ઈમામ સાદિક઼ (અ.સ.) એ ફરમાવ્યુઃ અગર હું એમના જમાનામાં હોઉં તો મારી જીન્દગીનીના તમામ દિવષો એમની સેવા કરીશ.
420074

اللَّهُمَّ کُنْ لِوَلِیِّکَ الحُجَةِ بنِ الحَسَن، صَلَواتُکَ علَیهِ و عَلی آبائِهِ، فِی هَذِهِ السَّاعَةِ وَ فِی کُلِّ سَاعَةٍ، وَلِیّاً وَ حَافِظاً وَ قَائِداً وَ نَاصِراً وَ دَلِیلًا وَ عَیْناً، حَتَّى تُسْکِنَهُ أَرْضَکَ طَوْعاً وَ تُمَتعَهُ فِیهَا طَوِیلا
“સહીફએ મહેદીય્યહ” પુસ્તકની પંદરમી આવૃત્તિ
અલ-મુન્જી સાઈટમાં “પુસ્તકો માટે ઓર્ડર” નો ભાગ સક્રિય
અલ-મુન્જી વેબ સાઈટ હેક થઈ ગઈ
અલ-મુન્જી વેબ સાઈટમાં ધણી ભાષાઓ સામેલ
અલ-મુન્જી વેબ સાઈટ ટુંક સમયમાં જ આઠ ભાષાઓમાં આવશે.
“સહીફએ મહેદીય્યહ” પુસ્તકનો અરબી અનુવાદમાં નવી આવૃત્તિ
“મુન્તખબ સહીફએ મહેદીય્યહ” પુસ્તકનો ઉર્દૂ ભાષામાં નવો અનુવાદ.
“અસરારે મોવફ્ફેક઼િય્યત” પુસ્તકનો ઉર્દૂ ભાષામાં અનુવાદ.
“દૌલતે કરીમએ ઈમામ ઝમાન” પુસ્તક (ઈમામે મહેદી અ.જ. ની આફાક઼ી હુકૂમત) અત્યાર
“દૌલતે કરીમએ ઈમામ ઝમાન” પુસ્તકના અમુક અધ્યાયોની હિન્દી ભાષામાં અનુવાદ.
“દૌલતે કરીમએ ઈમામે ઝમાન” પુસ્તકનો ઇંગલિશ ભાષામાં અનુવાદ.
“અલ-ક઼તરહ” પુસ્તકનો ઉર્દૂમાં અનુવાદ.
“સહીફએ રીઝવીયહ” પુસ્તકનો સિંધી ભાષામાં અનુવાદ.
“અસરારે મોવફ્ફેક઼િય્યત” પુસ્તકના અમુક અધ્યાયોનું સિંધી ભાષામાં અનુવાદ.
“અલ-સહીફતુલ-મુબારકતુલ-મહેદીય્યહ” પુસ્તકમાં સૌથી વધારે પાનાંનો ઈજાફો.
વિષય ઉપર જુમહુરિએ ઈસ્લામી દૈનીકથી “અલ-સહીફતુલ મુબારકતુલ મહેદિય્યહ” પુસ્તકના વિશે એક નિબંધ
કેમ “કાએમ” શબ્દને (ઈમામ ઝમાનાનો ઉપનામ) સાંભળીને ઉભું થવું મુસ્તહબ છે?
