امام صادق علیه السلام : اگر من زمان او (حضرت مهدی علیه السلام ) را درک کنم ، در تمام زندگی و حیاتم به او خدمت می کنم.
અલ-મુન્જી વેબ સાઈટ ટુંક સમયમાં જ આઠ ભાષાઓમાં આવશે.

 

અલ-મુન્જી વેબ સાઈટ ટુંક સમયમાં જ આઠ ભાષાઓમાં આવશે.

 

ઈમામે ઝમાના અ.જ. ની કૃપાથી અલ-મુન્જી વેબ સાઈટ આઠ ભાષાઓમાં તૈયાર છે.

અલ-મુન્જી વેબ સાઈટના મોહતરમ વાચકો માટે આ જાણકારી આપી દે કે આ વેબ સાઈટ ફારસી ભાષાના સિવાય દુનિયાની ત્રણ ભાષાઓ ઇંગલિશ, અરબી અને ઉર્દૂ ભાષામાં પણ કાર્ય શરૂ કરશે અને હવે આ સાઈટમાં અરબી, ઇંગલિશ અને ઉર્દૂનો ભાગ ચાલુ છે અને બીજી ભાષાઓ જેમકે સિંધી, ઈન્ડોનેશિયાઈ, હિન્દી, બલ્તી ભાષાઓમાં પણ ટુંક સમયમાં જ કાર્ય શરૂ થઈ જશે.

અમે આશા રાખીએ છીએ કે ઈમામે ઝમાના અ.જ. ના ચાહનાર દુનિયાના અલગ અલગ દેશોમાં આ વેબ સાઈટના મતાલિબથી લાભ લઈને કરીમ ઈમામથી નજીક થશે.

 

 


 

بازدید : 2829
بازديد امروز : 73300
بازديد ديروز : 116876
بازديد کل : 134201854
بازديد کل : 92835468