રબીઉલ અવ્વલ

38 વસ્તુઓ

1 વ્યૂ

દિવસ 1

  • રસુલે ખુદા સ.અ.વ. ને દફન કર્યા બાદ હઝરત અલી અ.સ. ના ઘર ઉપર બૈઅત લેવા માટે પ્રથમ ભીડ જમા થવી, સને ૧૧ હીજરી
    ચંદ્ર
    રસુલે ખુદા સ.અ.વ. ને દફન કર્યા બાદ હઝરત અલી અ.સ. ના ઘર ઉપર બૈઅત લેવા માટે પ્રથમ ભીડ જમા થવી, સને ૧૧ હીજરી
  • રસુલે અકરમ સ.અ.વ. ની મદીના તરફ હીજરત (૧૩ બેઅસત)
    ચંદ્ર
    રસુલે અકરમ સ.અ.વ. ની મદીના તરફ હીજરત (૧૩ બેઅસત)
  • “લૈલતુલ મબિત” (એ રાત જેમાં હઝરત અલી અ.સ. રસુલે ખુદા સ.અ.વ. ની જગ્યાએ ઉંધ્યા) (૧૩ બેઅસત)
    ચંદ્ર
    “લૈલતુલ મબિત” (એ રાત જેમાં હઝરત અલી અ.સ. રસુલે ખુદા સ.અ.વ. ની જગ્યાએ ઉંધ્યા) (૧૩ બેઅસત)
  • હઝરત અલી અ.સ. ની શાનમાં એક આયત ઉતરવી (સને ૧ હીજરી)
    ચંદ્ર
    હઝરત અલી અ.સ. ની શાનમાં એક આયત ઉતરવી (સને ૧ હીજરી)
  • “સાહેબુઝ-ઝન્જ” ના કેયામના વિશે હઝરત અલી અ.સ. ની પેશગોઈ
    ચંદ્ર
    “સાહેબુઝ-ઝન્જ” ના કેયામના વિશે હઝરત અલી અ.સ. ની પેશગોઈ
  • ઈમામ સાદિક અ.સ. ની દુઆથી દાઉદ ઇબ્ને અલી ઇબ્ને અબદુલ્લાહ ઇબ્ને અબ્બાસ વાલીએ મદીનાની મોત કેમકે એણે ઈમામના સાથી મોઅલ્લા ઇબ્ને ખનિસની હત્યા કરી હતી, સને ૧૩૩ હીજરી
    ચંદ્ર
    ઈમામ સાદિક અ.સ. ની દુઆથી દાઉદ ઇબ્ને અલી ઇબ્ને અબદુલ્લાહ ઇબ્ને અબ્બાસ વાલીએ મદીનાની મોત કેમકે એણે ઈમામના સાથી મોઅલ્લા ઇબ્ને ખનિસની હત્યા કરી હતી, સને ૧૩૩ હીજરી

દિવસ 3

  • કુમમાં મોહમ્મદ ઇબ્ને મૂસા ઇબ્ને મુબરક઼હની વફાત (સને ૩૧૫ હીજરી)
    ચંદ્ર
    કુમમાં મોહમ્મદ ઇબ્ને મૂસા ઇબ્ને મુબરક઼હની વફાત (સને ૩૧૫ હીજરી)
  • યઝીદ ઇબ્ને મઆવીયહના માધ્યમથી કાબાને ખરાબ કરવો અને એમાં આગ લગાવ્વી (સને ૬૪ હીજરી)
    ચંદ્ર
    યઝીદ ઇબ્ને મઆવીયહના માધ્યમથી કાબાને ખરાબ કરવો અને એમાં આગ લગાવ્વી (સને ૬૪ હીજરી)

દિવસ 4

  • રસુલે ખુદા સ.અ.વ. “ષોર” ગુફાથી બહાર આવીને મદીનાની તરફ નીકળયા (સને ૧ હીજરી)
    ચંદ્ર
    રસુલે ખુદા સ.અ.વ. “ષોર” ગુફાથી બહાર આવીને મદીનાની તરફ નીકળયા (સને ૧ હીજરી)

દિવસ 5

  • ઈમામ હુસૈન અ.સ. ની પત્રી સકીનાની વફાત (સને ૧૧૭ હીજરી)
    ચંદ્ર
    ઈમામ હુસૈન અ.સ. ની પત્રી સકીનાની વફાત (સને ૧૧૭ હીજરી)