નવો વર્ષનો સમય ઈમામ ઝમાનાના ફરજ માટે દુઆ
મુહિબ્બાને હઝરતે મહેદી અ.જ. વેબસાઈટમાં “સહીફએ મહેદિય્યહ” પુસ્તકમાં રમજાન માસમાં ઈમામ મહેદીના ફરજને જલ્દી થવા માટે આવી રીતે દુઆ બયાન થઈ છેઃ
મરકઝે જહાની આલુલ બૈત અલૈહેમુસ્સલામની વેબસાઈટમાં “મુશ્કેલામાં ઈમામ ઝમાના અ.જ. ની ઝિયારતનો થોડુંક ભાગ” (السلام عليک يا صاحب التدبير) જે “સહીફએ મહેદિય્યહ” પુસ્તકમાં નક્લ થઈ છે, એમ આવી છેઃ
શતાબ્દીઓ વિત્યા પછી પણ ઈમામ હુસૈન અલૈહિસ્સલામની મજાલિસ સ્થિર કરવી
ઈમામ મહેદીના ઝહૂરમાં જલ્દી માટે દુઆ વિશે મર્હૂમ આયતુલ્લાહ સૈયદ શહાબુદ્દીન મજફી મરઅશીનો સંદેશ
હઝરત બકિય્યતુલ્લાહીલ આઝમ ઈમામે ઝમાના (અ.જ.) નો ચમકતો નૂર
મર્હૂમ અલી કની અને એમના સબ્રનો પરિણામ
ધૈર્ય અને મક્કમતા ઈરાદાને મજબૂત કરે છે
ધૈર્ય રહસ્યોના ખજાનાની ચાબી
ઇન્તેઝારની મહત્વતા અને એહમિય્યત
શું ઝહૂરના જમાનામાં બધા ઝાલિમોનું અંત થઈ જશે અને કોઈ પણ ઝુલ્મ વ અત્યાચાર બાકી ના રહેશે?
શું ઝહૂરની જલ્દી માટે દુઆ કરવી, દુઆએ ગૈબતના શબ્દો (وصبّرنی علی ذلک حتی لا احبّ تعجیل ما اخّرت ولا تأخیر ما عجّلت) નો વિરોધ કરે છે?
શું ઝહૂરની જલ્દી માટે દુઆ કરવી, દુઆએ ગૈબતના શબ્દો (وصبّرنی علی ذلک حتی لا احبّ تعجیل ما اخّرت ولا تأخیر ما عجّلت) નો વિરોધ કરે છે?
શું ઝહૂરની જલ્દી માટે દુઆ કરવાનો આદેશ, ઈમામ મહેદી અ.જ. ના ફરમાન “وأما ظهور الفرج فإنّه إلی الله” નો વિરોધ કરે છે?
ઝિયારતે આલે યાસીનમાં “اللهم صلّ علی محمّد حجّتک فی أرضک” થી મુરાદ રસુલે ખુદા સ.અ.વ. છે અથવા હઝરત ઈમામ મહેદી અ.જ.?
સખત મુશ્કેલો, ક્યા પોઝેટીવ ગુણો રાખે છે?
શેખૈનની ખિલાફત ગસ્બ કરવાના વિષયમાં એક દલીલને બયાન કરો.
પોતાની હાજત માટે બહુજ કાર્યો કર્યાં અને ચિલ્લહ પણ કર્યો પરંતુ મારી હાજત પૂરી ના થઈ, હું શું કરું?
શું આ વાત સત્ય છે કે તય્યુલ અર્ઝમાં માદ્દીયત દૂર થઈ જાય છે અને તય્યુલ અર્ઝ થાય છે?
અગર વિલાયતે અહેલેબૈત અલૈહેમુસ્સલામ એવી રીતે થાય કે જે મખલૂક અક્લ (બુદ્ધિ) રાખે છે તો પછી કેવી રીતે કહી શકીએ છીએ કે આલુલ્લાહ ની વિલાયત બધી મુમકેનાત અને મખલૂકાત ઉપર છે?
શું અહેલેબૈત અલૈહેમુસ્સલામની વિલાયત ફકત ઈન્સાનો ઉપર છે અથવા બધી મખલૂકાત ઉપર વિલાયત રાખે છે?
શું ખુદાવન્દે આલમ અમારી દુઆ કબૂલ કરવા માટે મોહતાજ છે કે એને વધારે યાદ કરીએ?
અગર ખુદાવન્દે આલમ ગેબતના જમાનામાં, ઈમામ મહેદી અ.જ.ના અદ્રશ્ય હોવા ઉપર રાજી છે, તો અમે કેમ એમના ઝહૂર માટે દુઆ કરીએ છીએ?
આ લેખમાં “یا الہ الالھۃ”નો અર્થ શું છે?
શું દરેક આયત અથવા દુઆ જે હઝરત ઈસ્હાકની સંતાનો વિશે હોય એ બનાવટી અને ઈસ્રાઈલી છે?
શું ઝહૂરના જમાનામાં બધા ઝાલિમોનું અંત થઈ જશે અને કોઈ પણ ઝુલ્મ વ અત્યાચાર બાકી ના રહેશે?
