રમઝાન

45 વસ્તુઓ

1 વ્યૂ

દિવસ 1

  • ઈમામ હસન અ.સ. ના સંતાનોમાંથી સૈયદા નફીસહની વફાત (સને ૨૦૮ હીજરી)
    ચંદ્ર
    ઈમામ હસન અ.સ. ના સંતાનોમાંથી સૈયદા નફીસહની વફાત (સને ૨૦૮ હીજરી)
  • મરવાન બિન હેકમ મલઉનની મોત
    ચંદ્ર
    મરવાન બિન હેકમ મલઉનની મોત
  • જંગે તબૂક, સને ૯ હીજરી
    ચંદ્ર
    જંગે તબૂક, સને ૯ હીજરી

દિવસ 3

  • હઝરત ઈસા અ.સ. ઉપર આસમાની કિતાબ (ઈન્જીલ) ઉતરવી
    ચંદ્ર
    હઝરત ઈસા અ.સ. ઉપર આસમાની કિતાબ (ઈન્જીલ) ઉતરવી

દિવસ 4

  • ઉબૈદુલ્લાહ બિન ઝિયાદ મલઉનના પિતા ઝિયાદ બિન અબીહની મોત, સને ૫૩ હીજરી
    ચંદ્ર
    ઉબૈદુલ્લાહ બિન ઝિયાદ મલઉનના પિતા ઝિયાદ બિન અબીહની મોત, સને ૫૩ હીજરી

દિવસ 5

  • ઈમામ મોહમ્મદ તક઼ી અ.સ. નો જન્મ, એક રિવાયતના પ્રમાણે
    ચંદ્ર
    ઈમામ મોહમ્મદ તક઼ી અ.સ. નો જન્મ, એક રિવાયતના પ્રમાણે
  • ઈમામ મહેદી અ.જ. ના ઝુહુરના સાલમાં પ્રકૃતિના વિરૂઘ્દ્ર ચંદ્ર ગ્રહણ લાગવો
    ચંદ્ર
    ઈમામ મહેદી અ.જ. ના ઝુહુરના સાલમાં પ્રકૃતિના વિરૂઘ્દ્ર ચંદ્ર ગ્રહણ લાગવો

દિવસ 6

  • હઝરત મૂસા બિન ઈમરાન અ.સ. ઉપર આસમાની કિતાબ (તૌરેત) ઉતરવી
    ચંદ્ર
    હઝરત મૂસા બિન ઈમરાન અ.સ. ઉપર આસમાની કિતાબ (તૌરેત) ઉતરવી
  • ઈમામ હુસૈન અ.સ. પાસે કૂફી વાસીઓ તરફથી બાર હજાર પત્રો મોકલવામાં આવ્યાં કે એ હઝરત ઈરાક આવી જાય
    ચંદ્ર
    ઈમામ હુસૈન અ.સ. પાસે કૂફી વાસીઓ તરફથી બાર હજાર પત્રો મોકલવામાં આવ્યાં કે એ હઝરત ઈરાક આવી જાય
  • ઈમામ રેઝા અ.સ. ની વિલાયતઅહેદી (સને ૨૦૧ હીજરી)
    ચંદ્ર
    ઈમામ રેઝા અ.સ. ની વિલાયતઅહેદી (સને ૨૦૧ હીજરી)

દિવસ 7

  • હઝરત અલી અ.સ. ના પિતા જનાબે અબૂ તાલિબની વફાત, (સન ૧૦ હીજરી) (એક રિવાયતના પ્રમાણે)
    ચંદ્ર
    હઝરત અલી અ.સ. ના પિતા જનાબે અબૂ તાલિબની વફાત, (સન ૧૦ હીજરી) (એક રિવાયતના પ્રમાણે)
  • આજના દિવસે હઝરત અલી અ.સ. ના મુબારક હાથોથી ખૈબરનો કિલ્લો ફતેહ થયો, (સને ૭ હીજરી)
    ચંદ્ર
    આજના દિવસે હઝરત અલી અ.સ. ના મુબારક હાથોથી ખૈબરનો કિલ્લો ફતેહ થયો, (સને ૭ હીજરી)

દિવસ 10

  • રસુલે ખુદા સ.અ.વ. ની પત્નિ જનાબે ખદીજા બિન્તે ખુવૈલદની વફાત, (બેઅસતના ૩ સાલ પહેલાં)
    ચંદ્ર
    રસુલે ખુદા સ.અ.વ. ની પત્નિ જનાબે ખદીજા બિન્તે ખુવૈલદની વફાત, (બેઅસતના ૩ સાલ પહેલાં)
  • ઈમામ હુસૈન અ.સ. સુધી કૂફા વાસીઓનો પ્રથમ પત્ર પહોંચ્યો (સને ૬૦ હીજરી)
    ચંદ્ર
    ઈમામ હુસૈન અ.સ. સુધી કૂફા વાસીઓનો પ્રથમ પત્ર પહોંચ્યો (સને ૬૦ હીજરી)

