ઈમામ સાદિક઼ (અ.સ.) એ ફરમાવ્યુઃ અગર હું એમના જમાનામાં હોઉં તો મારી જીન્દગીનીના તમામ દિવષો એમની સેવા કરીશ.
﴾૧૪﴿ હઝરત ઈમામ મહેદી અ.જ. માટે દુઆ

 

૧૪﴿

હઝરત ઈમામ મહેદી અ.જ. માટે દુઆ

અલ્લામહ મજલિસી ર.હ. એ “અલ-મિસ્બાહ” પુસ્તકમાં નક્લ કર્યું છે કે ફજરની નમાજની તાકીબમાં કોઈની સાથે વાત કરતાં પહેલાં સો (૧૦૦) વાર કહેઃ

يا رَبَّ مُحَمَّدٍ عَجِّلْ فَرَجَ آلِ مُحَمَّدٍ ، يا رَبَّ مُحَمَّدٍ إِحْفَظْ غَيْبَةَ مُحَمَّدٍ ، يا رَبَّ مُحَمَّدٍ إِنْتَقِمْ لِابْنَةِ مُحَمَّدٍ عليهما السلام.[1]

 



[1] મિકયાલુલ મકારિમ, ભાગ ૨, પાન નં ૧૩

 

    મુલાકાત લો : 1753
    આજના મુલાકાતીઃ : 5917
    ગઈકાલના મુલાકાતીઃ : 120650
    સૌ મુલાકાતીની સંખ્યા : 137325227
    સૌ મુલાકાતીની સંખ્યા : 94515880