રબીઉસ સાની

25 વસ્તુઓ

1 વ્યૂ

દિવસ 1

  • તવ્વાબિન ગેરૂહનો કેયામ (સને ૬૫ હીજરી)
    ચંદ્ર
    તવ્વાબિન ગેરૂહનો કેયામ (સને ૬૫ હીજરી)

દિવસ 2

  • બનિ અબ્બસના ખલીફા અબદુલ્લાહ ઇબ્ને મોઅતઝ મલઉનની મોત, સને ૨૯૬ હીજરી
    ચંદ્ર
    બનિ અબ્બસના ખલીફા અબદુલ્લાહ ઇબ્ને મોઅતઝ મલઉનની મોત, સને ૨૯૬ હીજરી

દિવસ 3

  • હઝરત અબૂઝર રહ. ની વફાત, સને ૩૨ હીજરી
    ચંદ્ર
    હઝરત અબૂઝર રહ. ની વફાત, સને ૩૨ હીજરી
  • ઈમામ હસન અસકરી અ.સ. સામર્રાથી ચમત્કારી રીતે જુરજાન આવ્યા કેમકે એમએ એમના સહીબી (સાથી) થી વાયદો કર્યો હતો.
    ચંદ્ર
    ઈમામ હસન અસકરી અ.સ. સામર્રાથી ચમત્કારી રીતે જુરજાન આવ્યા કેમકે એમએ એમના સહીબી (સાથી) થી વાયદો કર્યો હતો.

દિવસ 4

  • ઈમામ હસન મુજતબા અ.સ. ના સંતાનમાંથી એક શહરે રેયમાં હઝરત અબદુલ અઝિમ હસની (અ.સ.) નો જન્મ (સને ૧૭૩ હીજરી)
    ચંદ્ર
    ઈમામ હસન મુજતબા અ.સ. ના સંતાનમાંથી એક શહરે રેયમાં હઝરત અબદુલ અઝિમ હસની (અ.સ.) નો જન્મ (સને ૧૭૩ હીજરી)
  • જંગે બનિ નઝિર (સને ૪ હીજરી)
    ચંદ્ર
    જંગે બનિ નઝિર (સને ૪ હીજરી)
  • જંગે ગ઼ાબહ (સને ૬ હીજરી)
    ચંદ્ર
    જંગે ગ઼ાબહ (સને ૬ હીજરી)
  • મુતવક્કીલનો પુત્ર મુનતસિર બિલ્લાહ મલઉનની મોત, સને ૨૪૭ હીજરી
    ચંદ્ર
    મુતવક્કીલનો પુત્ર મુનતસિર બિલ્લાહ મલઉનની મોત, સને ૨૪૭ હીજરી

દિવસ 6

  • મન્સુર દવાનેકી મલઉનના માધ્યમથી બગ઼દાદ શહેરને બનાવ્વું અને એમની દીવારોમાં ફાતેમી સાદાતોને જીંદા ચુણવું, સને ૧૪૬ હીજરી
    ચંદ્ર
    મન્સુર દવાનેકી મલઉનના માધ્યમથી બગ઼દાદ શહેરને બનાવ્વું અને એમની દીવારોમાં ફાતેમી સાદાતોને જીંદા ચુણવું, સને ૧૪૬ હીજરી
  • રસ્સાફેહમાં બનિ ઉમય્યહનો દસમો ખલીફો હિશામ ઇબ્ને અબદુલ મલીક મલઉનની મોત, સને ૧૨૫ હીજરી, એક નકલના પ્રમાણે
    ચંદ્ર
    રસ્સાફેહમાં બનિ ઉમય્યહનો દસમો ખલીફો હિશામ ઇબ્ને અબદુલ મલીક મલઉનની મોત, સને ૧૨૫ હીજરી, એક નકલના પ્રમાણે

દિવસ 8

  • ઈમામ હસન અસકરી અ.સ. નો જન્મ, સને ૨૩૨ હીજરી
    ચંદ્ર
    ઈમામ હસન અસકરી અ.સ. નો જન્મ, સને ૨૩૨ હીજરી
  • હઝરત ફાતેમા ઝહેરા સ.અ. ની શહાદત, એક રિવાયતના પ્રમાણે (સને ૧૧ હીજરી)
    ચંદ્ર
    હઝરત ફાતેમા ઝહેરા સ.અ. ની શહાદત, એક રિવાયતના પ્રમાણે (સને ૧૧ હીજરી)

