રજબ
31 વસ્તુઓ
1 વ્યૂ
દિવસ 1
-
ઈમામ મોહમ્મદ બાકિર અ.સ. નો જન્મ, (સને ૫૭ હીજરી)ઈમામ મોહમ્મદ બાકિર અ.સ. નો જન્મ, (સને ૫૭ હીજરી)
દિવસ 3
-
ઈમામ હાદી અ.સ. ની શહાદત, એક રિવાયતના પ્રમાણે (સને ૨૧૨ હીજરી)ઈમામ હાદી અ.સ. ની શહાદત, એક રિવાયતના પ્રમાણે (સને ૨૧૨ હીજરી)
-
ઈમામ હાદી નકી અ.સ. ની શહાદત (સને ૨૫૪ હીજરી)ઈમામ હાદી નકી અ.સ. ની શહાદત (સને ૨૫૪ હીજરી)
દિવસ 6
-
ઈમામ મૂસા કાઝિમ અ.સ. ની શહાદત, સને ૧૮૩ હીજરી, (શેખ કુલૈનીની રિવાયતના પ્રમાણે)ઈમામ મૂસા કાઝિમ અ.સ. ની શહાદત, સને ૧૮૩ હીજરી, (શેખ કુલૈનીની રિવાયતના પ્રમાણે)
દિવસ 9
-
હઝરત અલી અસગર અ.સ. નો જન્મ (સને ૬૦ હીજરી)હઝરત અલી અસગર અ.સ. નો જન્મ (સને ૬૦ હીજરી)
દિવસ 10
-
ઈમામ મોહમ્મદ તકી અ.સ. નો જન્મ (સને ૧૯૫ હીજરી)ઈમામ મોહમ્મદ તકી અ.સ. નો જન્મ (સને ૧૯૫ હીજરી)
દિવસ 12
-
મઆવીયહ બિન અબી સુફિયાન મલઉનની મોત (સને ૬૦ હીજરી)મઆવીયહ બિન અબી સુફિયાન મલઉનની મોત (સને ૬૦ હીજરી)
-
આજના દિવસે હઝરત અલી અ.સ. કૂફા પહોંચ્યાં અને એ શહેરને હુકુમત કરવા માટે પસંદ કર્યો (સને ૩૬ હીજરી)આજના દિવસે હઝરત અલી અ.સ. કૂફા પહોંચ્યાં અને એ શહેરને હુકુમત કરવા માટે પસંદ કર્યો (સને ૩૬ હીજરી)
-
રસુલે ખુદા સ.અ.વ. ના ચાચા જનાબે અબ્બાસ બિન અબ્દુલ મુત્તલીબની વફાત, સને ૩૨ હીજરીરસુલે ખુદા સ.અ.વ. ના ચાચા જનાબે અબ્બાસ બિન અબ્દુલ મુત્તલીબની વફાત, સને ૩૨ હીજરી
દિવસ 13
-
હઝરત અલી અ.સ. નો જન્મ (હીજરતના ૨૩ વર્ષ પહેલાં)હઝરત અલી અ.સ. નો જન્મ (હીજરતના ૨૩ વર્ષ પહેલાં)
દિવસ 15
-
હઝરત ઝૈનબે કુબરા સ.અ. ની વફાત, સને ૬૨ હીજરીહઝરત ઝૈનબે કુબરા સ.અ. ની વફાત, સને ૬૨ હીજરી
-
ઈમામ જાફર સાદિક અ.સ. ની શહાદત, એક રિવાયતના પ્રમાણેઈમામ જાફર સાદિક અ.સ. ની શહાદત, એક રિવાયતના પ્રમાણે
-
આજના દિવસે મુસ્લિમોનો કીબ્લો બૈતુલ મુકદ્દસથી મક્કાની તરફ થઈ ગયો (સન ૨ હીજરી)આજના દિવસે મુસ્લિમોનો કીબ્લો બૈતુલ મુકદ્દસથી મક્કાની તરફ થઈ ગયો (સન ૨ હીજરી)
-
હઝરત અલી અ.સ. ના ફાતેમા ઝહેરા સ.અ. સાથે લગ્ન, એક રિવાયતના પ્રમાણેહઝરત અલી અ.સ. ના ફાતેમા ઝહેરા સ.અ. સાથે લગ્ન, એક રિવાયતના પ્રમાણે
-
મઆવીયહ બિન અબી સુફિયાન મલઉનની મોત, સને ૬૦ હીજરી, એક રિવાયતના પ્રમાણેમઆવીયહ બિન અબી સુફિયાન મલઉનની મોત, સને ૬૦ હીજરી, એક રિવાયતના પ્રમાણે
