જમાદી ઉસ સાની

28 વસ્તુઓ

1 વ્યૂ

દિવસ 1

  • ખુરાસાનમાં હારૂન રશિદની મોત, સને ૧૯૩ હીજરી
    ચંદ્ર
    ખુરાસાનમાં હારૂન રશિદની મોત, સને ૧૯૩ હીજરી

દિવસ 3

  • હઝરત ફાતેમા ઝહેરા સ.અ. ની શહાદત, સને ૧૧ હીજરી
    ચંદ્ર
    હઝરત ફાતેમા ઝહેરા સ.અ. ની શહાદત, સને ૧૧ હીજરી

દિવસ 4

  • ખુરાસાનમાં હારૂન રશિદની મોત, સને ૧૯૩ હીજરી, એક રિવાયતના પ્રમાણે
    ચંદ્ર
    ખુરાસાનમાં હારૂન રશિદની મોત, સને ૧૯૩ હીજરી, એક રિવાયતના પ્રમાણે

દિવસ 10

  • હઝરત અલી અ.સ. ના ભાઈ જનાબે જાફરે તય્યારની શહાદત (સન ૮ હીજરી)
    ચંદ્ર
    હઝરત અલી અ.સ. ના ભાઈ જનાબે જાફરે તય્યારની શહાદત (સન ૮ હીજરી)
  • મોતહ ની ઘટના (૮ હીજરી)
    ચંદ્ર
    મોતહ ની ઘટના (૮ હીજરી)
  • હઝરત અમીરૂલ મોઅમેનીન અલી અ.સ. નો નજરા વાસીઓ માટે વચનપત્ર (સને ૩૭ હીજરી)
    ચંદ્ર
    હઝરત અમીરૂલ મોઅમેનીન અલી અ.સ. નો નજરા વાસીઓ માટે વચનપત્ર (સને ૩૭ હીજરી)
  • ઝૈદ ઈબ્ને અલીનો મુબારક સર મિસ્રમાં પહોંચ્યો (સને ૧૨૨ હીજરી)
    ચંદ્ર
    ઝૈદ ઈબ્ને અલીનો મુબારક સર મિસ્રમાં પહોંચ્યો (સને ૧૨૨ હીજરી)
  • છત્રીસમો અબ્બાસી ખલીફા મુસતન્સીર બિલ્લાહ મલઉનની મોત, સને ૬૪૦ હીજરી
    ચંદ્ર
    છત્રીસમો અબ્બાસી ખલીફા મુસતન્સીર બિલ્લાહ મલઉનની મોત, સને ૬૪૦ હીજરી

દિવસ 11

  • રસુલે ખુદા સ.અ.વ. ના ઉમ્મે હબીબાની સાથે લગ્ન, સને ૭ હીજરી
    ચંદ્ર
    રસુલે ખુદા સ.અ.વ. ના ઉમ્મે હબીબાની સાથે લગ્ન, સને ૭ હીજરી

દિવસ 12

  • રસુલે ખુદા સ.અ.વ. મદીનાથી ખૈબરની તરફ નીકળ્યા, સને ૭ હીજરી
    ચંદ્ર
    રસુલે ખુદા સ.અ.વ. મદીનાથી ખૈબરની તરફ નીકળ્યા, સને ૭ હીજરી

દિવસ 13

  • હઝરત અબ્બાસની માતા જનાબે ઉમ્મુલ બનીનની વફાત, સને ૬૪ હીજરી
    ચંદ્ર
    હઝરત અબ્બાસની માતા જનાબે ઉમ્મુલ બનીનની વફાત, સને ૬૪ હીજરી

દિવસ 15

  • અબદુલ્લાહ બિન ઝુબૈરની મોત, સને ૭૩ હીજરી
    ચંદ્ર
    અબદુલ્લાહ બિન ઝુબૈરની મોત, સને ૭૩ હીજરી
  • બનિ ઉમય્યહનો છઠો ખલીફો વલીદ બિન અબદુલ મલીકની મોત, સને ૯૬ હીજરી
    ચંદ્ર
    બનિ ઉમય્યહનો છઠો ખલીફો વલીદ બિન અબદુલ મલીકની મોત, સને ૯૬ હીજરી
  • બનિ ઉમય્યહનો સાતમો ખલીફો સુલૈમાન બિન અબદુલ મલીકની ગસ્બી ખિલાફતની શરૂઆત, સને ૯૬ હીજરી
    ચંદ્ર
    બનિ ઉમય્યહનો સાતમો ખલીફો સુલૈમાન બિન અબદુલ મલીકની ગસ્બી ખિલાફતની શરૂઆત, સને ૯૬ હીજરી
  • ઈમામ સજ્જાદ અ.સ. નો જન્મ, સને ૩૮ હીજરી, એક રિવાયતના પ્રમાણે
    ચંદ્ર
    ઈમામ સજ્જાદ અ.સ. નો જન્મ, સને ૩૮ હીજરી, એક રિવાયતના પ્રમાણે

