﴾૮૪﴿
ઈમામ મહેદી અ.જ. ની બીજી ઝિયારત
આ પાક જગ્યાએ જે ઝિયારતના માધ્યમથી અમારા મૌલા ઈમામ મહેદી અ.જ. ની ઝિયારત થાય છે એ આવી રીતે છેઃ
બે રકઅત નમાજ પઢે અને એના પછી કહેઃ “سَلامُ اللَّهِ الْكامِلُ التَّامُّ...”[1] [2]
[1] આ ઝિયારત પણ આ પુસ્તકમાં ઝિક્ર થઈ છે.
[2] મિસ્બાહુઝ ઝાએર, પાન નં ૪૯૩
بازدید : 7817