દિવસ 10

  • હઝરત ફાતેમા માસૂમા સ.અ. ની શહાદત, કુમ શહેરમાં, (સને ૨૦૧ હીજરી)
    ચંદ્ર
    હઝરત ફાતેમા માસૂમા સ.અ. ની શહાદત, કુમ શહેરમાં, (સને ૨૦૧ હીજરી)

દિવસ 13

  • બનિ ઉમય્યહની હુકુમતની સમાપ્તિ અને બનિ અબ્બાસનો કયામ કરવું, સને ૧૩૨ હીજરી
    ચંદ્ર
    બનિ ઉમય્યહની હુકુમતની સમાપ્તિ અને બનિ અબ્બાસનો કયામ કરવું, સને ૧૩૨ હીજરી
  • ઇબ્ને ફુરાતની હત્યા, મુકતદીર અબ્બાસીનો મશહૂર વઝીર અને શિઆ મઝહબ, સન ૩૧૨ હીજરી
    ચંદ્ર
    ઇબ્ને ફુરાતની હત્યા, મુકતદીર અબ્બાસીનો મશહૂર વઝીર અને શિઆ મઝહબ, સન ૩૧૨ હીજરી

દિવસ 14

  • ઈમામ હુસૈન અ.સ. ના ખુનીઓથી બદલો લેવા માટે મુખ્તારે સક઼ફી કૂફાથી નીકળ્યા, સને ૬૬ હીજરી
    ચંદ્ર
    ઈમામ હુસૈન અ.સ. ના ખુનીઓથી બદલો લેવા માટે મુખ્તારે સક઼ફી કૂફાથી નીકળ્યા, સને ૬૬ હીજરી

દિવસ 15

  • આજના દિવસે મોહમ્મદ ઇબ્ને ક઼ાસીમ અલવી મોઅતસીમના કેદી બન્યા (સન ૨૧૯ હીજરી)
    ચંદ્ર
    આજના દિવસે મોહમ્મદ ઇબ્ને ક઼ાસીમ અલવી મોઅતસીમના કેદી બન્યા (સન ૨૧૯ હીજરી)
  • હઝરત અલી અ.સ. ના મુબારક હાથોથી બસરહની ફતેહ, સને ૩૬ હીજરી
    ચંદ્ર
    હઝરત અલી અ.સ. ના મુબારક હાથોથી બસરહની ફતેહ, સને ૩૬ હીજરી
  • મદીનામાં મસ્જિદે ક઼બાની તામીર, ઈસ્લામની પ્રથમ મસ્જિદ, સને ૧ હીજરી
    ચંદ્ર
    મદીનામાં મસ્જિદે ક઼બાની તામીર, ઈસ્લામની પ્રથમ મસ્જિદ, સને ૧ હીજરી

દિવસ 18

  • મદાનામાં મસ્જિદુન-નબીની તામીર
    ચંદ્ર
    મદાનામાં મસ્જિદુન-નબીની તામીર

દિવસ 22

  • કુમ શહેરમાં હઝરત ઈમામ મોહમ્મદ તક઼ી અ.સ. ના પુત્ર જનાબે મૂસા મુબરક઼હની વફાત (સને ૨૯૬ હીજરી)
    ચંદ્ર
    કુમ શહેરમાં હઝરત ઈમામ મોહમ્મદ તક઼ી અ.સ. ના પુત્ર જનાબે મૂસા મુબરક઼હની વફાત (સને ૨૯૬ હીજરી)

દિવસ 23

  • મોઅતઝીદ બિલ્લાહ અબ્બાસીની મૃત્યુ, સને ૨૮૯ હીજરી
    ચંદ્ર
    મોઅતઝીદ બિલ્લાહ અબ્બાસીની મૃત્યુ, સને ૨૮૯ હીજરી

દિવસ 24

  • મઆવિયહ બિન યઝીદે આજે ખીલાફત છોડી નાખી, સને ૬૪ હીજરી
    ચંદ્ર
    મઆવિયહ બિન યઝીદે આજે ખીલાફત છોડી નાખી, સને ૬૪ હીજરી

દિવસ 29

  • રબીઉસ્સાની માસનો આખરી દિવસ રસુલે ખુદા સ.અ.વ. ની પત્નિ ઝૈનબ બિન્તે ખઝીમહની વફાત (૪ હીજરી)
    ચંદ્ર
    રબીઉસ્સાની માસનો આખરી દિવસ રસુલે ખુદા સ.અ.વ. ની પત્નિ ઝૈનબ બિન્તે ખઝીમહની વફાત (૪ હીજરી)
  • આ માસનો આખરી દિવસ, ખાલિદ બિન વલીદની મોત
    ચંદ્ર
    આ માસનો આખરી દિવસ, ખાલિદ બિન વલીદની મોત