امام صادق علیه السلام : اگر من زمان او (حضرت مهدی علیه السلام ) را درک کنم ، در تمام زندگی و حیاتم به او خدمت می کنم.
﴾૨૬﴿ ગુરુવારના દિવસે ઈમામ મહેદીના ઝહૂર માટેની દુઆ

 

૨૬﴿

ગુરુવારના દિવસે ઈમામ મહેદીના ઝહૂર માટેની દુઆ

સૈયદ બિન તાઉસ ર.હ. ફરમાવે છેઃ મુસ્તહબ છે કે ઈન્સાન ગુરુવારના દિવસે રસુલે અકરમના ઉપર એક હજાર વાર સલવાત મોકલે અને આવી રીતે કહેઃ

أَللَّهُمَّ صَلِّ عَلى مُحَمَّدٍ وَ الِ مُحَمَّدٍ وَعَجِّلْ فَرَجَهُمْ.[1]



[1] જમાલુલ ઉસબૂઅ, પાન નં ૧૨૧

 

 

    بازدید : 6521