવસ 19
-
આજના દિવસે હઝરત અલી અ.સ. એ પ્રવચન આપ્યો હતોઆજના દિવસે હઝરત અલી અ.સ. એ પ્રવચન આપ્યો હતો
-
અજના દિવસે હઝરત અલી અ.સ. અને હઝરત ફાતેમા ઝહેરા સ.અ. લગ્ન થયાં હતાં (કફઅમી અને મોહદ્દિસે ફૈઝની રિવાયતના પ્રમાણે)અજના દિવસે હઝરત અલી અ.સ. અને હઝરત ફાતેમા ઝહેરા સ.અ. લગ્ન થયાં હતાં (કફઅમી અને મોહદ્દિસે ફૈઝની રિવાયતના પ્રમાણે)
દિવસ 20
-
યઝીદ બિન વલિદ બિન અબ્દુલ મલીક મલઉનની મોત, સને ૧૨૬ હીજરીયઝીદ બિન વલિદ બિન અબ્દુલ મલીક મલઉનની મોત, સને ૧૨૬ હીજરી
દિવસ 22
-
મીસમે તમ્મારની શહાદત (સને ૬૦ હીજરી)મીસમે તમ્મારની શહાદત (સને ૬૦ હીજરી)
દિવસ 23
-
આજની તારીખે જનાબે શેખ મુફીદ રહ. ને ઈમામ મહેદી અ.જ. થી પત્ર મળ્યો હતો. સને ૪૧૨ હીજરીઆજની તારીખે જનાબે શેખ મુફીદ રહ. ને ઈમામ મહેદી અ.જ. થી પત્ર મળ્યો હતો. સને ૪૧૨ હીજરી
-
મુસ્લિમ બિન અક઼ીલની સંતાનોની શહાદતમુસ્લિમ બિન અક઼ીલની સંતાનોની શહાદત
દિવસ 24
-
આજના દિવસે પંજતને પાક એ નજરાનના ઈસાઈઓ સામેનો “મુબાહિલા” નો મુકાબલો જીત્યો હતો (સને ૯ હીજરી)આજના દિવસે પંજતને પાક એ નજરાનના ઈસાઈઓ સામેનો “મુબાહિલા” નો મુકાબલો જીત્યો હતો (સને ૯ હીજરી)
-
આજના દિવસે હઝરત અલી અ.સ. એ પોતાની અંગુઠી આપી હતી.આજના દિવસે હઝરત અલી અ.સ. એ પોતાની અંગુઠી આપી હતી.
દિવસ 25
-
હઝરત અલી અ.સ. ના હાથો પર બૈઅત કરવી (સને ૩૫ હીજરી)હઝરત અલી અ.સ. ના હાથો પર બૈઅત કરવી (સને ૩૫ હીજરી)
-
આજના દિવસે હઝરત અલી, એમની પત્નિ અને સંતાનોએ ઉપવાસ રાખ્યો હતો અને ત્રણ દિવસ સુધી એમની ઈફ્તારી જરૂરતમંદોને આપી દીધી અને આથી એમના માટે સુરએ દહેર (હલ-અતા) નાઝિલ થયો.આજના દિવસે હઝરત અલી, એમની પત્નિ અને સંતાનોએ ઉપવાસ રાખ્યો હતો અને ત્રણ દિવસ સુધી એમની ઈફ્તારી જરૂરતમંદોને આપી દીધી અને આથી એમના માટે સુરએ દહેર (હલ-અતા) નાઝિલ થયો.
-
ઉસ્માનની હત્યા પછી હઝરત અલી અ.સ. ની બૈઅત પછી પ્રથમ નમાઝે જુમઆ, સને ૩૫ હીજરીઉસ્માનની હત્યા પછી હઝરત અલી અ.સ. ની બૈઅત પછી પ્રથમ નમાઝે જુમઆ, સને ૩૫ હીજરી
-
આજના દિવસે ઈમામ ઝમાના અ.જ. ના ઝુહુરના સાલમાં નફ્સે ઝકીય્યહની હત્યા થશે.આજના દિવસે ઈમામ ઝમાના અ.જ. ના ઝુહુરના સાલમાં નફ્સે ઝકીય્યહની હત્યા થશે.
દિવસ 27
-
અજના દિવસે ઈમામ સાદિક અ.સ. ના પુત્ર અલી બિન જાફરની વફાત થઈ હતી (જેમણે મસાએલે અલી બિન જાફર નામની પુસ્તક લખી હતી) અને એ કુમમાં દફન છે (સને ૨૧૦ હીજરી)અજના દિવસે ઈમામ સાદિક અ.સ. ના પુત્ર અલી બિન જાફરની વફાત થઈ હતી (જેમણે મસાએલે અલી બિન જાફર નામની પુસ્તક લખી હતી) અને એ કુમમાં દફન છે (સને ૨૧૦ હીજરી)
-
મરવાન બિન મોહમ્મદ મલઉનની મોત (સને ૧૩૨ હીજરી)મરવાન બિન મોહમ્મદ મલઉનની મોત (સને ૧૩૨ હીજરી)
દિવસ 28
-
“હિર્રહ” ની ઘટના જેમાં મદીનાના લોકોએ અબ્દુલ્લાહ બિન હન્ઝલહની સરદારીમાં યઝીદના વિરૂઘ્દ્ર ઉઠયાં હતાં અને યઝીદના સૈન્યએ મુસ્લિમ બિન અક઼બહની સરદારીમાં એ લોકોની હત્યા કરી અને મદીનાને બરબાદ કર્યો, (સને ૬૩ હીજરી)“હિર્રહ” ની ઘટના જેમાં મદીનાના લોકોએ અબ્દુલ્લાહ બિન હન્ઝલહની સરદારીમાં યઝીદના વિરૂઘ્દ્ર ઉઠયાં હતાં અને યઝીદના સૈન્યએ મુસ્લિમ બિન અક઼બહની સરદારીમાં એ લોકોની હત્યા કરી અને મદીનાને બરબાદ કર્યો, (સને ૬૩ હીજરી)
દિવસ 29
-
બનિ અબ્બાસના ખલીફા મુસ્તઈન બિલ્લાહ મલઉનની મોત, સને ૨૫૨ હીજરી (શેખ બહાઈના કૌલ પ્રમાણે)બનિ અબ્બાસના ખલીફા મુસ્તઈન બિલ્લાહ મલઉનની મોત, સને ૨૫૨ હીજરી (શેખ બહાઈના કૌલ પ્રમાણે)
-
આજના દિવસે રસુલ ખુદા સ.અ.વ. ના કાકા નું કાળજું ચાવવાવાળી સ્ત્રી હિનદા મરી ગઈ હતી, સને ૧૩ હીજરીઆજના દિવસે રસુલ ખુદા સ.અ.વ. ના કાકા નું કાળજું ચાવવાવાળી સ્ત્રી હિનદા મરી ગઈ હતી, સને ૧૩ હીજરી