ઈમામ સાદિક઼ (અ.સ.) એ ફરમાવ્યુઃ અગર હું એમના જમાનામાં હોઉં તો મારી જીન્દગીનીના તમામ દિવષો એમની સેવા કરીશ.
﴾૮૩﴿ ઈમામ મહેદી અ.જ. ની સરદાબમાં પ્રથમ ઝિયારત

૮૩﴿

ઈમામ મહેદી અ.જ. ની સરદાબમાં પ્રથમ ઝિયારત

હઝરત ઈમામ મહેદી અ.જ. માટે ઝિયારત નક્લ થઈ છે જે ઝિયારતે નુદબહના નામથી મશહૂર છે.[1]

હઝરત ઈમામ મહેદી અ.જ. એ આ ઝિયારત મોહમ્મદ બિન અબ્દુલ્લાહ હિમયરી માટે કહી અને એને સરદાબે મુકદ્દસમાં વાંચવાની તાકીદ થઈ છે.[2]



[1] આ ઝિયારત આ પુસ્તકમાં ઝિક્ર થઈ છે.

[2] મિસ્બાહુઝ ઝાએર, પાન નં ૪૯૩

 

 

    મુલાકાત લો : 7766