حضرت امام صادق علیہ السلام نے فرمایا : اگر میں ان(امام زمانہ علیہ السلام) کے زمانے کو درک کر لیتا تو اپنی حیات کے تمام ایّام ان کی خدمت میں بسر کرتا۔
“દૌલતે કરીમએ ઈમામે ઝમાના” પુસ્તકના અમુક અધ્યાયનું સિંધી ભાષામાં અનુવાદ.

 

“દૌલતે કરીમએ ઈમામે ઝમાના” પુસ્તકના અમુક અધ્યાયનું સિંધી ભાષામાં અનુવાદ.

 

“દૌલતે કરીમએ ઈમામે ઝમાના” પુસ્તકના અમુક અધ્યાયનું અત્યાર સુધી કેટલીક ભાષાઓમાં અનુવાદ થઈ ચુક્યું છે જેમાંથી કેટલીક વાર પ્રકાશિત પણ થયો છ.

આ પુસ્તકના અમુક અધ્યાયોનું સિંધી ભાષામાં અનુવાદ થઈ ગયો છે અને સિંધી ભાષાથી ઓળખ રાખનાર લોકોને લાભ લેવા માટે ટુંક સમયમાં અલ-મુન્જી વેબ સાઈટ ઉપર અપલોડ કરી દેવામાં આવશે.

આ પણ નોંધપાત્ર છે કે ઈન્શા અલ્લાહ જલ્દી જ વેબ સાઈટ ઉપર સિંધી ભાષાનો ભાગ પણ ચાલુ કરી દેવામાં આવશે જેમાં બીજી સિંધી પુસ્તકો અને લેખોનું ભાષાંતર પણ મોજુદ હશે.

 

 

مراجعین : 8542