امام صادق علیه السلام : اگر من زمان او (حضرت مهدی علیه السلام ) را درک کنم ، در تمام زندگی و حیاتم به او خدمت می کنم.
﴾૩૧﴿ ઈમામ મહેદીના ઝહૂર માટે શુક્રવારના દિવસે દુઆ

 

૩૧﴿

ઈમામ મહેદીના ઝહૂર માટે શુક્રવારના દિવસે દુઆ

શેખ તૂસી “મિસ્બાહુલ મુતહજ્જિદ” પુસ્તકમાં લખે છેઃ

જ્યારે પણ શુક્રવારના દિવસે રસુલે ખુદા સ.અ.વ. ઉપર સલવાત મોકલ્વા ચાહો તો કહોઃ أَللَّهُمَّ اجْعَلْ صَلاتَكَ، وَصَلَواتِ مَلآئِكَتِكَ وَرُسُلِكَ، عَلى مُحَمَّدٍ وَ الِ مُحَمَّدٍ وَعَجِّلْ فَرَجَهُمْ.

આથવા એવી રીતે કહોઃ

أَللَّهُمَّ صَلِّ عَلى مُحَمَّدٍ وَ الِ مُحَمَّدٍ وَعَجِّلْ فَرَجَهُمْ.[1]

રિવાયત છે કે આને પણ સો (૧૦૦) વાર કહેઃ

أَللَّهُمَّ صَلِّ عَلى مُحَمَّدٍ وَ الِ مُحَمَّدٍ وَعَجِّلْ فَرَجَهُمْ.[2]



[1] મિસ્બાહુલ મુતહજ્જિદ, પાન નં ૨૮૪

[2] મિસ્બાહુલ મુતહજ્જિદ, પાન નં ૩૮૭

 

 

بازدید : 6270