हमारा लोगो अपनी वेबसाइट या वेबलॉग में रखने के लिए निम्न लिखित कोड कापी करें और अपनी वेबसाइट या वेबलॉग में रखें
﴾૬૫﴿ ઈમામ મહેદીના કેયામના સમય દુઆએ શીઆ

 

૬૫﴿

ઈમામ મહેદીના કેયામના સમય દુઆએ શીઆ

રસુલે અકરમ સ.અ.વ. એ ફરમાવ્યું કેઃ

જ્યારે પણ તમે ચાહો કે ખુદાવન્દે આલમ તમને ડુબવા, સળગવા અને ચોરીથી સુરક્ષિત રહેશે અને જે કોઈ પણ એને રાતમાં ત્રણ વાર વાંચન કરે એ સવાર સુધી હાનિથી સુરક્ષિત રહેશે.

હઝરત ખિઝર અ.સ. અને ઈલિયાસ અ.સ. દર વર્ષ હજમાં એક બીજાથી મુલાકાત કરે છે અને એક બીજાથી વિદાયના સમયે આ શબ્દોનો વાંચન કરે છે અને આ દુઆ અમારા શીઆઓની ટેવ છે, જ્યારે અમારા કાએમ અ.જ. ઝહૂર ફરમાવશે તો આજ દુઆના માધ્યમથી અમારા ચાહનાર અને દુશ્મનોની પહેચાન થશે.[1]



[1] મિક્યાલુલ મકારિમ, ભાગ ૧, પાન નં ૧૯૩

 

यात्रा : 7810