امام صادق علیه السلام : اگر من زمان او (حضرت مهدی علیه السلام ) را درک کنم ، در تمام زندگی و حیاتم به او خدمت می کنم.
﴾૨૧﴿ દરેક વાજીબ નમાજ પછી ઈમામ મહેદી અ.જ. માટે દુઆ

 

૨૧﴿

દરેક વાજીબ નમાજ પછી ઈમામ મહેદી અ.જ. માટે દુઆ

“જમાલુસ સાલેહીન” પુસ્તકમાં ઈમામ જાફર સાદિક અ.સ. થી નક્લ થયું છે કે આપહઝરત એ ફરમાવ્યું કેઃ શીઆઓ ઉપર અમારા અધિકારોમાંથી આ છે કે દરેક વાજીબ નમાજ પછી પોતાના હાથથી ઠુડ્ડી પકડીને ત્રણ વાર કહેઃ

يا رَبَّ مُحَمَّدٍ عَجِّلْ فَرَجَ آلِ مُحَمَّدٍ، يا رَبَّ مُحَمَّدٍ إِحْفَظْ غَيْبَةَ مُحَمَّدٍ، يا رَبَّ مُحَمَّدٍ إِنْتَقِمْ لِابْنَةِ مُحَمَّدٍ عليهما السلام.[1]



[1] મિકયાલુલ મકારિમ, ભાગ ૨, પાન નં ૭

 

 

    بازدید : 6032