જમાદી ઉલ અવ્વલ
21 વસ્તુઓ
દિવસ 5
-
હઝરત ઝૈનબે કુબરા સ.અ. નો જન્મ, ૫ હીજરીહઝરત ઝૈનબે કુબરા સ.અ. નો જન્મ, ૫ હીજરી
દિવસ 6
-
જંગે મૌતહ અને જનાબે જાફર બિન અબી તાલિબની શહાદત, સને ૮ હીજરીજંગે મૌતહ અને જનાબે જાફર બિન અબી તાલિબની શહાદત, સને ૮ હીજરી
દિવસ 9
-
મોહમ્મદ બિન મક્કીની શહાદત જે શહીદે અવ્વલથી મશહૂર હતાં, સને ૭૮૬ હીજરી, શિઆ ઈમામીયાના દુશ્મનોના માધ્યમથીમોહમ્મદ બિન મક્કીની શહાદત જે શહીદે અવ્વલથી મશહૂર હતાં, સને ૭૮૬ હીજરી, શિઆ ઈમામીયાના દુશ્મનોના માધ્યમથી
દિવસ 10
-
બસરહના કિનારે જંગે જમલની શરૂઆત, સને ૩૬ હીજરીબસરહના કિનારે જંગે જમલની શરૂઆત, સને ૩૬ હીજરી
-
કસરાની એમના પત્રના હાથોથી મૃત્યુ જે રસુલે ખુદા સ.અ.વ. નો પત્ર ફાડવાના લીધે એમની ધિક્કારમાં ગ્રસ્ત થઈ ગયો હતો, સને ૭ હીજરીકસરાની એમના પત્રના હાથોથી મૃત્યુ જે રસુલે ખુદા સ.અ.વ. નો પત્ર ફાડવાના લીધે એમની ધિક્કારમાં ગ્રસ્ત થઈ ગયો હતો, સને ૭ હીજરી
-
સને ૩૬ હીજરીમાં હઝરત અલી અ.સ. ના માધ્યમથી જંગે જમલમાં રસુલે ખુદા સ.અ.વ. નો ઝંડો ફેરાવ્યું હતું અને એના પછી ઈમામ મહેદી અ.જ. એ ઝંડોને ફેરાવશે.સને ૩૬ હીજરીમાં હઝરત અલી અ.સ. ના માધ્યમથી જંગે જમલમાં રસુલે ખુદા સ.અ.વ. નો ઝંડો ફેરાવ્યું હતું અને એના પછી ઈમામ મહેદી અ.જ. એ ઝંડોને ફેરાવશે.
-
ગૈબતે સુગરાના જમાનામાં ઈમામ મહેદી અ.જ. ના એક વકીલ જનાબે મોહમ્મદ બિન જાફરની વફાત, સને ૩૧૨ હીજરીગૈબતે સુગરાના જમાનામાં ઈમામ મહેદી અ.જ. ના એક વકીલ જનાબે મોહમ્મદ બિન જાફરની વફાત, સને ૩૧૨ હીજરી
-
હઝરત ફાતેમા ઝહેરા સ.અ. એ હઝરત ઈબ્રાહિમ ખલીલની પોશાક જનાબે ઝૈનબને આપી અને વસિયત કરી કે આશુરની દિવસે એ પોશાક ઈમામ હુસૈન અ.સ. ને આપી દે.હઝરત ફાતેમા ઝહેરા સ.અ. એ હઝરત ઈબ્રાહિમ ખલીલની પોશાક જનાબે ઝૈનબને આપી અને વસિયત કરી કે આશુરની દિવસે એ પોશાક ઈમામ હુસૈન અ.સ. ને આપી દે.
