हमारा लोगो अपनी वेबसाइट या वेबलॉग में रखने के लिए निम्न लिखित कोड कापी करें और अपनी वेबसाइट या वेबलॉग में रखें
﴾૭૧﴿ ઈમામ મહેદી અ.જ. થી બીજો તવસ્સુલ (યા સાહેબઝ ઝમાન)

 

૭૧﴿

ઈમામ મહેદી અ.જ. થી બીજો તવસ્સુલ (યા સાહેબઝ ઝમાન)

રિવાયત થઈ છેઃ

જે કોઈ પણ દુઃખી અને પરેશાન હોય અથવા કોઈ મુશ્કેલમાં હોય તો સિત્તેર (૭૦) વાર વાંચન કરેઃ

يا اَللَّهُ يا مُحَمَّدُ يا عَلِيُّ يا فاطِمَةُ يا صاحِبَ الزَّمانِ، أَدْرِكْني وَلاتُهْلِكْني.[1]

 


[1] મિન્હાજુલ આરેફીન, પાન નં ૪૮૩

 

यात्रा : 7602