امام صادق فیق پوسی کسل بیونید پقری ناکهوےنمنرونه تهوک نارےنری ژهیوگنگ مه کهوی فیق پوے چوکی بیک پاٍ
“દૌલતે કરીમએ ઈમામે ઝમાન” પુસ્તકના અમુક અધ્યાયોનું ઇન્ડોનેશિયાઈ ભાષામાં અનુવાદ.

 

“દૌલતે કરીમએ ઈમામે ઝમાન” પુસ્તકના અમુક અધ્યાયોનું ઇન્ડોનેશિયાઈ ભાષામાં અનુવાદ.

 

“દૌલતે કરીમએ ઈમામે ઝમાન” પુસ્તકના અમુક અધ્યાયોનું ઇન્ડોનેશિયાઈ ભાષામાં અનુવાદ થઈ ગયો છે અને એનાથી લાભ લેવા માટે અલ-મુન્જી વેબ સાઈટમાં અપલોડ કરવામાં આવ્યો છે. અમારા વાચકો એનાથી લાભ લેવા માટે અલ-મુન્જી વેબ સાઈટના ફારસી ભાગમાં જુઓ.

આ પણ નોંધપાત્ર છે કે ઈન્શા અલ્લાહ ખૂબ જ ટુંક સમયમાં આ વેબ સાઈટમાં ઇન્ડોનેશિયાઈ ભાગને પણ ચાલુ કરી દેવામાં આવશે જેમાં ઇન્ડોનેશિયાઈ ભાષામાં પુસ્તકો અને નિબંધો મોજુદ હશે.

 

 

دورو ڪريو : 9219