દિવસ 13
-
હઝરત ફાતેમા ઝહેરા સ.અ. ની શહાદત, એક રિવાયતના પ્રમાણે, સને ૧૧ હીજરીહઝરત ફાતેમા ઝહેરા સ.અ. ની શહાદત, એક રિવાયતના પ્રમાણે, સને ૧૧ હીજરી
દિવસ 15
-
ઈમામ સજ્જાદ અ.સ. નો જન્મ, એક રિવાયતના પ્રમાણે, સને ૩૮ હીજરીઈમામ સજ્જાદ અ.સ. નો જન્મ, એક રિવાયતના પ્રમાણે, સને ૩૮ હીજરી
-
ઈબ્રહિમ બિન માલીકે અશતર અને મુસ્અઅબ બિન ઝુબૈરની સિરીયા વાસીઓના સૈન્ય સાથે જંગમાં મૃત્યુ, સને ૭૨ હીજરીઈબ્રહિમ બિન માલીકે અશતર અને મુસ્અઅબ બિન ઝુબૈરની સિરીયા વાસીઓના સૈન્ય સાથે જંગમાં મૃત્યુ, સને ૭૨ હીજરી
-
મોહમ્મદ ઈબ્ને અબી બક્રની શહાદત, એક રિવાયતના પ્રમાણે, સને ૩૮ હીજરીમોહમ્મદ ઈબ્ને અબી બક્રની શહાદત, એક રિવાયતના પ્રમાણે, સને ૩૮ હીજરી
-
બસરહમાં જંગે જમલ ખત્મ થઈ અને હઝરત અલી અ.સ. એ પ્રવચન અપ્યો જેમાં ઈમામ મહેદી અ.જ. ના જમાનાની ઘટનાઓ પણ ઝિક્ર થઈ છે, સને ૩૬ હીજરીબસરહમાં જંગે જમલ ખત્મ થઈ અને હઝરત અલી અ.સ. એ પ્રવચન અપ્યો જેમાં ઈમામ મહેદી અ.જ. ના જમાનાની ઘટનાઓ પણ ઝિક્ર થઈ છે, સને ૩૬ હીજરી
-
વલીદ બિન અબદુલ મલીક મરવાન મલઉનની મોત, સને ૯૬ હીજરી, એક રિવાયતના પ્રમાણેવલીદ બિન અબદુલ મલીક મરવાન મલઉનની મોત, સને ૯૬ હીજરી, એક રિવાયતના પ્રમાણે
-
ઈમામ સજ્જાદ અ.સ. નો જન્મ, સને ૩૬ હીજરી, એક રિવાયતના પ્રમાણેઈમામ સજ્જાદ અ.સ. નો જન્મ, સને ૩૬ હીજરી, એક રિવાયતના પ્રમાણે
દિવસ 19
-
જંગે જમલમાં હઝરત અલી અ.સ. ના સાથી ઝૈદ બિન સૌહાનની શહાદત, સને ૩૬ હીજરીજંગે જમલમાં હઝરત અલી અ.સ. ના સાથી ઝૈદ બિન સૌહાનની શહાદત, સને ૩૬ હીજરી
દિવસ 22
-
જનાબે કાસીમ ઈબ્ને ઈમામ કાઝિમ અ.સ. ની વફાત (એક રિવાયતના પ્રમાણે)જનાબે કાસીમ ઈબ્ને ઈમામ કાઝિમ અ.સ. ની વફાત (એક રિવાયતના પ્રમાણે)
દિવસ 25
-
મઆવીયહ ઈબ્ને યઝીદની મોત, સને ૬૪ હીજરીમઆવીયહ ઈબ્ને યઝીદની મોત, સને ૬૪ હીજરી
દિવસ 27
-
અબુ સલમહ અસદીની શહાદત, સને ૪ હીજરીઅબુ સલમહ અસદીની શહાદત, સને ૪ હીજરી
-
રસુલે ખુદા સ.અ.વ. ના જન્મના આઠ વર્ષ પછી એમના દાદા જનાબે અબદુલ મુત્તલીબની વફાતરસુલે ખુદા સ.અ.વ. ના જન્મના આઠ વર્ષ પછી એમના દાદા જનાબે અબદુલ મુત્તલીબની વફાત
દિવસ 30
-
ઈમામ મહેદી અ.જ. ના બીજા ખાસ નાએબ જનાબે મોહમ્મદ બિન ઉસ્માનની વફાત, સને ૩૦૫ હીજરીઈમામ મહેદી અ.જ. ના બીજા ખાસ નાએબ જનાબે મોહમ્મદ બિન ઉસ્માનની વફાત, સને ૩૦૫ હીજરી