સફર

39 વસ્તુઓ

1 વ્યૂ

દિવસ 1

  • આજે અહલેબૈતના બંદીઓ સિરિયા પહોંચ્યા હતા. (સને ૬૧ હીજરી)
    ચંદ્ર
    આજે અહલેબૈતના બંદીઓ સિરિયા પહોંચ્યા હતા. (સને ૬૧ હીજરી)
  • જંગે સિફ્ફીનની શરૂઆત, એક રિવાયતના પ્રમાણે (સને ૩૭ હીજરી)
    ચંદ્ર
    જંગે સિફ્ફીનની શરૂઆત, એક રિવાયતના પ્રમાણે (સને ૩૭ હીજરી)
  • ઈમામ હુસૈન અ.સ. ના સરે મુકદ્દસને સિરીયામાં પહોંચ્વું અને બનિ ઉમય્યહએ ખુશિ મનાવ્વી, સને ૬૧ હીજરી
    ચંદ્ર
    ઈમામ હુસૈન અ.સ. ના સરે મુકદ્દસને સિરીયામાં પહોંચ્વું અને બનિ ઉમય્યહએ ખુશિ મનાવ્વી, સને ૬૧ હીજરી
  • જનાબે ઝૈદ ઇબ્ને અલી ઇબ્ને હુસૈન અ.સ. ની શહાદત, સને ૧૩૧ હીજરી એક રિવાયતના પ્રમાણે
    ચંદ્ર
    જનાબે ઝૈદ ઇબ્ને અલી ઇબ્ને હુસૈન અ.સ. ની શહાદત, સને ૧૩૧ હીજરી એક રિવાયતના પ્રમાણે
  • હારુન રશિદના માધ્યમથી જાફરે બરમકીની મોત અને બરમકીઓની સત્તા ખત્મ થવી, સને ૧૮૭ હીજરી એક રિવાયતના પ્રમાણે
    ચંદ્ર
    હારુન રશિદના માધ્યમથી જાફરે બરમકીની મોત અને બરમકીઓની સત્તા ખત્મ થવી, સને ૧૮૭ હીજરી એક રિવાયતના પ્રમાણે

દિવસ 3

  • ઈમામ સજ્જાદ અ.સ. ના પુત્ર ઝૈદની શહાદત (સને ૧૨૧ હીજરી)
    ચંદ્ર
    ઈમામ સજ્જાદ અ.સ. ના પુત્ર ઝૈદની શહાદત (સને ૧૨૧ હીજરી)
  • ઈમામ મોહમ્મદ બાકિર અ.સ. નો જન્મ, એક રિવાયતના પ્રમાણે (સને ૫૭ હીજરી)
    ચંદ્ર
    ઈમામ મોહમ્મદ બાકિર અ.સ. નો જન્મ, એક રિવાયતના પ્રમાણે (સને ૫૭ હીજરી)
  • યઝીદના આદેશથી મુસ્લીમ ઇબ્ને અકબહના માધ્યમથી કાબાને આગ લગાવ્વી, સને ૬૪ હીજરી
    ચંદ્ર
    યઝીદના આદેશથી મુસ્લીમ ઇબ્ને અકબહના માધ્યમથી કાબાને આગ લગાવ્વી, સને ૬૪ હીજરી

દિવસ 4

  • હઝરત ઝૈદના જીસ્મને કબ્રથી બાહર નીકાળવું અને બનિ ઉમય્યહના માધ્યમથી ફાંસી દેવી, સને ૧૨૧ હીજરી
    ચંદ્ર
    હઝરત ઝૈદના જીસ્મને કબ્રથી બાહર નીકાળવું અને બનિ ઉમય્યહના માધ્યમથી ફાંસી દેવી, સને ૧૨૧ હીજરી