દિવસ 19

  • હઝરત અબદુલ્લાહના જનાબે આમેના સાથે લગ્ન અને પછી ગર્ભનો પ્રારંભ (જેમાં રસુલ હતાં), આમુલ ફિલના અમુક માસ પહેલાં
    ચંદ્ર
    હઝરત અબદુલ્લાહના જનાબે આમેના સાથે લગ્ન અને પછી ગર્ભનો પ્રારંભ (જેમાં રસુલ હતાં), આમુલ ફિલના અમુક માસ પહેલાં

દિવસ 20

  • હઝરત ફાતેમા ઝહેરા સ.અ. નો જન્મ, (૫ બેઅસત)
    ચંદ્ર
    હઝરત ફાતેમા ઝહેરા સ.અ. નો જન્મ, (૫ બેઅસત)

દિવસ 21

  • હઝરત ઉમ્મે કુલસૂમની વફાત, સને ૬૧ હીજરી
    ચંદ્ર
    હઝરત ઉમ્મે કુલસૂમની વફાત, સને ૬૧ હીજરી

દિવસ 22

  • અબુ બક્રની મૃત્યુ, સને ૧૩ હીજરી
    ચંદ્ર
    અબુ બક્રની મૃત્યુ, સને ૧૩ હીજરી

દિવસ 27

  • ઈમામ મોહમ્મદ તક઼ી અ.સ. ની શહાદત, એક રિવાયતના પ્રમાણે (સને ૨૫૪ હીજરી)
    ચંદ્ર
    ઈમામ મોહમ્મદ તક઼ી અ.સ. ની શહાદત, એક રિવાયતના પ્રમાણે (સને ૨૫૪ હીજરી)
  • હઝરત અલી બિન ઈમામ મોહમ્મદ બાકિર અ.સ. ની શહાદત, (સને ૧૧૬ હીજરી)
    ચંદ્ર
    હઝરત અલી બિન ઈમામ મોહમ્મદ બાકિર અ.સ. ની શહાદત, (સને ૧૧૬ હીજરી)
  • હઝરત અલી અ.સ. એ ઉમરને કુર્આને મજીદ આપવામાં મનાઈ કરી જે જમા કર્યો હતો અને ઈમામ મહેદી અ.જ. ઝુહુર પછી એમના હાથોથી પ્રગટ થશે, સને ૧૩ હીજરી
    ચંદ્ર
    હઝરત અલી અ.સ. એ ઉમરને કુર્આને મજીદ આપવામાં મનાઈ કરી જે જમા કર્યો હતો અને ઈમામ મહેદી અ.જ. ઝુહુર પછી એમના હાથોથી પ્રગટ થશે, સને ૧૩ હીજરી

દિવસ 28

  • આજના દિવસે જનાબે અબ્દુલ મુત્તલીબએ રસુલે ખુદા સ.અ.વ. ને હલીમા સઅદીયહ પાસે દુઘ પીવળાવ્વા માટે આપી દીઘું.
    ચંદ્ર
    આજના દિવસે જનાબે અબ્દુલ મુત્તલીબએ રસુલે ખુદા સ.અ.વ. ને હલીમા સઅદીયહ પાસે દુઘ પીવળાવ્વા માટે આપી દીઘું.

દિવસ 29

  • ઈમામ હાદી અ.સ. ના પુત્ર સૈયદ મોહમ્મદની વફાત (સને ૨૫૨ હીજરી)
    ચંદ્ર
    ઈમામ હાદી અ.સ. ના પુત્ર સૈયદ મોહમ્મદની વફાત (સને ૨૫૨ હીજરી)
  • વલીદ બિન યઝીદ બિન અબ્દુલ મલીક અમવીની મોત, સને ૧૨૬ હીજરી
    ચંદ્ર
    વલીદ બિન યઝીદ બિન અબ્દુલ મલીક અમવીની મોત, સને ૧૨૬ હીજરી
  • યઝીદ બિન વલીદ બિન અબ્દુલ મલીકની એના ચાચાના પુત્ર વલીદની હત્યા પછી ગસ્બી હુકૂમતની શરૂઆત, સને ૧૨૬ હીજરી
    ચંદ્ર
    યઝીદ બિન વલીદ બિન અબ્દુલ મલીકની એના ચાચાના પુત્ર વલીદની હત્યા પછી ગસ્બી હુકૂમતની શરૂઆત, સને ૧૨૬ હીજરી
  • હઝરત ઉમ્મે કુલસૂમની વફાત, સને ૬૧ હીજરી, એક રિવાયતના પ્રમાણે
    ચંદ્ર
    હઝરત ઉમ્મે કુલસૂમની વફાત, સને ૬૧ હીજરી, એક રિવાયતના પ્રમાણે

દિવસ 30

  • રસુલે ખુદા સ.અ.વ. ની પત્નિ જનાબે ઝૈનબ બિન્તે ખઝીમહની વફાત (સન ૪ હીજરી)
    ચંદ્ર
    રસુલે ખુદા સ.અ.વ. ની પત્નિ જનાબે ઝૈનબ બિન્તે ખઝીમહની વફાત (સન ૪ હીજરી)