શું ઝહૂરની જલ્દી માટે દુઆ કરવી, દુઆએ ગૈબતના શબ્દો (وصبّرنی علی ذلک حتی لا احبّ تعجیل ما اخّرت ولا تأخیر ما عجّلت) નો વિરોધ કરે છે?
શું ઝહૂરની જલ્દી માટે દુઆ કરવી, દુઆએ ગૈબતના શબ્દો (وصبّرنی علی ذلک حتی لا احبّ تعجیل ما اخّرت ولا تأخیر ما عجّلت) નો વિરોધ કરે છે?
શું ઝહૂરની જલ્દી માટે દુઆ કરવાનો આદેશ, ઈમામ મહેદી અ.જ. ના ફરમાન “وأما ظهور الفرج فإنّه إلی الله” નો વિરોધ કરે છે?
ઝિયારતે આલે યાસીનમાં “اللهم صلّ علی محمّد حجّتک فی أرضک” થી મુરાદ રસુલે ખુદા સ.અ.વ. છે અથવા હઝરત ઈમામ મહેદી અ.જ.?
સખત મુશ્કેલો, ક્યા પોઝેટીવ ગુણો રાખે છે?
શેખૈનની ખિલાફત ગસ્બ કરવાના વિષયમાં એક દલીલને બયાન કરો.
પોતાની હાજત માટે બહુજ કાર્યો કર્યાં અને ચિલ્લહ પણ કર્યો પરંતુ મારી હાજત પૂરી ના થઈ, હું શું કરું?
શું આ વાત સત્ય છે કે તય્યુલ અર્ઝમાં માદ્દીયત દૂર થઈ જાય છે અને તય્યુલ અર્ઝ થાય છે?
અગર વિલાયતે અહેલેબૈત અલૈહેમુસ્સલામ એવી રીતે થાય કે જે મખલૂક અક્લ (બુદ્ધિ) રાખે છે તો પછી કેવી રીતે કહી શકીએ છીએ કે આલુલ્લાહ ની વિલાયત બધી મુમકેનાત અને મખલૂકાત ઉપર છે?
શું અહેલેબૈત અલૈહેમુસ્સલામની વિલાયત ફકત ઈન્સાનો ઉપર છે અથવા બધી મખલૂકાત ઉપર વિલાયત રાખે છે?
મસ્જિદે કુફાથી સીઘું પ્રસારિત
મસ્જિદે સહેલાથી સીઘું પ્રસારિત
હઝરત અલી (અ.સ.) ના હરમથી સીઘું પ્રસારિત
ઈમામ હુસૈન (અ.સ.) ના હરમથી સીઘું પ્રસારિત
Islamic calendar
મહિનો ઝિલ્હજ 1445
1 ઝિલ્હજ
1-હઝરત ઈબ્રાહિમ અ.સ. નો જન્મ 2-આજના દિવસે હઝરત અલી અ.સ. ની હઝરત ફાતેમા સ.અ. ના સાથે લગ્ન થયાં હતાં (સને ૨ હીજરી) 3-યઝીદ બિન વલિદ મલઉનની મોત, એક રિવાયતના પ્રમાણે
3 ઝિલ્હજ
1-આજના દિવસે રસુલે ખુદા સ.અ.વ. એમના આખરી હજ્જ કરવા માટે મક્કામાં પ્રવેશ કર્યાં હતાં (સને ૧૦ હીજરી) 2-આજના દિવસે સને ૯ હીજરીમાં રસુલે ખુદા સ.અ.વ. એ ખુદાના આદેશથી અબુ બક્રને હટાવીને મૌલા અલી અ.સ. ને કાફિરો સામે હજ્જના મરાસિમમાં સુરએ તૌબા પઢીને સંભળાવવા માટે મોકલ્યાં હતાં. 3-હઝરત ઈબ્રાહિમ ખલીલ અ.સ. નો જન્મ (એક રિવાયતના પ્રમાણે)
4 ઝિલ્હજ