દિવસ 5

  • ઈમામ હુસૈન અ.સ. ની પત્રી રુક઼ય્યહની સિરીયામાં શહાદત (સને ૬૧ હીજરી)
    ચંદ્ર
    ઈમામ હુસૈન અ.સ. ની પત્રી રુક઼ય્યહની સિરીયામાં શહાદત (સને ૬૧ હીજરી)

દિવસ 7

  • ઈમામ મૂસા કાઝિમ અ.સ. નો જન્મ (સને ૧૨૮ હીજરી)
    ચંદ્ર
    ઈમામ મૂસા કાઝિમ અ.સ. નો જન્મ (સને ૧૨૮ હીજરી)
  • ઈમામ હસન અ.સ. ની શહાદત, એક રિવાયતના પ્રમાણે (સને ૫૦ હીજરી)
    ચંદ્ર
    ઈમામ હસન અ.સ. ની શહાદત, એક રિવાયતના પ્રમાણે (સને ૫૦ હીજરી)

દિવસ 8

  • ઉવૈસ ક઼રનીની શહાદત (સને ૩૭ હીજરી)
    ચંદ્ર
    ઉવૈસ ક઼રનીની શહાદત (સને ૩૭ હીજરી)
  • સલમાન ફારસીની વફાત (૩૬ હીજરી)
    ચંદ્ર
    સલમાન ફારસીની વફાત (૩૬ હીજરી)
  • મુતવક્કીલ અબ્બાસી મલઉનના આદેશથી ઇબ્ને ઝય્યાતને કષ્ટ આપવું (સને ૨૩૩ હીજરી)
    ચંદ્ર
    મુતવક્કીલ અબ્બાસી મલઉનના આદેશથી ઇબ્ને ઝય્યાતને કષ્ટ આપવું (સને ૨૩૩ હીજરી)

દિવસ 9

  • અમ્મારે યાસીર રહ. ની વફાત (સને ૩૭ હીજરી)
    ચંદ્ર
    અમ્મારે યાસીર રહ. ની વફાત (સને ૩૭ હીજરી)
  • જંગે નહેરવાનની શરૂઆત (અને ૩૮ હીજરી)
    ચંદ્ર
    જંગે નહેરવાનની શરૂઆત (અને ૩૮ હીજરી)
  • આ દિવસે હબ્બાબ નસરાનીએ હઝરત અલી અ.સ. થી જંગે નહેરવાનથી પલટવા સમયે બરાસામાં મુલાકાત કરી અને હઝરત એ એમને એ જગ્યાએ મસ્જિદ બનાવ્વાનો આદેશ આપ્યો, સને ૩૮ હીજરી
    ચંદ્ર
    આ દિવસે હબ્બાબ નસરાનીએ હઝરત અલી અ.સ. થી જંગે નહેરવાનથી પલટવા સમયે બરાસામાં મુલાકાત કરી અને હઝરત એ એમને એ જગ્યાએ મસ્જિદ બનાવ્વાનો આદેશ આપ્યો, સને ૩૮ હીજરી
  • હઝરત અલી અ.સ. ના સહાબી ખઝીમહ ઇબ્ને સાબીતની જંગે સીફ્ફીનમાં શહાદત, સને ૩૭ હીજરી
    ચંદ્ર
    હઝરત અલી અ.સ. ના સહાબી ખઝીમહ ઇબ્ને સાબીતની જંગે સીફ્ફીનમાં શહાદત, સને ૩૭ હીજરી
  • જંગે નહેરવાનમાં જીત અને ઝીસ-સદયહ મલઉનની મોત, સને ૩૮ હીજરી
    ચંદ્ર
    જંગે નહેરવાનમાં જીત અને ઝીસ-સદયહ મલઉનની મોત, સને ૩૮ હીજરી

દિવસ 10

  • ક઼નસરિનની જગ્યાએ સુલૈમાન ઇબ્ને અબદુલ મલીક અમવીની મોત, સને ૯૯ હીજરી
    ચંદ્ર
    ક઼નસરિનની જગ્યાએ સુલૈમાન ઇબ્ને અબદુલ મલીક અમવીની મોત, સને ૯૯ હીજરી

