امام صادق فیق پوسی کسل بیونید پقری ناکهوےنمنرونه تهوک نارےنری ژهیوگنگ مه کهوی فیق پوے چوکی بیک پاٍ
“મુન્તખબ સહીફએ મહેદીય્યહ” પુસ્તકનો ઉર્દૂ ભાષામાં નવો અનુવાદ.

 

“મુન્તખબ સહીફએ મહેદીય્યહ” પુસ્તકનો ઉર્દૂ ભાષામાં નવો અનુવાદ.

 

અમુક વર્ષો પહેલાં ભારતના મોહતરમ અનુવાદક એ સહીફએ મહેદીય્યહ મુન્તખબ પુસ્તકનો ભાષાંતર કર્યો હતો જે ધણી વાર પ્રકાશિત પણ થઈ અને હવે શ્રી ઈરફાન હૈદરના માધ્યમથી સંશોધન પછી એનો નવો અનુવાદ થયો છે જે અલ-મુન્જી સાઈટમાં મોજુદ છે.

મોહતરમ વાચકો એનાથી લાભ લેવા અને ડઉનલોડ કરવા માટે વેબ સાઈટના ઉર્દૂ યા ફારસી ભાગને જુઓ.

 

 

دورو ڪريو : 10747