દિવસ 12

  • હઝરત દાઉદ અ.સ. ઉપર આસમાની કિતાબ (ઝબૂર) ઉતરવી
    ચંદ્ર
    હઝરત દાઉદ અ.સ. ઉપર આસમાની કિતાબ (ઝબૂર) ઉતરવી
  • રસુલે ખુદા સ.અ.વ. એ મહાજેરીન અને અન્સારના દરમિયાન અકદે ઉખુવ્વત બાંધ્યો (સન ૧ હીજરી)
    ચંદ્ર
    રસુલે ખુદા સ.અ.વ. એ મહાજેરીન અને અન્સારના દરમિયાન અકદે ઉખુવ્વત બાંધ્યો (સન ૧ હીજરી)
  • હઝરત ઈસા બિન મરયમ અ.સ. ઉપર આસમાની કિતાબ ઈન્જીલ ઉતરવી
    ચંદ્ર
    હઝરત ઈસા બિન મરયમ અ.સ. ઉપર આસમાની કિતાબ ઈન્જીલ ઉતરવી

દિવસ 13

  • ઈમામ સજ્જાદ અ.સ. ની તેરમી રમઝાનુલ મુબારકમાં દુઆ જેમાં એમણે ઈમામ મહેદી અ.જ. માટે દુઆકરી હતી.
    ચંદ્ર
    ઈમામ સજ્જાદ અ.સ. ની તેરમી રમઝાનુલ મુબારકમાં દુઆ જેમાં એમણે ઈમામ મહેદી અ.જ. માટે દુઆકરી હતી.

દિવસ 14

  • મુખ્તાર બિન અબી ઉબૈદ સક઼ફીની શહાદત (સને ૬૭ હીજરી)
    ચંદ્ર
    મુખ્તાર બિન અબી ઉબૈદ સક઼ફીની શહાદત (સને ૬૭ હીજરી)

દિવસ 15

  • ઈમામ હસન મુજતબા અ.સ. નો જન્મ (સન ૨ હીજરી)
    ચંદ્ર
    ઈમામ હસન મુજતબા અ.સ. નો જન્મ (સન ૨ હીજરી)
  • ઈમામ હુસૈન અ.સ. ના માધ્યમથી મુસ્લિમ બિન અક઼ીલ કૂફા કૂચ કર્યા (સને ૬૦ હીજરી)
    ચંદ્ર
    ઈમામ હુસૈન અ.સ. ના માધ્યમથી મુસ્લિમ બિન અક઼ીલ કૂફા કૂચ કર્યા (સને ૬૦ હીજરી)
  • હજ્જાજ મલઉને રમઝાનના બપોરે લોકોને ઈફ્તાર કરવાનો આદેશ આપ્યો (સને ૯૧ હીજરી)
    ચંદ્ર
    હજ્જાજ મલઉને રમઝાનના બપોરે લોકોને ઈફ્તાર કરવાનો આદેશ આપ્યો (સને ૯૧ હીજરી)
  • ઈમામ અલી અ.સ. ના ચુંટયા પછી મોહમ્મદ બિન અબી બક્ર પહોંચ્યાં, સને ૩૭ હીજરી
    ચંદ્ર
    ઈમામ અલી અ.સ. ના ચુંટયા પછી મોહમ્મદ બિન અબી બક્ર પહોંચ્યાં, સને ૩૭ હીજરી
  • ઈમામના ઝુહુરના સાલમાં પ્રકૃતિના વિરૂઘ્દ્ર સુર્ય ગ્રહણ થવો
    ચંદ્ર
    ઈમામના ઝુહુરના સાલમાં પ્રકૃતિના વિરૂઘ્દ્ર સુર્ય ગ્રહણ થવો

દિવસ 17

  • રસુલે ખુદા સ.અ.વ. ની મેઅરાજ (હીજરતના છ માસ પહેલાં)
    ચંદ્ર
    રસુલે ખુદા સ.અ.વ. ની મેઅરાજ (હીજરતના છ માસ પહેલાં)
  • જંગે બદ્ર (સને ૨ હીજરી)
    ચંદ્ર
    જંગે બદ્ર (સને ૨ હીજરી)
  • મસ્જિદે મુકદ્દસે જમકરાન બનાવ્વા માટે ઈમામ મહેદી અ.જ. નો આદેશ
    ચંદ્ર
    મસ્જિદે મુકદ્દસે જમકરાન બનાવ્વા માટે ઈમામ મહેદી અ.જ. નો આદેશ
  • આએશાની મોત
    ચંદ્ર
    આએશાની મોત