દિવસ 11

  • જંગે સીફ્ફીનમાં “લેયલતુલ-હરીર” સને ૩૮ હીજરી
    ચંદ્ર
    જંગે સીફ્ફીનમાં “લેયલતુલ-હરીર” સને ૩૮ હીજરી

દિવસ 12

  • હજ્જાજ સકફીનો સેવક યઝીદ ઇબ્ને મહલબની ખુરાસાનમાં મોત, સને ૧૦૨ હીજરી
    ચંદ્ર
    હજ્જાજ સકફીનો સેવક યઝીદ ઇબ્ને મહલબની ખુરાસાનમાં મોત, સને ૧૦૨ હીજરી
  • સીફ્ફીનમાં “હકમૈન” નો આદેશ, સને ૩૮ હીજરી
    ચંદ્ર
    સીફ્ફીનમાં “હકમૈન” નો આદેશ, સને ૩૮ હીજરી

દિવસ 14

  • મોહમ્મદ ઇબ્ને અબી બક્રની મિસ્રમાં શહાદત, એક રિવાયતના પ્રમાણે (સને ૩૮ હીજરી)
    ચંદ્ર
    મોહમ્મદ ઇબ્ને અબી બક્રની મિસ્રમાં શહાદત, એક રિવાયતના પ્રમાણે (સને ૩૮ હીજરી)

દિવસ 15

  • આ દિવસે રસુલે ખુદા સ.અ.વ. ની બીમારીની શરૂઆત થઈ અને તે પછી એ વફાત પામી ગયા, સને ૧૧ હીજરી
    ચંદ્ર
    આ દિવસે રસુલે ખુદા સ.અ.વ. ની બીમારીની શરૂઆત થઈ અને તે પછી એ વફાત પામી ગયા, સને ૧૧ હીજરી

દિવસ 17

  • ઈમામ રેઝા અ.સ. ની શહાદત, એક રિવાયતના પ્રમાણે (સને ૨૦૩ હીજરી)
    ચંદ્ર
    ઈમામ રેઝા અ.સ. ની શહાદત, એક રિવાયતના પ્રમાણે (સને ૨૦૩ હીજરી)

દિવસ 20

  • ઈમામ હુસૈન અ.સ. ની શહાદતનો ચાલીસવો, સને ૬૧ હીજરી
    ચંદ્ર
    ઈમામ હુસૈન અ.સ. ની શહાદતનો ચાલીસવો, સને ૬૧ હીજરી
  • “કરબલાના બંદીઓ” સિરીયાથી કરબલા પાક જીસ્મોની ઝિયારત કરવા માટે આવી પહોંચ્યાં, સને ૬૧ હીજરી
    ચંદ્ર
    “કરબલાના બંદીઓ” સિરીયાથી કરબલા પાક જીસ્મોની ઝિયારત કરવા માટે આવી પહોંચ્યાં, સને ૬૧ હીજરી
  • જાબિર ઇબ્ને અબદુલ્લાહ અનસારી ઈમામ હુસૈન અ.સ. ની કબ્રની ઝિયારત માટે કરબલા આવી પહોંચ્યાં, સને ૬૧ હીજરી
    ચંદ્ર
    જાબિર ઇબ્ને અબદુલ્લાહ અનસારી ઈમામ હુસૈન અ.સ. ની કબ્રની ઝિયારત માટે કરબલા આવી પહોંચ્યાં, સને ૬૧ હીજરી

દિવસ 25

  • આ દિવસે રસુલે ખુદા સ.અ.વ. ની બીમારી વધારે થઈ ગઈ અને એમએ કાગળ અને દવાત માંગ્યું પરંતુ ઉમરએ મના કરી દીઘું, સને ૧૧ હીજરી
    ચંદ્ર
    આ દિવસે રસુલે ખુદા સ.અ.વ. ની બીમારી વધારે થઈ ગઈ અને એમએ કાગળ અને દવાત માંગ્યું પરંતુ ઉમરએ મના કરી દીઘું, સને ૧૧ હીજરી

