ઈમામ સાદિક઼ (અ.સ.) એ ફરમાવ્યુઃ અગર હું એમના જમાનામાં હોઉં તો મારી જીન્દગીનીના તમામ દિવષો એમની સેવા કરીશ.
“દૌલતે કરીમએ ઈમામ ઝમાન” પુસ્તક (ઈમામે મહેદી અ.જ. ની આફાક઼ી હુકૂમત) અત્યાર


“દૌલતે કરીમએ ઈમામ ઝમાન” પુસ્તક (ઈમામે મહેદી અ.જ. ની આફાક઼ી હુકૂમત) અત્યાર સુધી પાંચ વાર પ્રકાશિત થઈ છે અને હવે અરબી ભાષામાં અનુવાદ થઈને પણ પ્રકાશિત થઈ ગઈ છે.

આ પુસ્તક (દૌલતુલ ઈમામીલ-મહેદી) ના અનુવાદક શ્રી ઝિયા અલ-ઝહાવીના માધ્યમથી અરબી ભાષામાં અનુવાદ થઈ છે અને અલમાસ પ્રિન્ટર્સના માધ્યમથી ૧૫મી શાબાન ૧૪૩૨ હીજરીમાં પ્રકાશિત થઈ છે જેનાં કુલ પાનાં ૨૮૮ અને સાઈઝ વઝીરી (B5) છે.

આ પણ નોંધપાત્ર છે કે આ પુસ્તકના લખાણ અને PDF ફાઈલ અલ-મુન્જી વેબ સાઈટમાં મોજુદ છે. આ પુસ્તકને વાંચવા અને ડઉનલોડ કરવા માટે વેબ સાઈટના અરબી ભાગને જુઓ.

મોહતરમ વાચકો આ પુસ્તકને મેળવવા માટે નીચે આપેલા કેંદ્રોની તરફ જુઓઃ

૧. અલમાસ પ્રિન્ટર્સ) ૦૦૯૮૯૧૨૧૫૩૯૯૭૯ અને ૦૦૯૮૯૧૨૨૫૧૦૩૫૮

૨. કર્બલાએ મોઅલ્લાઃ મન્શુરાતે મકતબએ દારૂલ હોદાઃ ૦૦૯૬૪૭૮૧૧૪૪૬૯૯૪ અને ૦૦૯૬૪૭૮૦૧૦૨૦૭૬૮

૩. આવી જ રીતે વેબ સાઈટમાં પુસ્તકો મેળવવા માટે ઓર્ડર બુક કરવાના ભાગમાં ટુંક સમયમાં પુસ્તકો મેળવી શકીએ છીએ.

 


 

મુલાકાત લો : 3356
આજના મુલાકાતીઃ : 48779
ગઈકાલના મુલાકાતીઃ : 102037
સૌ મુલાકાતીની સંખ્યા : 137611982
સૌ મુલાકાતીની સંખ્યા : 94660779