દિવસ 16
-
મોહતદી અબ્બાસી મલઉનની હત્યામોહતદી અબ્બાસી મલઉનની હત્યા
દિવસ 17
-
મામૂન અબ્બાસી મલઉનની મોત, સને ૨૧૮ હીજરીમામૂન અબ્બાસી મલઉનની મોત, સને ૨૧૮ હીજરી
દિવસ 18
-
રસુલે ખુદા સ.અ.વ. ના પુત્ર જનાબે ઈબ્રાહિમની વફાત, (સને ૧૦ હીજરી)રસુલે ખુદા સ.અ.વ. ના પુત્ર જનાબે ઈબ્રાહિમની વફાત, (સને ૧૦ હીજરી)
-
મોઅતમદ અબ્બાસી મલઉનની મોત, સને ૨૭૯ હીજરીમોઅતમદ અબ્બાસી મલઉનની મોત, સને ૨૭૯ હીજરી
દિવસ 20
-
ઉમર ઈબ્ને અબ્દુલ અઝીઝની મોત, સને ૧૦૧ હીજરીઉમર ઈબ્ને અબ્દુલ અઝીઝની મોત, સને ૧૦૧ હીજરી
દિવસ 22
-
ઉમર ઈબ્ને અબ્દુલ અઝીઝની મોત, સને ૧૦૧ હીજરીઉમર ઈબ્ને અબ્દુલ અઝીઝની મોત, સને ૧૦૧ હીજરી
દિવસ 24
-
આજના દિવસે ખૈબર ફતેહ થયો અને હઝરત અમીરૂલ મોઅમેનીન અલી ઈબ્ને અબી તાલિબ અ.સ. ના હાથોથી મરહબ મલઉનનો વઘ કરવામાં આવ્યો હતો (સન ૭ હીજરી)આજના દિવસે ખૈબર ફતેહ થયો અને હઝરત અમીરૂલ મોઅમેનીન અલી ઈબ્ને અબી તાલિબ અ.સ. ના હાથોથી મરહબ મલઉનનો વઘ કરવામાં આવ્યો હતો (સન ૭ હીજરી)
-
જનાબે જાફરે તય્યાર અ.સ. હબશાથી પલટયાજનાબે જાફરે તય્યાર અ.સ. હબશાથી પલટયા
-
ઉમર ઈબ્ને અબ્દુલ અઝીઝના મોત, સને ૧૦૧ હીજરી, એક રિવાયતના પ્રમાણેઉમર ઈબ્ને અબ્દુલ અઝીઝના મોત, સને ૧૦૧ હીજરી, એક રિવાયતના પ્રમાણે
દિવસ 25
-
ઈમોમ મૂસા કાઝિમ અ.સ. ની શહાદત (સને ૧૯૩ હીજરી)ઈમોમ મૂસા કાઝિમ અ.સ. ની શહાદત (સને ૧૯૩ હીજરી)
દિવસ 26
-
હઝરત અલી અ.સ. ના પિતા જનાબે અબૂ તાલિબ અ.સ. ની મક્કામાં વફાત (૧૦ બેઅસત)હઝરત અલી અ.સ. ના પિતા જનાબે અબૂ તાલિબ અ.સ. ની મક્કામાં વફાત (૧૦ બેઅસત)
દિવસ 27
-
આજના દિવસે રસુલે ખુદા સ.અ.વ. મબઉસ થયા હતા (હીજરતના ૧૩ વર્ષ પહેલાં)આજના દિવસે રસુલે ખુદા સ.અ.વ. મબઉસ થયા હતા (હીજરતના ૧૩ વર્ષ પહેલાં)
-
રસુલે ખુદા સ.અ.વ. ની મેરાજ (૧૨ બેઅસત)રસુલે ખુદા સ.અ.વ. ની મેરાજ (૧૨ બેઅસત)
દિવસ 28
-
આજના દિવસે ઈમામ હુસૈન અ.સ. મદીનાથી મક્કા જવા માટે નીકળ્યા (સને ૬૦ હીજરી)આજના દિવસે ઈમામ હુસૈન અ.સ. મદીનાથી મક્કા જવા માટે નીકળ્યા (સને ૬૦ હીજરી)
દિવસ 29
-
જંગે તબૂક (સન ૯ હીજરી)જંગે તબૂક (સન ૯ હીજરી)
-
હઝરત ખદીજા સ.અ. ની વફાત, સને ૧૦ હીજરી, એક રિવાયતના પ્રમાણેહઝરત ખદીજા સ.અ. ની વફાત, સને ૧૦ હીજરી, એક રિવાયતના પ્રમાણે