-
ઈમામ સાદિક઼ (અ.સ.) એ ફરમાવ્યુઃ અગર હું એમના જમાનામાં હોઉં તો મારી જીન્દગીનીના તમામ દિવષો એમની સેવા કરીશ.
-
ઈમામ સાદિક઼ (અ.સ.) એ ફરમાવ્યુઃ અગર હું એમના જમાનામાં હોઉં તો મારી જીન્દગીનીના તમામ દિવષો એમની સેવા કરીશ.
اللَّهُمَّ کُنْ لِوَلِیِّکَ الحُجَةِ بنِ الحَسَن، صَلَواتُکَ علَیهِ و عَلی آبائِهِ، فِی هَذِهِ السَّاعَةِ وَ فِی کُلِّ سَاعَةٍ، وَلِیّاً وَ حَافِظاً وَ قَائِداً وَ نَاصِراً وَ دَلِیلًا وَ عَیْناً، حَتَّى تُسْکِنَهُ أَرْضَکَ طَوْعاً وَ تُمَتعَهُ فِیهَا طَوِیلا
اللَّهُمَّ کُنْ لِوَلِیِّکَ الحُجَةِ بنِ الحَسَن، صَلَواتُکَ علَیهِ و عَلی آبائِهِ، فِی هَذِهِ السَّاعَةِ وَ فِی کُلِّ سَاعَةٍ، وَلِیّاً وَ حَافِظاً وَ قَائِداً وَ نَاصِراً وَ دَلِیلًا وَ عَیْناً، حَتَّى تُسْکِنَهُ أَرْضَکَ طَوْعاً وَ تُمَتعَهُ فِیهَا طَوِیلا
નવીનતમ સામગ્રી
-
વિષય ઉપર જુમહુરિએ ઈસ્લામી દૈનીકથી “અલ-સહીફતુલ મુબારકતુલ મહેદિય્યહ” પુસ્તકના વિશે એક નિબંધ
-
કેમ “કાએમ” શબ્દને (ઈમામ ઝમાનાનો ઉપનામ) સાંભળીને ઉભું થવું મુસ્તહબ છે?
-
નવો વર્ષનો સમય ઈમામ ઝમાનાના ફરજ માટે દુઆ
-
મુહિબ્બાને હઝરતે મહેદી અ.જ. વેબસાઈટમાં “સહીફએ મહેદિય્યહ” પુસ્તકમાં રમજાન માસમાં ઈમામ મહેદીના ફરજને જલ્દી થવા માટે આવી રીતે દુઆ બયાન થઈ છેઃ
-
મરકઝે જહાની આલુલ બૈત અલૈહેમુસ્સલામની વેબસાઈટમાં “મુશ્કેલામાં ઈમામ ઝમાના અ.જ. ની ઝિયારતનો થોડુંક ભાગ” (السلام عليک يا صاحب التدبير) જે “સહીફએ મહેદિય્યહ” પુસ્તકમાં નક્લ થઈ છે, એમ આવી છેઃ
-
શું ઝહૂરના જમાનામાં બધા ઝાલિમોનું અંત થઈ જશે અને કોઈ પણ ઝુલ્મ વ અત્યાચાર બાકી ના રહેશે?
-
શું ઝહૂરની જલ્દી માટે દુઆ કરવી, દુઆએ ગૈબતના શબ્દો (وصبّرنی علی ذلک حتی لا احبّ تعجیل ما اخّرت ولا تأخیر ما عجّلت) નો વિરોધ કરે છે?
-
શું ઝહૂરની જલ્દી માટે દુઆ કરવી, દુઆએ ગૈબતના શબ્દો (وصبّرنی علی ذلک حتی لا احبّ تعجیل ما اخّرت ولا تأخیر ما عجّلت) નો વિરોધ કરે છે?
-
શું ઝહૂરની જલ્દી માટે દુઆ કરવાનો આદેશ, ઈમામ મહેદી અ.જ. ના ફરમાન “وأما ظهور الفرج فإنّه إلی الله” નો વિરોધ કરે છે?
-
ઝિયારતે આલે યાસીનમાં “اللهم صلّ علی محمّد حجّتک فی أرضک” થી મુરાદ રસુલે ખુદા સ.અ.વ. છે અથવા હઝરત ઈમામ મહેદી અ.જ.?