1-આજના દિવસે રસુલે ખુદા સ.અ.વ. અને એમના અસહાબ મક્કામાં આખરી હજ્જ કરવા માટે દાખલ થયાં હતાં. સને ૧૦ હીજરી 2-આજના દિવસે હઝરત મૂસા અ.સ. જાદુગરો ઉપર વિજયપ્રાપ્ત કર્યાં હતાં (શેખ બહાઈના કૌલના પ્રમાણે “ઝિનતનો દિવસ”)
5 ઝિલ્હજ
1-ઈમામ મોહમ્મદ તક઼ી અ.સ. ની શહાદત, એક રિવાયતના પ્રમાણે (સને ૨૨૦ હીજરી) 2-હીજરતના ૨૨ માસ પછી “ઝાતુસ-સુવીક” નામની લડાઈ
6 ઝિલ્હજ
1-ઈમામ મૂસા કાઝિમ અ.સ. ને બસરહની જેલમાં લાવી ગયાં હતાં (સને ૧૭૯ હીજરી) 2-આજના દિવસે જનાબે મુસ્લિમ બિન અક઼ીલ કૂફામાં નીકળીને ઈમામ હુસૈન અ.સ. માટે લોકોને નિમંત્રણ આપ્યો હતો, સને ૬૦ હીજરી 3-મનસૂર દવાનેકીની મોત, સને ૧૫૮ હીજરી 4-આજના દિવસે હઝરત અલી અ.સ. અને શાહઝાદી જનાબ ઝહેરા સ.અ. ના લગ્ન થયા હતા (એક રિવાયતના પ્રમાણે) સને ૨ હીજરી 5-અબૂ નઈમ અન્સારીએ ત્રીસ લોકોની સાથે મુસ્તજાનની પાસે મક્કામાં ઈમામ મહેદી અ.જ. નાં દર્શન કર્યાં અને ઈમામ એ “દુઆએ ઈલ્હાહ” એ લોકોને શિખાવી, સને ૨૯૩ હીજરી
7 ઝિલ્હજ
1-ઈમામ મોહમ્મદ બાકિર અ.સ. ની શહાદત (સને ૧૧૪ હીજરી) 2-આજના દિવસે હઝરત મૂસા અ.સ. જાદુગરો ઉપર વિજયપ્રાપ્ત કર્યાં હતાં (એક બીજી રિવાયતના પ્રમાણે) 3-આજના દિવસે જનાબ જાબિર અન્સારી ઈમામ મોહમ્મદ બાકિર અ.સ. ના મોતનાં આખરી સમયે એમની પાસે આવ્યાં હતાં અને ઈમામથી એક હદીસ “સહીફએ ફાતેમીય્યહ” નક્લ કરી હતી જેમાં બઘા ઈમામોના નામ અને એમની માતાઓના નામ લખ્યાં છે જેમકે હઝરત નરજીસ ખાતૂન, સને ૧૧૪ હીજરી
8 ઝિલ્હજ
1-“તરવીહનો દિવસ” અને હજ્જના એહકામની શરૂઆત 2-આજના દિવસે ઈમામ હુસૈન અ.સ. નાં કાફલાને મક્કાથી કૂફાની તરફ જવું પડયું હતું (સને ૬૦ હીજરી) 3-હઝરત ઈબ્રાહિમ અને ઈસ્માઈલ (અ.સ.) નો પ્રથમ હજ્જ 4-આજના દિવસે ઝિલ્હજ માસમાં હજ્જના એહકામ સ્થિર થઈ ગયાં (સને ૧૦ હીજરી) 5-આજના દિવસે ઈમામ મૂસા કાઝિમ અ.સ. ને બસરહના કૈદખાનામાં બંદી બનાવીને નાખી દેવામાં આવ્યાં હતાં (સને ૧૭૯ હીજરી) 6-“ફખ્ખ” ની ઘટના અને હુસૈન ઈબ્ને અલી ઈબ્ને હસન (અ.સ.) ની શહાદત (સને ૧૬૯) એક રિવાયતના પ્રમાણે
9 ઝિલ્હજ