દિવસ 8

  • ઈમામ હસન અસકરી અ.સ. ની શહાદત (સને ૨૬૦ હીજરી)
    ચંદ્ર
    ઈમામ હસન અસકરી અ.સ. ની શહાદત (સને ૨૬૦ હીજરી)
  • ઈમામ મહેદી અ.જ. ૩૯ લોકો સામે જાહેર થયા અને ઈમામ હસન અસકરી અ.સ. ના જનાઝા ઉપર નમાઝ પઢી, સને ૨૬૦ હીજરી
    ચંદ્ર
    ઈમામ મહેદી અ.જ. ૩૯ લોકો સામે જાહેર થયા અને ઈમામ હસન અસકરી અ.સ. ના જનાઝા ઉપર નમાઝ પઢી, સને ૨૬૦ હીજરી
  • ઈમામ મહેદી અ.જ. ની “ગૈબતે સુગ઼રા” ની શરૂઆત, સને ૨૬૦ હીજરી
    ચંદ્ર
    ઈમામ મહેદી અ.જ. ની “ગૈબતે સુગ઼રા” ની શરૂઆત, સને ૨૬૦ હીજરી

દિવસ 9

  • અબુ લુલુના માધ્યમથી ઉમરની હત્યા
    ચંદ્ર
    અબુ લુલુના માધ્યમથી ઉમરની હત્યા
  • ઉમરે સઅદની મોત
    ચંદ્ર
    ઉમરે સઅદની મોત
  • ઉમર ઇબ્ને ખત્તાબની મોત પછી છ લોકોની શુરામાં ઇબ્ને અબ્બાસ હઝરત અલી અ.સ. ના અધિકાર માટે ઉભા થયા અને ઈમામોના નામ ઝિક્ર કર્યાં અને ઈમામ મહેદી અ.જ. ની ગૈબતની ખબર આપી, સને ૨૩ હીજરી
    ચંદ્ર
    ઉમર ઇબ્ને ખત્તાબની મોત પછી છ લોકોની શુરામાં ઇબ્ને અબ્બાસ હઝરત અલી અ.સ. ના અધિકાર માટે ઉભા થયા અને ઈમામોના નામ ઝિક્ર કર્યાં અને ઈમામ મહેદી અ.જ. ની ગૈબતની ખબર આપી, સને ૨૩ હીજરી
  • સિરીયામાં બનિ ઉમય્યહનો દસમો ખલીફો હિશામ ઇબ્ને અબદુલ મલીકની મોત, સને ૧૨૫ હીજરી
    ચંદ્ર
    સિરીયામાં બનિ ઉમય્યહનો દસમો ખલીફો હિશામ ઇબ્ને અબદુલ મલીકની મોત, સને ૧૨૫ હીજરી
  • શિઆઓ માટે ખુશી અને ઈદે “બક઼ર” (બકરઈદ)
    ચંદ્ર
    શિઆઓ માટે ખુશી અને ઈદે “બક઼ર” (બકરઈદ)

દિવસ 10

  • રસુલે ખુદા સ.અ.વ. નાં દાદા અબદુલ મુત્તલીબની એમના આઠમાં વર્ષમાં મોત (હીજરતના ૪૫ સાલ પહેલાં)
    ચંદ્ર
    રસુલે ખુદા સ.અ.વ. નાં દાદા અબદુલ મુત્તલીબની એમના આઠમાં વર્ષમાં મોત (હીજરતના ૪૫ સાલ પહેલાં)
  • રસુલે ખુદા સ.અ.વ. ની ૨૫ વર્ષમાં હઝરત ખદીજા સ.અ. ની સાથે લગ્ન, (હીજરતના ૨૮ સાલ પહેલાં)
    ચંદ્ર
    રસુલે ખુદા સ.અ.વ. ની ૨૫ વર્ષમાં હઝરત ખદીજા સ.અ. ની સાથે લગ્ન, (હીજરતના ૨૮ સાલ પહેલાં)
  • શહીદે સાની રહ. ની એમની શહાદતના ૫ વર્ષ પહેલાં ઈમામ મહેદી અ.જ. ની સાથે મુલાકાત, સને ૯૬૧ હીજરી
    ચંદ્ર
    શહીદે સાની રહ. ની એમની શહાદતના ૫ વર્ષ પહેલાં ઈમામ મહેદી અ.જ. ની સાથે મુલાકાત, સને ૯૬૧ હીજરી
  • મઆવીયહ મલઉનની ગાસેબાના ખીલાફતની શરૂઆત, સને ૪૧ હીજરી
    ચંદ્ર
    મઆવીયહ મલઉનની ગાસેબાના ખીલાફતની શરૂઆત, સને ૪૧ હીજરી

દિવસ 11

  • ઈમામ રેઝા અ.સ. નો જન્મ “ઉયુનીલ અખબાર” ની રિવાયત પ્રમાણે, સને ૧૫૩ હીજરી
    ચંદ્ર
    ઈમામ રેઝા અ.સ. નો જન્મ “ઉયુનીલ અખબાર” ની રિવાયત પ્રમાણે, સને ૧૫૩ હીજરી

