حضرت امام صادق علیہ السلام نے فرمایا : اگر میں ان(امام زمانہ علیہ السلام) کے زمانے کو درک کر لیتا تو اپنی حیات کے تمام ایّام ان کی خدمت میں بسر کرتا۔
﴾૧૪﴿ હઝરત ઈમામ મહેદી અ.જ. માટે દુઆ

 

૧૪﴿

હઝરત ઈમામ મહેદી અ.જ. માટે દુઆ

અલ્લામહ મજલિસી ર.હ. એ “અલ-મિસ્બાહ” પુસ્તકમાં નક્લ કર્યું છે કે ફજરની નમાજની તાકીબમાં કોઈની સાથે વાત કરતાં પહેલાં સો (૧૦૦) વાર કહેઃ

يا رَبَّ مُحَمَّدٍ عَجِّلْ فَرَجَ آلِ مُحَمَّدٍ ، يا رَبَّ مُحَمَّدٍ إِحْفَظْ غَيْبَةَ مُحَمَّدٍ ، يا رَبَّ مُحَمَّدٍ إِنْتَقِمْ لِابْنَةِ مُحَمَّدٍ عليهما السلام.[1]

 



[1] મિકયાલુલ મકારિમ, ભાગ ૨, પાન નં ૧૩

 

مراجعین : 5908