1-કૂફામાં હઝરત મુસ્લિમ બિન અક઼ીલની શહાદત (સને ૬૦ હીજરી) 2-“અરફા” નો દિવસ 3-હઝરત અલી અ.સ. ના દરવાજા સિવાય બીજા બધા લોકોનાં દરવાજા બંદ કરવાની ઘટના (સને ૨ હીજરી) 4-હઝરત હાની બિન ઉરવહની કૂફામાં શહાદત, સને ૬૦ હીજરી 5-રસુલે ખુદા સ.અ.વ. નો આખરી હજ્જમાં પ્રવચન જેમાં હદીસે “બાર ખલીફા જે બધાં કુરૈશથી હશે” આવી છે, સને ૧૦ હીજરી 6-અરફાના દિવસે અબૂ સુરએ ઝૈદી ઈમામ હુસૈનના હરમમાં ઈમામ મહેદી અ.જ. ની ખીદમતમાં આવે છે અને શિઆ થઈ જાય છે. 7-ઈમામ મહેદી અ.જ. ની તરફથી હઝરત આયતુલ્લાહીલ ઉઝમા જનાબ સૈયદ અબૂલ હસન ઈસ્ફેહાની માતે તૌકીઅ, સને ૧૩૬૫ હીજરી 8-અરફાના દિવસે ઈમામ મહેદી અ.જ. ની સલામતી અને મદદ માટે ઈમામ સજ્જાદ અ.સ. ની દુઆ
10 ઝિલ્હજ
1-ઈદુ-લ-અઝહા (બકરઈદ) 2-આજના દિવસે મનસુર દવાનેકીના કૈદખાનામાં ઈમામ હસન અ.સ. ના પુત્ર જનાબ અબદુલ્લાહ મહેઝ અને એમના બીજા સંતાનોની શહાદત થઈ હતી, સને ૧૪૫ હીજરી
11 ઝિલ્હજ
1-આજના દિવસેથી હઝરત ઈસ્માઈલ અ.સ. નયોછાવર થયાં અને “ઝિબ્હે અઝિમ” ના દરજ્જા ઉપર ફાએઝ થયાં. 2-હઝરત અલી અ.સ. ના મુબારક હાથોથી દુઆએ સબાહ લખવી જે રસુલે ખુદા સ.અ.વ. એ તાલીમ આપી હતી, સને ૨૫ હીજરી 3-આજના દિવસે હજ્જાજ મલઉને કાબા ઉપર પથ્થરોની વરસાદ કરી હતી, સને ૭૩ હીજરી
12 ઝિલ્હજ
1-બનિ અબ્બાસનો પ્રથમ ખલીફા અબૂલ અબ્બાસ સફ્ફાહ મલઉનની મૃત્યુ, સને ૧૩૬ હીજરી 2-આજના દિવસે રસુલે ખુદા સ.અ.વ. એ કાબાએ શરિફમાં પ્રવચન આપ્યો અને આખરી જમાનાની ઘટનાઓ વિશે જાનકારી આપી, સને ૧૦ હીજરી
14 ઝિલ્હજ
1-આજના દિવસે નબી એ અકરમ સ.અ.વ. એ ચંદ્રના બે ટુકડા કર્યા હતા, (બેઅસતના પાંચ વર્ષ પહેલાં) 2-આજના દિવસે રસુલે ખુદા સ.અ.વ. એ પોતાની દીકરી હઝરત ફાતેમા ઝહેરા સ.અ. ને ખુદાના આદેશથી “ફિદક” નામનો એક મોટો બગીચો આપ્યો હતો, સને ૭ હીજરી 3-આજના દિવસે ઈસ્માઈલી ફીર્કામાંથી એક “કરામેતા” મક્કામાં દાખલ થઈને ઘણા મુસલમાનોની હત્યા કરી હતી, સને ૩૧૭ હીજરી
15 ઝિલ્હજ
1-હઝરત ઈમામ અલી નક઼ી અ.સ. નો જન્મ (સને ૨૧૨ હીજરી) 2-આજના દિવસે લોકોએ ઉસ્માનના ઘરને ઘેરી લીધું હતું. સને ૩૪ હીજરી
18 ઝિલ્હજ
1-બસરહના કાઝી અને મામૂન રશિદ મલઉનનો નદીમ યહયા બિન અકસમ મલઉનની મોત, સને ૨૪૨ હીજરી 2-ઈદે ગદીર (સને ૧૦ હીજરી) 3-આજના દિવસે ઉસ્માન બિને અફ્ફાનની હત્યા થઈ હતી (સને ૩૪ હીજરી) 4-આજના દિવસે લોકો હઝરત અલી અ.સ. ના હાથ ઉપર બૈયત લીધી હતી (સને ૩૫ હીજરી) 5-ઈદે ગદીરના દિવસે મઆવીયહ મલઉને ખુદા અને એના રસુલનો વિરોધ કર્યો હતો 6-ઈદે ગદીરના દિવસમાં આખરી હજ્જમાં રસુલે ખુદા સ.અ.વ. એ પ્રવચન આપ્યો અને ઈમામ ઝમાના અ.જ. વિશે બશારત આપી, સને ૧૦ હીજરી