દિવસ 12

  • આજના દિવસે રસુલે ખુદા સ.અ.વ. મદીનામાં ક઼બાની જગ્યાએ પહોંચ્યા હતા. (સને ૧ હીજરી)
    ચંદ્ર
    આજના દિવસે રસુલે ખુદા સ.અ.વ. મદીનામાં ક઼બાની જગ્યાએ પહોંચ્યા હતા. (સને ૧ હીજરી)
  • ઈમામ હુસૈન અ.સ. નો ખુનનો બદલો લેવા મુખ્તારે ઇબ્ને અબિ ઉબૈદા સક઼ફી કુફી નીકળયા હતા, (સને ૬૬ હીજરી)
    ચંદ્ર
    ઈમામ હુસૈન અ.સ. નો ખુનનો બદલો લેવા મુખ્તારે ઇબ્ને અબિ ઉબૈદા સક઼ફી કુફી નીકળયા હતા, (સને ૬૬ હીજરી)
  • બનિ મરવાનની હુકુમત ખત્મ થઈ, સને ૮૨ હીજરી
    ચંદ્ર
    બનિ મરવાનની હુકુમત ખત્મ થઈ, સને ૮૨ હીજરી
  • આઠમો અબ્બાસી ખલીફા મોઅતસીમ અબ્બાસી મલઉનની મોત, સને ૨૨૭ હીજરી
    ચંદ્ર
    આઠમો અબ્બાસી ખલીફા મોઅતસીમ અબ્બાસી મલઉનની મોત, સને ૨૨૭ હીજરી

દિવસ 14

  • યઝીદ ઇબ્ને મઆવીયહ મલઉનની મોત, સને ૬૪ હીજરી
    ચંદ્ર
    યઝીદ ઇબ્ને મઆવીયહ મલઉનની મોત, સને ૬૪ હીજરી
  • બનિ અબ્બાસના ખલીફા મૂસા અલ-હાદી અલ-અબ્બાસી મલઉનની મોત, સને ૧૭૦ હીજરી એક રિવાયતના પ્રમાણે
    ચંદ્ર
    બનિ અબ્બાસના ખલીફા મૂસા અલ-હાદી અલ-અબ્બાસી મલઉનની મોત, સને ૧૭૦ હીજરી એક રિવાયતના પ્રમાણે

દિવસ 15

  • જંગે હમઝહ ઇબ્ને અબદુલ મુત્તલીબ અ.સ. (સને ૨ હીજરી)
    ચંદ્ર
    જંગે હમઝહ ઇબ્ને અબદુલ મુત્તલીબ અ.સ. (સને ૨ હીજરી)
  • વીસમો અબ્બાસી ખલીફા અહેમદ ઇબ્ને મુક઼તદીર અબ્બાસી મલઉનની મોત, સને ૩૨૯ હીજરી
    ચંદ્ર
    વીસમો અબ્બાસી ખલીફા અહેમદ ઇબ્ને મુક઼તદીર અબ્બાસી મલઉનની મોત, સને ૩૨૯ હીજરી

દિવસ 17

  • રસુલે ખુદા સ.અ.વ. નો જન્મ, સને આમુલ-ફીલ
    ચંદ્ર
    રસુલે ખુદા સ.અ.વ. નો જન્મ, સને આમુલ-ફીલ
  • ઈમામ જાફરે સાદિક અ.સ. નો જન્મ, સને ૮૩ હીજરી
    ચંદ્ર
    ઈમામ જાફરે સાદિક અ.સ. નો જન્મ, સને ૮૩ હીજરી

દિવસ 22

  • જંગે બનિ નઝિર, સને ૪ હીજરી)
    ચંદ્ર
    જંગે બનિ નઝિર, સને ૪ હીજરી)

દિવસ 23

  • આજના દિવસે હઝરત ફાતેમા માસૂમા કુમ શહેરમાં દાખલ થયા, સને ૨૦૧ હીજરી
    ચંદ્ર
    આજના દિવસે હઝરત ફાતેમા માસૂમા કુમ શહેરમાં દાખલ થયા, સને ૨૦૧ હીજરી

દિવસ 25

  • જંગે દોમતુલ જનદલ (સને ૫ હીજરી)
    ચંદ્ર
    જંગે દોમતુલ જનદલ (સને ૫ હીજરી)

દિવસ 26

  • ઈમામ હસન અ.સ. ની સુલ્હ (સને ૪૧ હીજરી)
    ચંદ્ર
    ઈમામ હસન અ.સ. ની સુલ્હ (સને ૪૧ હીજરી)

દિવસ 27

  • રસુલે ખુદા સ.અ.વ. ની મેરાજ (એક રિવાયતના પ્રમાણે)
    ચંદ્ર
    રસુલે ખુદા સ.અ.વ. ની મેરાજ (એક રિવાયતના પ્રમાણે)