બતાવવા માટે કોઈ સામગ્રી નથી
નવીનતમ સામગ્રી
-
દુઆએ અલકમહ
-
ઝિયારતે આશૂરા
-
﴾૮૮﴿ દુઆએ હઝરત ખિઝર અ.સ. દુઆએ કુમૈલથી મશહૂર
-
﴾૮૭﴿ દુઆએ સમાત “જે બીજા નાયેબથી નક્લ થઈ છે”
-
﴾૮૬﴿ ઈમામ મહેદીના નાયેબોની ઝિયારત
-
ઈમામ મહેદી અ.જ. માટે ઝિક્રે સલવાત
-
﴾૮૫﴿ ઈમામ મહેદી અ.જ. ની ત્રીજી ઝિયારત
-
﴾૮૪﴿ ઈમામ મહેદી અ.જ. ની બીજી ઝિયારત
-
﴾૮૩﴿ ઈમામ મહેદી અ.જ. ની સરદાબમાં પ્રથમ ઝિયારત
-
﴾૮૨﴿ ઝિયારતે રજબીય્યહ “જે એહલેબૈતના હરમમાં વાંચવી જોઈએ”
-
﴾૮૧﴿ ઝિયારતે નાહિયહ મુકદ્દ્સહ
-
﴾૮૦﴿ હઝરત ઈમામ મહેદી અ.જ. ની ઝિયારત
-
﴾૭૯﴿ શુક્રવારના દિવસે ઈમામ મહેદી અ.જ. ની ઝિયારત
-
﴾૭૮﴿ ઝિયારતે નુદબહ
-
﴾૭૭﴿ ઝિયારતે આલે યાસીન
-
માસૂમીન અ.સ. ની ઝિયારત અને એનો સવાબ ઈમામ મહેદી અ.જ. ને ભેટ કરવું
-
દરેક સમય અને દરેક જગ્યાએ હઝરત ઈમામ મહેદી અ.જ. ની ઝિયારતનો મુસ્તહબ હોવું
-
﴾૭૬﴿ હિરઝે યમાની
-
હિરઝે યમાનીની ઘટના
-
﴾૭૫﴿ બીજો ઈસ્તેખારહ
- 5 હઝરત ઝૈનબે કુબરા સ.અ. નો જન્મ, ૫ હીજરી
- 6 જંગે મૌતહ અને જનાબે જાફર બિન અબી તાલિબની શહાદત, સને ૮ હીજરી
- 9 મોહમ્મદ બિન મક્કીની શહાદત જે શહીદે અવ્વલથી મશહૂર હતાં, સને ૭૮૬ હીજરી, શિઆ ઈમામીયાના દુશ્મનોના માધ્યમથી
- 10 બસરહના કિનારે જંગે જમલની શરૂઆત, સને ૩૬ હીજરી
- 10 કસરાની એમના પત્રના હાથોથી મૃત્યુ જે રસુલે ખુદા સ.અ.વ. નો પત્ર ફાડવાના લીધે એમની ધિક્કારમાં ગ્રસ્ત થઈ ગયો હતો, સને ૭ હીજરી
- 10 સને ૩૬ હીજરીમાં હઝરત અલી અ.સ. ના માધ્યમથી જંગે જમલમાં રસુલે ખુદા સ.અ.વ. નો ઝંડો ફેરાવ્યું હતું અને એના પછી ઈમામ મહેદી અ.જ. એ ઝંડોને ફેરાવશે.
- 10 ગૈબતે સુગરાના જમાનામાં ઈમામ મહેદી અ.જ. ના એક વકીલ જનાબે મોહમ્મદ બિન જાફરની વફાત, સને ૩૧૨ હીજરી
- 10 હઝરત ફાતેમા ઝહેરા સ.અ. એ હઝરત ઈબ્રાહિમ ખલીલની પોશાક જનાબે ઝૈનબને આપી અને વસિયત કરી કે આશુરની દિવસે એ પોશાક ઈમામ હુસૈન અ.સ. ને આપી દે.
- 13 હઝરત ફાતેમા ઝહેરા સ.અ. ની શહાદત, એક રિવાયતના પ્રમાણે, સને ૧૧ હીજરી
- 15 ઈમામ સજ્જાદ અ.સ. નો જન્મ, એક રિવાયતના પ્રમાણે, સને ૩૮ હીજરી
- 15 ઈબ્રહિમ બિન માલીકે અશતર અને મુસ્અઅબ બિન ઝુબૈરની સિરીયા વાસીઓના સૈન્ય સાથે જંગમાં મૃત્યુ, સને ૭૨ હીજરી
- 15 મોહમ્મદ ઈબ્ને અબી બક્રની શહાદત, એક રિવાયતના પ્રમાણે, સને ૩૮ હીજરી
- 15 બસરહમાં જંગે જમલ ખત્મ થઈ અને હઝરત અલી અ.સ. એ પ્રવચન અપ્યો જેમાં ઈમામ મહેદી અ.જ. ના જમાનાની ઘટનાઓ પણ ઝિક્ર થઈ છે, સને ૩૬ હીજરી
- 15 વલીદ બિન અબદુલ મલીક મરવાન મલઉનની મોત, સને ૯૬ હીજરી, એક રિવાયતના પ્રમાણે
- 15 ઈમામ સજ્જાદ અ.સ. નો જન્મ, સને ૩૬ હીજરી, એક રિવાયતના પ્રમાણે
- 19 જંગે જમલમાં હઝરત અલી અ.સ. ના સાથી ઝૈદ બિન સૌહાનની શહાદત, સને ૩૬ હીજરી
- 22 જનાબે કાસીમ ઈબ્ને ઈમામ કાઝિમ અ.સ. ની વફાત (એક રિવાયતના પ્રમાણે)
- 25 મઆવીયહ ઈબ્ને યઝીદની મોત, સને ૬૪ હીજરી
- 27 અબુ સલમહ અસદીની શહાદત, સને ૪ હીજરી
- 27 રસુલે ખુદા સ.અ.વ. ના જન્મના આઠ વર્ષ પછી એમના દાદા જનાબે અબદુલ મુત્તલીબની વફાત
- 30 ઈમામ મહેદી અ.જ. ના બીજા ખાસ નાએબ જનાબે મોહમ્મદ બિન ઉસ્માનની વફાત, સને ૩૦૫ હીજરી