19 ઝિલ્હજ
1-આજના દિવસે હઝરત અલી અ.સ. એ પ્રવચન આપ્યો હતો 2-અજના દિવસે હઝરત અલી અ.સ. અને હઝરત ફાતેમા ઝહેરા સ.અ. લગ્ન થયાં હતાં (કફઅમી અને મોહદ્દિસે ફૈઝની રિવાયતના પ્રમાણે)
20 ઝિલ્હજ
1-યઝીદ બિન વલિદ બિન અબ્દુલ મલીક મલઉનની મોત, સને ૧૨૬ હીજરી
22 ઝિલ્હજ
1-મીસમે તમ્મારની શહાદત (સને ૬૦ હીજરી)
23 ઝિલ્હજ
1-આજની તારીખે જનાબે શેખ મુફીદ રહ. ને ઈમામ મહેદી અ.જ. થી પત્ર મળ્યો હતો. સને ૪૧૨ હીજરી 2-મુસ્લિમ બિન અક઼ીલની સંતાનોની શહાદત
24 ઝિલ્હજ
1-આજના દિવસે પંજતને પાક એ નજરાનના ઈસાઈઓ સામેનો “મુબાહિલા” નો મુકાબલો જીત્યો હતો (સને ૯ હીજરી) 2-આજના દિવસે હઝરત અલી અ.સ. એ પોતાની અંગુઠી આપી હતી.
25 ઝિલ્હજ
1-હઝરત અલી અ.સ. ના હાથો પર બૈઅત કરવી (સને ૩૫ હીજરી) 2-આજના દિવસે હઝરત અલી, એમની પત્નિ અને સંતાનોએ ઉપવાસ રાખ્યો હતો અને ત્રણ દિવસ સુધી એમની ઈફ્તારી જરૂરતમંદોને આપી દીધી અને આથી એમના માટે સુરએ દહેર (હલ-અતા) નાઝિલ થયો. 3-ઉસ્માનની હત્યા પછી હઝરત અલી અ.સ. ની બૈઅત પછી પ્રથમ નમાઝે જુમઆ, સને ૩૫ હીજરી 4-આજના દિવસે ઈમામ ઝમાના અ.જ. ના ઝુહુરના સાલમાં નફ્સે ઝકીય્યહની હત્યા થશે.
27 ઝિલ્હજ
1-અજના દિવસે ઈમામ સાદિક અ.સ. ના પુત્ર અલી બિન જાફરની વફાત થઈ હતી (જેમણે મસાએલે અલી બિન જાફર નામની પુસ્તક લખી હતી) અને એ કુમમાં દફન છે (સને ૨૧૦ હીજરી) 2-મરવાન બિન મોહમ્મદ મલઉનની મોત (સને ૧૩૨ હીજરી)
28 ઝિલ્હજ
1-“હિર્રહ” ની ઘટના જેમાં મદીનાના લોકોએ અબ્દુલ્લાહ બિન હન્ઝલહની સરદારીમાં યઝીદના વિરૂઘ્દ્ર ઉઠયાં હતાં અને યઝીદના સૈન્યએ મુસ્લિમ બિન અક઼બહની સરદારીમાં એ લોકોની હત્યા કરી અને મદીનાને બરબાદ કર્યો, (સને ૬૩ હીજરી)
29 ઝિલ્હજ
1-બનિ અબ્બાસના ખલીફા મુસ્તઈન બિલ્લાહ મલઉનની મોત, સને ૨૫૨ હીજરી (શેખ બહાઈના કૌલ પ્રમાણે) 2-આજના દિવસે રસુલ ખુદા સ.અ.વ. ના કાકા નું કાળજું ચાવવાવાળી સ્ત્રી હિનદા મરી ગઈ હતી, સને ૧૩ હીજરી
આજના મુલાકાતીઃ : 0
ગઈકાલના મુલાકાતીઃ : 92656
સૌ મુલાકાતીની સંખ્યા : 136316249
સૌ મુલાકાતીની સંખ્યા : 94008930