દિવસ 18

  • હઝરત મૂસા બિન ઈમરાન અ.સ. ના ઉપર આસમાની કિતાબ તૌરેત ઊતરવી (એક રિવાયતના પ્રમાણે)
    ચંદ્ર
    હઝરત મૂસા બિન ઈમરાન અ.સ. ના ઉપર આસમાની કિતાબ તૌરેત ઊતરવી (એક રિવાયતના પ્રમાણે)
  • આસમાની કિતાબ ઝબૂર ઉતરવી (એક રિવાયતના પ્રમાણે)
    ચંદ્ર
    આસમાની કિતાબ ઝબૂર ઉતરવી (એક રિવાયતના પ્રમાણે)

દિવસ 19

  • આજના દિવસે ઈમામ અલી અ.સ. પર પ્રહાર થયો હતો (સને ૪૦ હીજરી)
    ચંદ્ર
    આજના દિવસે ઈમામ અલી અ.સ. પર પ્રહાર થયો હતો (સને ૪૦ હીજરી)

દિવસ 20

  • આજે હઝરત ઈસા અ.સ. આકાશમાં ચાલી ગયાં (એકીસમી રમઝાનની રાત્રે)
    ચંદ્ર
    આજે હઝરત ઈસા અ.સ. આકાશમાં ચાલી ગયાં (એકીસમી રમઝાનની રાત્રે)
  • રસુલે ખુદા સ.અ.વ. ના મુબારક હાથોથી મક્કાની ફતેહ (સને ૮ હીજરી)
    ચંદ્ર
    રસુલે ખુદા સ.અ.વ. ના મુબારક હાથોથી મક્કાની ફતેહ (સને ૮ હીજરી)

દિવસ 21

  • હઝરત અલી અ.સ. ની શહાદત (સને ૪૦ હીજરી)
    ચંદ્ર
    હઝરત અલી અ.સ. ની શહાદત (સને ૪૦ હીજરી)
  • હઝરત મૂસા બિન ઈમરાન અ.સ. ની વફાત
    ચંદ્ર
    હઝરત મૂસા બિન ઈમરાન અ.સ. ની વફાત
  • હઝરત ઈસા અ.સ. આકાશમાં ચાલી ગયાં
    ચંદ્ર
    હઝરત ઈસા અ.સ. આકાશમાં ચાલી ગયાં
  • હઝરત મૂસા અ.સ. ના વસી હઝરત યોશઅ અ.સ. ની વફાત
    ચંદ્ર
    હઝરત મૂસા અ.સ. ના વસી હઝરત યોશઅ અ.સ. ની વફાત

દિવસ 23

  • કદ્રની રાત
    ચંદ્ર
    કદ્રની રાત
  • કુર્આને કરીમ ઉતરવું (હીજરતના તેર સાલ પહેલાં)
    ચંદ્ર
    કુર્આને કરીમ ઉતરવું (હીજરતના તેર સાલ પહેલાં)
  • તેવીસમી રમઝાનની રાત્રે ઈમામ મહેદી અ.જ. ના ઝુહુરના સાલમાં જીબ્રઈલ અ.સ. ઈમામના નામથી એમણે પુકારશે.
    ચંદ્ર
    તેવીસમી રમઝાનની રાત્રે ઈમામ મહેદી અ.જ. ના ઝુહુરના સાલમાં જીબ્રઈલ અ.સ. ઈમામના નામથી એમણે પુકારશે.

દિવસ 24

  • અબુ લહેબની મોત, સને ૨ હીજરી
    ચંદ્ર
    અબુ લહેબની મોત, સને ૨ હીજરી
  • હજ્જાજ બિન યુસુફ સક઼ફી મલઉનની મોત, સને ૯૫ હીજરી
    ચંદ્ર
    હજ્જાજ બિન યુસુફ સક઼ફી મલઉનની મોત, સને ૯૫ હીજરી

દિવસ 25

  • ઈમામ મહેદી અ.જ. ના જન્મના ચાલીસ દિવસો પછી સને ૨૫૫ હીજરીમાં જનાબે હકીમા ખાતુને ઈમામને જોયું.
    ચંદ્ર
    ઈમામ મહેદી અ.જ. ના જન્મના ચાલીસ દિવસો પછી સને ૨૫૫ હીજરીમાં જનાબે હકીમા ખાતુને ઈમામને જોયું.
  • હજ્જાજ બિન યુસુફ સક઼ફી મલઉનની મોત, સને ૯૫ હીજરી, બીજી રિવાયતના પ્રમાણે
    ચંદ્ર
    હજ્જાજ બિન યુસુફ સક઼ફી મલઉનની મોત, સને ૯૫ હીજરી, બીજી રિવાયતના પ્રમાણે

દિવસ 30

  • જંગે હુનૈય્ન (સને ૮ હીજરી)
    ચંદ્ર
    જંગે હુનૈય્ન (સને ૮ હીજરી)