امام صادق فیق پوسی کسل بیونید پقری ناکهوےنمنرونه تهوک نارےنری ژهیوگنگ مه کهوی فیق پوے چوکی بیک پاٍ
“સહીફએ મહેદીય્યહ” પુસ્તકનો અરબી અનુવાદમાં નવી આવૃત્તિ

 

“સહીફએ મહેદીય્યહ” પુસ્તકનો અરબી અનુવાદમાં નવી આવૃત્તિ

 

“સહીફએ મહેદીય્યહ” પુસ્તક (અલ-સહીફતુલ-મહેદીય્યહ) ના નામથી અલમાસ પ્રિન્ટર્સના માધ્યમથી પ્રકાશિત થઈ છે જેના કુલ પાનાંની સંખ્યા ૪૮૦ અને સાઈઝ વઝીરી છે.

આવી જ રીતે આ પુસ્તકની PDF ફાઈલ અલ-મુન્જી વેબ સાઈટમાં વાંચવા અને ડઉનલોડ કરવા માટે મોજુદ છે.

મોહતરમ વાચકો વેબ સાઈટના ફારસી અથવા અરબી ભાગની તરફ જઈ શકે છે.

 

 

دورو ڪريو : 10555