દિવસ 26

  • જૈશે ઓસામહ રુમીઓ સાથે જંગ કરવા માટે તૈયાર થઈ ગયા અને રસુલ ખુદા સ.અ.વ. એ અબુ બક્ર, ઉમર અને ઉસ્માનને એમના લશ્કર સાથે જવા માટે આદેશ આપ્યો અને એ લોકોએ રસુલના આદેશનો વિરોઘ કર્યો, સને ૧૧ હીજરી
    ચંદ્ર
    જૈશે ઓસામહ રુમીઓ સાથે જંગ કરવા માટે તૈયાર થઈ ગયા અને રસુલ ખુદા સ.અ.વ. એ અબુ બક્ર, ઉમર અને ઉસ્માનને એમના લશ્કર સાથે જવા માટે આદેશ આપ્યો અને એ લોકોએ રસુલના આદેશનો વિરોઘ કર્યો, સને ૧૧ હીજરી

દિવસ 27

  • ઈમામ હસન અ.સ. ની શહાદત પહેલાં એમને ઝહેર આપવું, સને ૪૯ હીજરી એક રિવાયતના પ્રમાણે
    ચંદ્ર
    ઈમામ હસન અ.સ. ની શહાદત પહેલાં એમને ઝહેર આપવું, સને ૪૯ હીજરી એક રિવાયતના પ્રમાણે

દિવસ 28

  • રસુલે ખુદા સ.અ.વ. ની શહાદત, (૧૧ હીજરી)
    ચંદ્ર
    રસુલે ખુદા સ.અ.વ. ની શહાદત, (૧૧ હીજરી)
  • ઈમામ હસન અ.સ. ની શહાદત, એક રિવાયતના પ્રમાણે, (૫૦ હીજરી)
    ચંદ્ર
    ઈમામ હસન અ.સ. ની શહાદત, એક રિવાયતના પ્રમાણે, (૫૦ હીજરી)
  • અહલે સક઼ીફા ખલીફા નિશ્વિત કરવા માટે જમા થયા જે સમયે હઝરત અલી અ.સ. રસુલે ખુદા સ.અ.વ. ને ગુસ્લ અને કફન આપી રહ્યાં હતાં, સને ૧૧ હીજરી
    ચંદ્ર
    અહલે સક઼ીફા ખલીફા નિશ્વિત કરવા માટે જમા થયા જે સમયે હઝરત અલી અ.સ. રસુલે ખુદા સ.અ.વ. ને ગુસ્લ અને કફન આપી રહ્યાં હતાં, સને ૧૧ હીજરી
  • હઝરત અલી અ.સ. ની ઈમામતની શરૂઆત અને આ દિવસે એમની ઝિયારત મુસ્તહબ છે, સને ૧૧ હીજરી
    ચંદ્ર
    હઝરત અલી અ.સ. ની ઈમામતની શરૂઆત અને આ દિવસે એમની ઝિયારત મુસ્તહબ છે, સને ૧૧ હીજરી

દિવસ 30

  • રસુલે ખુદા સ.અ.વ. ની હત્યા કરવા માટે કુરૈશના સરદારોએ તૈયારી શરૂ કરી (સને ૧ હીજરી)
    ચંદ્ર
    રસુલે ખુદા સ.અ.વ. ની હત્યા કરવા માટે કુરૈશના સરદારોએ તૈયારી શરૂ કરી (સને ૧ હીજરી)
  • ઈમામ રેઝા અ.સ. ની શહાદત (સને ૨૦૩ હીજરી)
    ચંદ્ર
    ઈમામ રેઝા અ.સ. ની શહાદત (સને ૨૦૩ હીજરી)